મંગળ મિથુન રાશિમાં માર્ગી
મંગળ મિથુન રાશિમાં માર્ગી જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ નો અર્થ શુભ કે માંગલિક હોય છે.આ ગ્રહ ને ભુમી પુત્ર એટલે પૃથ્વી ના પુત્ર ના રૂપમાં ઓળખવામાં આવે છે.ભારતના ઘણા ભાગમાં મંગળ ગ્રહ ને અલગ-અલગ દેવી-દેવતાઓ સાથે જોડવામાં આવે છે જેમકે દક્ષિણ ભારત માં ભગવાન કાર્તિકેય કે ભગવાન મુરુગન,ઉત્તર ભારત માં હનુમાનજી અને મહારાષ્ટ્ર માં આ ગ્રહો ને ભગવાન ગણેશ સાથે જોડવામાં આવે છે.

લાલ કે આગ જેવો દેખાવા ના કારણે મંગળ ને લાલ ગ્રહ કહેવામાં આવે છે.અમારા શરીર ની બધીજ ઉગ્ર તત્વ મંગળ અને સુર્ય દ્વારા નિયંત્રિત હોય છે.આ ગ્રહ ઉર્જા,શારીરિક શક્તિ,સહનશક્તિ,પ્રતિબદ્ધતા અને ઇચ્છાશક્તિ નો કારક છે.એના સિવાય આ ગ્રહ સફળ થવા માટે પ્રરિત કરે છે અને કોઈપણ કામને પુરુ કરવા માટે ઉર્જા આપે છે.જે લોકોની ઉપર મંગળ નો પ્રભાવ હોય છે એ લોકો સાદા,સાહસી અને આવેગશીલ હોય છે.એના સિવાય મંગળ ગ્રહ જમીન,રાજ્ય,સારવાર અને એન્જીન્યરીંગ ને દર્શાવે છે.
મિથુન,કાળ પુરુષ ની કુંડળી અને રાશિ ચક્ર ની ત્રીજી રાશિ છે.આ બસંત સંક્રાંતિ (વરનલ એકીઓનોક્સ) થી 60 ડિગ્રી ઉપર ચાલુ થાય છે અને 90 ડિગ્રી ઉપર પુરુ થાય છે.મિથુન રાશિ નો સ્વામી બુધ ગ્રહ છે.આ રાશિમાં આદ્રા નક્ષત્ર બધા પુર્નવસ નક્ષત્ર ના પેહલા,બીજા અને ત્રીજા પદ કે મૃગશિરા નક્ષત્ર ના ત્રીજા અને ચોથા પદે આવે છે.એટલે મંગળ મિથુન રાશિમાં ગોચર કરવા ઉપર લોકો ની વચ્ચે સામાન્ય વેપાર જોવા મળશે.આ સમયગાળો સંચાર અને વાતચીત કરવા માટે બહુ લાભકારી હોય છે.આ દરમિયાન લોકો સાહસી,સ્વસ્થ અને ઉર્જા થી ભરપુર મહેસુસ કરશે કે પોતાની રુચિ અને આવડત ને વિકસિત કરવામાં સમય લાગશે.
મંગળ 21 જાન્યુઆરી 2025 થી મિથુન રાશિમાં છે.પરંતુ વક્રી અવસ્થા માં થવાના કારણે એ પુરી રીતે પરિણામ નહિ આપી શકે.હવે 24 ફેબ્રુઆરી 2025 ની સવારે 05 વાગીને 17 મિનિટ ઉપર મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે જેનાથી મંગળ સંપુર્ણ પરિણામ દેવા માટે સક્ષમ હશે.તો ચાલો આગળ વધીએ કે મંગળ મિથુન રાશિ માં માર્ગી થવા ઉપર બધીજ રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.
