બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી 26 નવેમ્બર 2024 ની સવારે 07 વાગીને 39 મિનિટ ઉપર થવા જઈ રહ્યો છે.વૈદિક જ્યોતિષ માંબુધ ગ્રહ ને ગ્રહો નો રાજકુમાર નો દરજ્જો મળેલો છે જે વ્યક્તિઓ ના જીવનમાં મહત્વપુર્ણ પહેલુઓ નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,બુધ નું વક્રી થવું બધીજ 12 રાશિઓ ની સાથે સાથે દેશ દુનિયા ને પણ પ્રભાવિત કરશે.એસ્ટ્રોસેજ નો આ લેખ તમને બુધ નો વૃશ્ચિક રાશિમાં વક્રી વિશે બધીજ જાણકારી આપશે.એની સાથે,તમને જણાવશે કે તમારા જીવન ઉપર પડવાવાળા વક્રી બુધ ના શુભ અશુભ પ્રભાવો વિશે.ચાલો આગળ વધીએ અને સૌથી પેહલા જાણીએ બુધ ગ્રહ ના મહત્વ વિશે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો વૃશ્ચિક રાશિમાં વક્રી નો તમારા જીવન ઉપર પ્રભાવ
વૈદિક જ્યોતિષ માં બુધ નું મહત્વ
સૌરમંડળ માં બુધ ગ્રહ સુર્ય ની સૌથી નજીક નો ગ્રહ છે.રાશિચક્ર માં આને મિથુન અને કન્યા રાશિનું સ્વામિત્વ મળેલું છે.વ્યક્તિના જીવનમાં બુધ મહારાજ બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ માનવામાં આવે છે.કોઈપણ વ્યક્તિની કુંડળી માં જયારે બુધ દેવ અશુભ કે નકારાત્મક સ્થિતિ માં હોય છે ત્યારે આ લોકોના ફેફસા,તાંત્રીક તંત્ર અને ચામડી ને લગતી સમસ્યાઓ દેવાનું કામ કરશે.
પરંતુ,જયારે બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિમાં હાજર હોય છે,તો એમની સ્થિતિ ને બહુ મજબુત માનવામાં આવે છે કરણકે આ બંને રાશિઓ પર બુધ દેવ નું શાસન છે.એનાથી ઉલટું,જયારે બુધ ગ્રહ પાણી તત્વ ની રાશિ મીન રાશિમાં બિરાજમાન હોય છે,તો આ પોતાની બધીજ શક્તિઓ ખોય નાખે છે કારણકે મીન આ લોકો ની નીચ ની રાશિ છે.બીજી બાજુ,જો કોઈ વ્યક્તિની કુંડળી માં બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિમાં હાજર હોય છે તો આવા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને ઉચ્ચ લાભ મેળવા માં સફળતા મેળવે છે.એની સાથે,વિરોધીઓ માટે એક સારા વિરોધી બનીને ઉભરશે.મીન રાશિમાં બુધ ગ્રહ બેઠેલો હોવાના કારણે આ લોકોને બુદ્ધિ અને વેપાર ના સબંધ માં નકારાત્મક પ્રભાવ ઉઠાવો પડી શકે છે.એના સિવાય એમના સબંધ માં પણ સાથી ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
To Read in English Click Here: Mercury Retrograde In Scorpio (26 November)
ચાલો હવે આગળ વધીએ અને આ ખાસ લેખના માધ્યમ થી જાણીએ કે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી ની 12 રાશિઓ માટે સારો કે ખરાબ કઈ રીતના પરિણામ લઈને આવશે અને એનાથી બચવા માટે ક્યાં ઉપાયો કરી શકાય છે.
આ રાશિફળ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિ ના લોકો માટે બુધ મહારાજ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એવા માં,આ સમયગાળા માં સારા મોકા મળવા છતાં તમને એનો લાભ ઉઠાવા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ લોકોને ગિરાવટ જોવા મળી શકે છે પરંતુ,ક્યારેક-ક્યારેક તમને અચાનક લાભ થઇ શકે છે.
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી થઈને કાર્યસ્થળ માં તમારી ઉપર કામ નો બોજ વધારી શકે છે અને એના કારણે તમે કામમાં બહુ વ્યસ્ત રહી શકો છો.
વેપાર ની વાત કરીએ તો આ સમયગાળા માં તમને બિઝનેસ માં લાભ કે નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે.
આર્થિક જીવનમાં બુધ વક્રી ની અવસ્થા તમને નુકશાન કરાવી શકે છે જે આ સમયગાળા માં કરવામાં આવતી યાત્રાઓ ના માધ્યમ થી હોય શકે છે.એની સાથે,તમને સુસ્ત સ્વભાવ ના કારણે નુકશાન થવાની આશંકા છે.