हिंदी में पढ़े : राशिफल 2025
મંગળ મિથુન રાશિ માં માર્ગી : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લગ્ન અને આઠમા ભાવ નો સ્વામી મંગળ ગ્રહ છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં હાજર રહેશે જે ભાઈ-બહેન અને રુચિ નો કારક છે.ત્રીજા ભાવમાં જ મંગળ માર્ગી થવા જઈ રહ્યો છે.આ સમયે તમારા સંચાર કૌશલ માં સુધારો આવશે અને તમે નાની યાત્રાઓ ઉપર જઈ શકો છો. મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તમે સાહસી અને ઉર્જા થી ભરપૂર રેહશો.મંગળ નો ત્રીજો ભાવ માં થવું,સામાન્ય રીતે અનુકુળ માનવામાં આવે છે.એટલે આ સમયગાળા માં તમે લાંબા સમય થી અટકેલા કામ ને પુરા કરવા માટે તૈયાર રેહશો.
તમારા પોતાના નાના ભાઈ-બહેનો ખાસ કરીને પોતાના નાના ભાઈ ની સાથે સમસ્યાઓ આવવાની આશંકા છે.એની સાથે તમારી બહેસ અને ઝગડા થઇ શકે છે.પરંતુ તો પણ જરૂરત પડવાથી તમારી મદદ કરશે.એના સિવાય ત્રીજા ભાવમાં મંગળ ની તમારી છથી નવમી અને દસમા ભાવ ઉપર પડી રહ્યો છે.વિદ્યાર્થી માટે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરવા માટે સારો સમય છે કારણકે આ સમયે તમારા દુશ્મન કે વિરોધી તમને નુકશાન નહિ પોહચાડી શકે.તમને તમારા પિતા,ગુરુ અને માર્ગદર્શન થી મદદ મળશે પરંતુ તમારે એમના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ દેવામાં આવે છે.
એના સિવાય દસમો ભાવ ઉપર મંગળ ની આઠમી નજર પડી રહી છે જે મકર રાશિ ના ઉચ્ચ સ્થાને છે.એનાથી મેષ રાશિના લોકોને કારકિર્દી માં લાભ થવાની ઉમ્મીદ છે.આ ખાસ રૂપથી એ લોકો માટે લાભકારી છે જેને હમણાંજ સ્નાતક નો અભ્યાસ કર્યો છે અને હવે નોકરી ની રાહ જોઈ રહ્યા છો.આ સમયે તમારી કારકિર્દી માં નવા મોકા મળવાની સંભાવના છે.
ઉપાય : મંગળ થી શુભ પરિણામ મેળવા માટે તમે પોતાના જમણા હાથ ની અનામિકા આંગળી માં સારી ગુણવતા વાળો લાલ મૂંગ પથ્થર ની વીંટી પહેરો.
Read in English: Horoscope 2025
વૃષભ રાશિ
મંગળ વૃષભ રાશિના સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે એ તમારા બીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.હવે એ તમારા બીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી નો બીજો ભાવ વાણી,બચત અને પરિવાર નો કારક છે.મંગળ ના માર્ગી થવા ઉપર તમારી વાતો માં કઠોરતા અને ઘમંડ દેખાઈ શકે છે.તમારે નરમી થી વાત કરવા અને સોચ વિચાર કરીને બોલવાની સલાહ દેવામાં આવે છે.
બીજા ઘરથી મંગળ તમારા પાંચમા, આઠમા અને નવમા ઘર તરફ નજર કરી રહ્યો છે. જો મંગળ મિથુન રાશિમાં સીધો હોય, તો તમે તમારા બાળકો, શિક્ષણ અને પ્રેમ સંબંધ વિશે સકારાત્મક રહી શકો છો. તમારા આવું કરવાને કારણે તમારા બાળકો અથવા પાર્ટનરને અસ્વસ્થતા અનુભવી શકે છે, તેથી આ બાબતમાં વધુ પડતું કરવાનું ટાળવું વધુ સારું રહેશે.
જો કે, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રો સાથે સંબંધિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયદો થવાની સંભાવના છે. આઠમા ભાવમાં મંગળની દશાને કારણે તમે તમારા જીવનસાથીની સંયુક્ત સંપત્તિમાં વધારો જોશો. આના કારણે તમારા જીવનમાં અસ્થિરતા આવી શકે છે, તેથી તમારા જીવનસાથી અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કામ પર જતી વખતે સાવધાનીથી વાહન ચલાવો. નવમા ભાવમાં મંગળ ગ્રહના કારણે તમને તમારા પિતા, ગુરુ અને માર્ગદર્શકનો સહયોગ મળશે પરંતુ તમારે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ધ્યાનમાં રાખો કે તેઓએ તેમનું નિયમિત ચેકઅપ સમયસર કરાવવું જોઈએ.
ઉપાય : તમે માં દુર્ગા ને લાલ કલર ના ફુલ ચડાવો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના છથા અને બારમા ભાવ નો સ્વામી મંગળ ગ્રહ છે.મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર આ રાશિના લગ્ન ભાવમાં રહેશે.આ સમયે તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત રેહવાની છે અને તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.પરંતુ,તમે આક્રમક અને ઘમંડી હોય શકો છો.મંગળ મિથુન રાશિ માં માર્ગી હોવા દરમિયાન તમે તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવામાં સક્ષમ હસો.એના સિવાય મંગળ ની તમારા લગ્ન ભાવ થી તમારા ચોથા,સાતમા અને આઠમા ભાવ ઉપર નજર પડી રહી છે.મંગળ ના ચોથા ભાવ ઉપર નજર પડવાના કારણે તમને તમારી માં ની મદદ મળશે.તમે તમારી માતા ને લઈને પઝેસિવ હોય શકો છો.
મંગળ ની સાતમી નજર સાતમા ભાવ ઉપર પડી રહી છે.આનાથી પાર્ટ્નરશિપ માં વેવસાય કરવાવાળા લોકોને લાભ થશે અને આનાથી તમારા જીવનસાથી ને પણ મદદ મળવાની સંભાવના છે.પરંતુ,તમારો ગુસ્સા અને બીજા ને નિયંત્રણ કરવાવાળા સ્વભાવ ના કારણે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે મતભેદ કે ઝગડા થવાની આશંકા છે.તમારે તમારા વેવહાર ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.જમીન થી પૈસા કમાવા માટે આ સમય અનુકુળ રહેવાનો છે.મંગળ ની આઠમા ભાવ ઉપર નજર પડવાના કારણે તમારા જીવનસાથી ની સંયુક્ત સંપત્તિ માં વધારો થશે.એના કારણે તમારા જીવનમાં અસ્થિરતા પણ આવી શકે છે એટલે પોતાના પાર્ટનર અને પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો અને કામ ઉપર જાતિ વખતે ગાડી ધ્યાન થી ચલાવો.
ઉપાય : આ સમયે તમે નિયમિત રૂપથી મંગળ ના બીજ મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ
કર્ક રાશિ માટે મંગળ યોગ કારક ગ્રહ છે પરંતુ વક્રી થવાના કારણે તમારે આ ગ્રહ ના શુભ પરિણામ નથી મળી શકતા.પરંતુ હવે મંગળ તમારા બારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.આ ભાવ વિદેશ,એકાંત,હોસ્પિટલ અને મલ્ટીનેશનલ કંપની નો કારક છે.કર્ક રાશિના લોકો માટે મંગળ યોગ કારક ગ્રહ છે.કારણકે તમારા કેન્દ્ર અને ત્રિકોણ ભાવ એટલે પાંચમો અને દસમા ભાવ નો સ્વામી છે.ખાસ કરીને કર્ક રાશિના લોકો માટે યોગ કારક નો બારમો ભાવમાં આવવું શુભ નથી માનવામાં આવતું.મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા દરમિયાન તમારા વેવસાયિક જીવનમાં આકસ્મિક અને અચાનક બદલાવ આવી શકે છે.જો તમે વિદેશ જવા કે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે આ સમય શાનદાર છે.આ સમયે તમારે સ્થાનાંતર કે તમારા પદ કે ભુમિકા માં કોઈ બદલાવ ના આસાર છે.પરંતુ,આ દરમિયાન તમારો સાહસ,શક્તિ અને ધૈર્ય ની કમી આવવાની આશંકા છે.