નિજી જીવન ને જોઈએ તો આ દરમિયાન મેષ રાશિના લોકોને ધૈર્ય રાખવું પડશે કારણકે તમારા પ્રત્ય જીવનસાથી નો વિશ્વાસ કમજોર રહી શકે છે જેને તમારે મજબુત કરવાની જરૂરત છે.
આરોગ્ય ના લિહાજ થી,બુધ ની વક્રી ચાલ તમને આંખ માં બળવું અને દાંત નો દુખાવો ની સમસ્યા આપી શકે છે અને એની ઉપર તમારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 19 વાર જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારી કુંડળી માં બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,વક્રી બુધ દરમિયાન તમે નવા મિત્રો બનાવશો અને તમારી મુલાકાત નવા લોકો સાથે થશે.પરંતુ,આ લોકોને મિત્રો ની સાથે થોડો ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ને જોઈએ તો કાર્યક્ષેત્ર માં વૃષભ વાળા ને આ દરમિયાન સામાન્ય પરિણામ ની પ્રાપ્તિ થશે,પરંતુ તમારે આને બનાવી રાખવું પડશે.પરંતુ,આ સમયગાળા માં તમને ઉચ્ચ લાભ નહિ મળવાની આશંકા છે.
વેપારના સબંધ માં બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી ના સમયગાળા માં તમને સારો નફો કરવાની સાથે સાથે બિઝનેસ માં નવી ડીલ કરવાનો મોકો મળશે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ લોકો યાત્રાઓ ના માધ્યમ થી બહુ લાભ મળશે જે સમય ની જરૂરત હશે.
નિજી જીવનમાં બુધ વક્રી દરમિયાન આ લોકોને સબંધ માં ખુશીઓ અને આપસી તાલમેલ બનાવી રાખવા માટે પાર્ટનર ની સાથે શાંતિ રાખવી પડશે.
આરોગ્ય ના મામલો માં,વૃષભ રાશિના લોકોને પોતાના પાર્ટનર ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે કારણકે એમને કમર ના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિ ના લોકો માટે બુધ પેહલા/લગ્ન અને ચોથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા છથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન તમને ઘર પરિવાર માં સમસ્યાઓ બે ચાર થઇ શકે છે જે તમારા માટે પરેશાની નો સબક બની શકે છે.એની સાથે,લોકોને પોતાની જરૂરતો ને પુરી કરવા માટે લોન લેવાની નોબત આવી શકે છે.
કારકિર્દી માં કામના કારણે તમારો સહકર્મીઓ ની સાથે મતભેદ કે વિવાદ થવાની આશંકા છે અને આ તમારા તણાવ નું કારણ બની શકે છે.
વેપાર ને જોઈએ તો બુધ ની વક્રી અવસ્થા દરમિયાન આ લોકો પોતાના બિઝનેસ પાર્ટનર ને વધારે સમય નહિ આપી શકો કારણકે તમને વેપારમાં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.
આર્થિક જીવનમાં મિથુન રાશિ વાળા ની સામે એક પછી એક ખર્ચ આવી શકે છે જેને સંભાળવું તમને મુશ્કિલ લાગી શકે છે.એવા માં,એની સાથે નિપટવા માટે તમારે પુરી યોજના સાથે આગળ વધવું પડશે.
નિજી જીવનમાં આ લોકોનો પાર્ટનર ની સાથે બહેસ થવાની આશંકા છે અને એવા માં,તમારા સબંધ માં આકર્ષણ ની કમી રહી શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો મિથુન રાશિના લોકોને બુધ વક્રી દરમિયાન તણાવ ના કારણે પેટ ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,કમર માં દુખાવો પણ બની રહી શકે છે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ તમારા બારમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,બુધ ની વક્રી અવસ્થા દરમિયાન લોકોને તમારી ઉપર થી ભરોસો ઉઠી શકે છે જેને તમારે ફરીથી મેળવા માટે ધ્યાન આપવું પડશે.એની સાથે,તમે ધર્મ-કર્મ ના કામો માં ભાગ લેશો અને એવા માં,તમે સફળતા મેળવા માં સક્ષમ હસો.
કારકિર્દી માં,તમારી ઉપર કામનું દબાવ બહુ વધારે વધી શકે છે એટલે તમારે કામમાં વધારે એકાગ્રતા ની સાથે કરવાની સલાહ આપવામાં આવે છે.
વેપારમાં જો તમારો સબંધ શેર માર્કેટ સાથે છે તો તમારું પ્રદશન સારું રેહવાની આશંકા છે.
આર્થિક જીવન ને જોઈએ તો બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન તમે સામાન્ય રૂપથી પૈસા કમાઈ શકશો.ત્યાં,તમારા ખર્ચા આવક કરતા વધારે રહી શકે છે જે તમારા માટે તણાવ નું કારણ બની શકે છે.