એના સિવાય મંગળ ની બારમા ભાવ થી તમારા ત્રીજા,છથા અને સાતમા ભાવ ઉપર નજર પડી રહી છે.આ સમયે તમારા દુશ્મન તમને નુકશાન નહિ પોહચાડી શકે પરંતુ નાની યાત્રા ઉપર જવું,મેડિકલ બિલ કે કાનુની મસલે ના કારણે તમારા ખર્ચા માં વધારો જોવા મળી શકે છે.તમારા જીવનસાથી ના આરોગ્ય ને લઈને મંગળ ની તમારા સાતમા ભાવ ઉપર પડી રહેલી નજર લાભકારી નજર નથી.આ સમયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે મતભેદ ઉભો થવાની આશંકા છે.એને કોઈ આરોગ્ય સમસ્યા ઘેરી શકે છે.
ઉપાય : તમે દરરોજ સાત વાર હનુમાન ચાલીસા નો પાઠ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના નવમા અને ચોથા ભાવ નો સ્વામી હોવાના કારણે મંગળ આ રાશિ માટે યોગ કારક છે.હવે આ યોગ કારક ગ્રહ તમારા અગિયારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.આ ભાવ નો સબંધ લાભ અને મહત્વકાંક્ષાઓ સાથે થાય છે.મંગળ નું તમારા અગિયારમા ભાવમાં માર્ગી હોવાના કારણે તમારી ભૌતિક સુખ-સુવિધાઓ ને મેળવા ની ઈચ્છા પ્રબળ થશે.પૈસા કમાવા માટે આ સમય સારો છે કારણકે તમને તમારા જુના રોકાણ થી મોટો નફો મળવાનો છે.એની સાથે તમને કમિશન થી પણ કંઈક નફો થઇ શકે છે.લાંબાગાળા ની યોજના બનાવા માટે આ સમય અનુકુળ છે.એના સિવાય તમારે તમારા કાકા અને મોટા ભાઈ-બહેન ની મદદ મળશે.મંગળ ની અગિયારમા ભાવથી તમારા બીજા,પાંચમા અને છથા ભાવ ઉપર નજર પડી રહી છે.મંગળ નો અગિયારમો અને બીજો ભાવ થી સબંધ તમારા માટે આર્થિક લાભ,બચત માં વધારો અને પગાર વધારો ના સંકેત આપે છે.
પરંતુ,સિંહ રાશિના લોકો પોતાના પરિવાર ને લઈને પઝેસિવ હોય શકે છે.મંગળ નો પાંચમો અને છથા ભાવ ઉપર પડી રહેલી નજર ના કારણે પ્રતિયોગી પરીક્ષા કે બીજી કોઈ પ્પ્રતિયોગી ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ નો લાભ થશે.મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર કર્ક રાશિ વાળા લોકો શાનદાર પ્રદશન કરશે જેનાથી એના વિરોધી એની સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ રહી શકે છે.મંગળ ની છથા ભાવ ઉપર નજર પડવાના કારણે કાનુની મામલો કે મુકદ્દમા તમારા પક્ષમાં આવી શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ની પુજા કરો અને મીઠાઈ નું દાન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
કન્યા રાશિ
મંગળ ગ્રહ કન્યા રાશિના ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે.ત્રીજો ભાવ ભાઈઓ અને આઠમા ભાવ રહસ્યો નો હોય છે.હવે મંગળ તમારા દસમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે જે કારકિર્દી નો ભાવ છે.દસમા ભાવમાં મંગળ નો માર્ગી થવું શુભ સંકેત છે કારણકે એનાથી તમારો ફોકસ વધશે.એનાથી તમને પોતાની કારકિર્દી માં આગળ વધવામાં મદદ મળશે.કન્યા રાશિના લોકો ઉર્જાથી ભરપુર મહેસુસ કરશે અને કાર્યક્ષેત્ર માં કામ કરવા માટે તૈયાર રહેશે.તમારા વરિષ્ઠ અને બીજા અધિકારી તમારી અંદર આ વસ્તુઓ ને ઓળખો અને તમારી પ્રશંશા કરશે એની સાથેજ એ તમને વધારે કાર્યભાર અને જિમ્મેદારી નો પણ સંકેત આપે છે.આ સમયગાળા માં તમારી લોકપ્રિયતા અને સમ્માન માં વધારો થવાનો યોગ છે.
વેપારી પોતાના નફા ને વધારવા અને પોતાના બિઝનેસ નો વિસ્તાર કરવા માટે પ્રરિત કરે છે.એના સિવાય મંગળ ની પેહલા અને પાંચમા ભાવ ઉપર દસમા ભાવ થી નજર પડી રહી છે.એટલે મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તમે તમારા જીવનને સારું કરવા માટે જોશ અને આત્મવિશ્વાસ ની સાથે આગળ વધશે.કારકિર્દી ને લઈને પ્રતિબદ્ધ રહેવાના કારણે નિજી જીવનને નજરઅંદાજ કરી શકો છો.એનાથી પારિવારિક જીવનમાં તમને ઓછી સંતુષ્ટિ થવાના સંકેત છે.મંગળ ની ચોથા ભાવ ઉપર નજર પડવાના કારણે તમને તમારી માતા ની મદદ મળશે પરંતુ તમારે એના આરોગ્ય ને લઈને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.મંગળ ની પાંચમા ભાવ ઉપર અષ્ટમ નજર પડવાના કારણે કન્યા રાશિના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય તમારી રોમાન્ટિક લાઈફ પણ વધારે સારી નથી રેહવાની.કન્યા રાશિના લોકોને પોતાના બાળકો ના આરોગ્ય ને લઈને ચિન્તા થઇ શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે ,અંગદ યંત્ર ની સ્થાપના કે પુજા કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના બીજા અને સાતમા ભાવ નો સ્વામી મંગળ ગ્રહ છે.મંગળ તમને નવમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે જે પિતા અને ગુરુ નો કારક છે.સિંગલ લોકોને લગ્ન ના બંધન માં પ્રબળ સંભાવના છે કે એ પોતાના પ્રેમી ને પોતાના પરિવાર સાથે મળાવી શકે છે.મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તુલા રાશિના લોકોની ધાર્મિક કામોમાં રુચિ વધી શકે છે.તમે તમારા જીવનસાથી અને પરિવાર ની સાથે તીર્થયાત્રા ઉપર પણ જઈ શકે છે કે ઘર પર જ હવન કે સત્ય નારાયણ ની પુજા જેવા કોઈ ધાર્મિક અનુસ્થાન કરાવી શકે છે.આ સમયે તમારા પિતા,ગુરુ અને માર્ગદર્શન તમારી મદદ કરશે પરંતુ અભિમાન અને મતભેદ ના કારણે તમારી સાથે ઝગડા થઇ શકે છે.
મંગળ ના નવમા ભાવ થી બારમો,ત્રીજો અને ચોથા ભાવ ઉપર નજર પડી રહી છે.એના કારણે ખાસ કરીને યાત્રા અને સારવાર સાથે જોડાયેલા ખર્ચ માં વધારો જોવા મળશે.મંગળ ની ચોથા ભાવ ઉપર નજર પડવાના કારણે તમારા ઘર નો માહોલ નકારાત્મક હોય શકે છે.મંગળ ની ત્રીજા ઘર ઉપર નજર પડી રહી છે જેના કારણે તમે વાતચીત દરમિયાન વધારે આક્રમક હોય શકે છે.એટલે તમારે લોકો સાથે વાત કરતી વખતે સંયમ બનાવી રાખવાની સલાહ આપે છે.એના સિવાય,તમે તમારી માતા ના આરોગ્ય નું ધ્યાન રાખો.
ઉપાય : તમે નિયમિત રૂપથી પોતાના પિતા અને ગુરુ ના આર્શિવાદ આપો.
વૃશ્ચિક રાશિ
મંગળ વૃશ્ચિક રાશિના છથા અને લગ્ન ભાવ નો સ્વામી છે.તમારા લગ્ન ભાવ નો સ્વામી હવે તમારા આઠમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી નો આઠમો ભાવ લાંબી ઉંમર,આકસ્મિક ઘટનાઓ અને રહસ્યો ને દર્શાવે છે.તો પણ મંગળ મિથુન રાશિમાં માર્ગી થવો તમારા માટે લાભકારી સિદ્ધ નહિ થાય.મંગળ નો આઠમા ભાવમાં થવું અશુભ હોય છે કારણકે એનાથી જીવનમાં અનિશ્ચિતા કે અસ્થિરતા આવે છે.
લગ્ન ભાવ નો સ્વામી આઠમા ભાવમાં છે,એટલે તમારે પોતાના આરોગ્ય ને લઈને કે ગાડી ચલાવતી વખતે ખાસ રૂપથી સાવધાન રેહવું જોઈએ.છથા ભાવનો સ્વામી ના આઠમા ભાવમાં હોવાના કારણે વિપરીત રાજયોગ બને છે.એના કારણે તમારા વિરોધી તમને નુકશાન પોહ્ચાડવા અને તમારા માટે સમસ્યાઓ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ એ પોતાના પ્રયાસો માં સફળ નહિ શકશે.એની સાથે મંગળ નો નવમા ભાવથી તમારા બીજા,અને અગિયારમા ભાવ ઉપર નજર પડી રહી છે.મંગળ ની અગિયારમા ભાવ ઉપર નજર પડી રહી છે.એટલે પૈસા કમાવા માટે આ અનુકુળ સમય છે.તમને તમારા કોઈ જુના રોકાણ થી સારો એવો નફો થવાની ઉમ્મીદ છે.કુંડળી માં બીજો ભાવ પૈસા,વાણી અને પરિવાર ના ભાવ ઉપર મંગળ નો સીધો પ્રભાવ પડે છે.પરિવાર ના સદસ્યો સાથે સોચ વિચાર કરીને વાત કરો અને પોતાના શબ્દો નો ઉપયોગ સાવધાની થી કરો કારણકે તમારી વાતો થી અંજાનામાં એમને ખોટું લાગી શકે છે.મંગળ મિથુન રાશિ માં માર્ગી થવા ઉપર તમારા ત્રીજા ભાવ ને જોશે અને એના કારણે તમારી પોતાની બહેન સાથે અસેહમતી કે વાતચીત બંધ થઇ શકે છે.
ઉપાય : પોતાના જમણા હાથ માં તાંબા નું કડુ પહેરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે મંગળ પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવ માં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં સાતમો ભાવ જીવનસાથી અને બિઝનેસ પાર્ટનર નો હોય છે.પાંચમા ભાવ નો સ્વામી સાતમા ઘર માં પ્રવેશ કરવા ઉપર પ્રેમ સબંધ ને વૈવાહિક સબંધ માં બદલવાની સલાહ દેવામાં આવે છે.મંગળ તમારા સાતમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.મંગળ તમારા સાતમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.પરંતુ,આ સમય વિવાહિત લોકો માટે અનુકુળ નથી.તમારા પાર્ટનર ને અભિમાન અને હાવી હોવાના કારણે તમારા બંને ની વચ્ચે અસેહમતી હોવાની આશંકા છે.એમના આ રીત ના વેવહાર થી તમને પરેશાની થઇ શકે છે.તમને એમના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ દેવામાં આવે છે.
એના સિવાય મંગળ સાતમા ભાવ થી તમારા દસમા,લગ્ન અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ પડી રહી છે.મંગળ ની દસમા ભાવ ઉપર નજર પડવાના કારણે તમે તમારી કારકિર્દી ને લઈને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યું છે પરંતુ એવું કઈ નથી.કંઈક ખરાબ નથી થવાનું,આ બધુજ ખાલી તમારા મગજ માં ચાલી રહ્યું છે અને હકીકત માં કઈ પણ નથી.આ સુરક્ષા ના કારણે તમારો વેવહાર અભિમાની અને ઘમંડી હોય શકે છે.ત્યાં મંગળ નો બીજો ભાવમાં નવમી દ્રષ્ટિ પડવાના કારણે તમને ગળા સાથે સબંધિત સમસ્યા થવાની આશંકા છે.એના સિવાય તમારા પરિવારના કોઈ સભ્ય ને કોઈ આરોગ્ય સમસ્યા થઇ શકે છે કે તમારા જીવનસાથી ના જીવનમાં કોઈ અનિશ્ચિત બદલાવ આવી શકે છે.તમારે આર્થિક સ્તર ઉપર ઉતાર-ચડાવ જોવો પડી શકે છે.
ઉપાય : મંદિર માં ગોળ અને મગફળી થી બનેલી મીઠાઈ ચડાવો.
મકર રાશિ
મકર રાશિના ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી મંગળ ગ્રહ છે અને હવે મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તમારા છથા ભાવમાં રહેશે.આ ભાવ પ્રતિસ્પર્ધા,માતા,રોગ અને દુશ્મન નો કારક છે.છથા ભાવમાં મંગળ નું માર્ગી થવું મકર રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત હશે અને તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.તમે પ્રતિયોગિતામાં સારું પ્રદશન કરશે અને તમારા દુશ્મન કે વિરોધી તમને નુકશાન પોહચાડી શકે છે.
પરંતુ,તમને નીડર અને લાપરવાહ થવાથી બચવું જોઈએ કારણકે એના કારણે તમારા માટે બિનજરૂરી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.એના સિવાય,તમારા છથા ભાવ થી મંગળ ની તમારી નવમી,બારમો અને લગ્ન ભાવ ઉપર નજર પડી રહી છે.એટલે તમારે તમારા પિતા ના આરોગ્ય ને લઈને સાવધાન રેહવાની જરૂરત છે.તમારા કાર્યક્ષેત્ર માં બદલાવ આવી શકે છે કે તમને કામકાજ માં કોઈ દુર ની જગ્યા એ કે વિદેશ ની યાત્રા કરવી પડી શકે છે.મંગળ મિથુન રાશિ માં માર્ગી હોવા દરમિયાન તમારા ખર્ચ માં વધારા ના આસાર છે.આ બધીજ વસ્તુઓ ના કારણે તમે ઉતેજીત,અને ઘમંડી બની શકે છે.એના કારણે લોકો તમને નાપસંદ કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ ગોળ નું સેવન કરો.
કુંભ રાશિ
મંગળ કુંભ રાશિના ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તમારા પાંચમા ભાવ ઉપર રહેશે.આ ભાવ બાળક,શિક્ષણ,રોમેન્ટિક સબંધો અને પેહલા ના પૂર્ણયો નો હોય છે.પાંચમા ભાવમાં મંગળ નું માર્ગી થવા ઉપર તમારે બાળક ની સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એમના આરોગ્યમાં ગિરાવટ આવવાની આશંકા છે.એમને વેવહાર સાથે સબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે.ત્યાં ગર્ભવતી સ્ત્રીઓ ને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે.તમારે આ સમયગાળા માં પોતાના આરોગ્ય ને વધારે ખ્યાલ રાખવાની સલાહ દેવામાં આવે છે.
જો તમારો પ્રેમ સબંધ ચાલી રહ્યો છે,તો તમને તમારા પોતાના વેવહાર ને લઈને સચેત રેહવું જોઈએ.તમે તમારા પાર્ટનર ઉપર હક જતાવા કે એની ઉપર હાવી થવાથી બચો.પરંતુ,મંગળ મિથુન રાશિમાં માર્ગી થવાથી કુંભ રાશિના વિદ્યાર્થી ને લાભ થશે.જે વિદ્યાર્થી ખાસ કરીને તકનીકી અને એન્જીન્યરીંગ માં અભ્યાસ કરી રહ્યા છે,એમની ઉર્જા માં વધારો જોવા મળશે કે પોતાના અભ્યાસ ઉપર પુરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે.મંગળ પાંચમા ભાવ થી આઠમા,અગિયારમા અને બારમા ભાવ ને જોઈ શકશે.વેપારીઓ ને આ સમયે નાણાકીય જોખમ ઉઠાવાથી બચવું જોઈએ.તમે પોતાના વેવસાયિક જીવનમાં અચાનક કોઈ બદલાવ કે કામકાજ માં વધારે યાત્રાઓ કરવાથી બચો.
ઉપાય : જરૂરતમંદ નાળાંકો ને કપડાં ને દાન માં આપો.
મીન રાશિ
મીન રાશિના બીજા અને નવમા ભાવ ઉપર મંગળ ગ્રહ નું આધિપત્ય છે.હવે મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર આ રાશિના ચોથા ભાવમાં રહેશે.આ ભાવમાં,ઘર,ઘરેલુ જીવન,પ્રોપર્ટી અને વાહન ને દર્શાવે છે.ગુરુ અને મીન રાશિ નો મંગળ ની સાથે મિત્રતા નો સબંધ છે અને ચોથા ભાવમાં મંગળ નું માર્ગી થવું તમને ઘણા લાભ મળવાની ઉમ્મીદ છે.મીન રાશિના લોકોને પોતાના માતા-પિતા અને પરિવારના સભ્યો ને મદદ મળશે.આ સમયે પિતૃ સંપત્તિ મળવાનો પણ યોગ છે કે પછી કોઈ નવા વાહન કે પ્રોપર્ટી ખરીદી શકે છે.મંગળ નો સ્વભાવ ઉગ્ર અને દુશ્મન વાળો છે એટલે તમને પરાવિરિક જીવનમાં સમસ્યા અને સંઘર્ષ જોવો પડી શકે છે.અભિમાન ના કારણે તમારો તમારી માં સાથે મતભેદ થઇ શકે છે.મંગળ ની ચોથા ભાવ થી તમારા સાતમા ભાવ,દસમો અને અગિયારમો ભાવ ઉપર નજર પડી રહી છે.આ વેપારને આગળ વધારવા માટે અનુકુળ સમય છે.
મંગળ મિથુન રાશિમાં માર્ગી થવા ઉપર તમે પોતાના વેવસાયિક જીવનમાં વિકાસ કરવા ને લઈને પુરી રીતે પ્રતિબદ્ધ રહેશે.એની સાથેજ તમારો બિઝનેસ,બિઝનેસ ભાગીદાર,આર્થિક સ્થિતિ અને લાભ,બધામાં વધારો જોવા મળશે.મંગળ નો ચોથા ભાવ થી તમારા સાતમા ભાવ ઉપર નજર પડી રહી છે.એના કારણે તમારે તમારા લગ્ન જીવનને લઈને સાવધાન રેહવાની જરૂરત છે.તમે તમારા પાર્ટનર ને લઈને બહુ પઝેસિવ હોય શકો છો.તમે તમારી ઈમાનદારી ઉપર શક કરી શકો છો અને એમની દરેક વસ્તુ માં દખલગીરી કરી શકો છો.એના કારણે તમારા બંને ની વચ્ચે બહેસ થવાની આશંકા છે.
ઉપાય : તમે તમારી માં ને ગોળ થી બનેલી મીઠાઈ ભેટ આપો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. ક્યાં ગ્રહ નો ગોચર સૌથી વધારે મહત્વપુર્ણ હોય છે?
શનિ અને ગુરુ નો ગોચર
2. શનિ 2025 માં કુંભ રાશિમાં કઈ તારીખ ઉપર અસ્ત થશે?
22 ફેબ્રુઆરી, 2025 ના દિવસે શનિ અસ્ત થશે.
3. કયો ગ્રહ દરેક અઢી વર્ષ માં ગોચર કરે છે?
શનિ દરેક અઢી વર્ષ માં રાશિ પરિવર્તન કરે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025