નિજી જીવનમાં આ સમયે તમારા સબંધ માં અભિમાન ને લગતી સમસ્યાઓ જન્મ લઇ શકે છે જેના કારણે તમારા અને સાથી ના સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે.
આરોગ્ય ને જોઈએ તો બુધ વક્રી ની ચાલ તમારા બાળક ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે કારણકે એમની રોગ પ્રતિરોધક આવડત કમજોર રેહવાની આશંકા છે.
ઉપાય : દરરોજ “ઓમ સોમાય નમઃ” નો 21 વાર જાપ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિ ના લોકો માટે બુધ દેવ તમારા અગિયારમા અને બીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકોનું પુરુ ધ્યાન પરિવાર તરફ હોય છે અને એવા માં,આ ઘર પરિવાર માં ચાલી રહેલી સમસ્યાઓ નો હલ કરવાની કોશિશ માં રહે છે.
કારકિર્દી ની વાત કરીએ તો બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન આ લોકો પોતાની ચાલુ નોકરી થી અસંતુષ્ટ જોવા મળી શકે છે અને આના કારણે તમે તરક્કી મેળવા માટે નોકરીમાં બદલાવ કરી શકો છો.
વેપાર ને જોઈએ તો તમને કારોબાર માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે અને એની સાથે,બિઝનેસ પાર્ટનર ની સાથે પણ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવનમાં તમે ભલે ગમે તેટલા પૈસા કમાઈ લો,પરંતુ,તમે એનો આનંદ લેવામાં અસફળ રહી શકો છો.
નિજી જીવનમાં તમારી અને પાર્ટનર વચ્ચે મધુર સબંધ નહિ રેહવાની સંભાવના છે કારણકે તમે સાથી ને સમજવા માં નાકામ રહી શકો છો.
આરોગ્ય ની વાત કરીએ તો વક્રી બુધ દરમિયાન તમને પગ ના દુખાવા ની શિકાયત રહી શકે છે જેનું કારણ તણાવ અને આરોગ્ય ની લાપરવાહી થઇ શકે છે.
ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ સ્ત્રોત નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા માટે બુધ તમારા લગ્ન અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યું છે.
એના ફળસ્વરૂપ,તમને કામોમાં કરવામાં આવતા પ્રયાસો ના પરિણામ મળવામાં મોડું થઇ શકે છે.તમારું નસીબ પણ નબળું રહી શકે છે અને એની સાથે,વૃદ્ધ લોકોનું સમર્થન પણ તમને નહિ મળવાની સંભાવના છે.
કારકિર્દી માં,બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન તમે નોકરીમાં બદલાવ કરી શકો છો જે તમને સામાન્ય રૂપથી સંતુષ્ટ કરી શકે છે.
વેપારના સબંધ માં તમને નવા બિઝનેસ ના માધ્યમ થી મળવાવાળા નફા સામાન્ય રહી શકે છે જે આ સમયે તમારા માટે વધારે ફળદાયી નહિ રેહવાની સંભાવના છે.
આર્થિક જીવનમાં બુધ ની વક્રી ચાલ દરમિયાન તમને લાપરવાહી ના કારણે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે એટલે સતર્ક રહો.
પ્રેમ જીવનમાં આ લોકોની પાર્ટનર ની સાથે બહેસ થઇ શકે છે જેનું કારણ એકબીજા માટે રુચિ ની કમી હોય શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો તમને તાંત્રીક તંત્ર સાથે જોડાયેલી આરોગ્ય સમસ્યા બની રહી શકે છે જેના કારણે તમે પરેશાન નજર આવી શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ ગણપતેય નમઃ” નો 11 વાર જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિ ના લોકોની કુંડળી માં બુધ મહારાજ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકો બુધ ની વક્રી ચાલ દરમિયાન બાળકો ની પ્રગતિ ને લઈને ચિંતામાં રહી શકે છે.પરંતુ,સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો તમારો ઝુકાવ ધાર્મિકતા તરફ વધારે રહી શકે છે.
કારકિર્દી માં,આ સમયે એ લોકોને કામકાજ માટે યાત્રાઓ કરવી પડી શકે છે પરંતુ આશંકા છે કે આ રીત ની યાત્રાઓ તમારો મકસદ પુરો કરવામાં પાછળ રહી શકે છે.એવા માં,તમે અસંતુષ્ટ રહી શકો છો.
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન આ રાશિના વેપાર કરવાવાળા લોકોને મળવાવાળો નફો ઓછો રહી શકે છે.એની સાથે,તમારી પાર્ટ્નરશિપ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવનમાં આ સમયે તમે જેટલા પણ પૈસા કમાશો એની બચત કરવામાં અસમર્થ રહી શકો છો.એવા માં,તમને સંતુષ્ટિ નહિ મળવાની આશંકા છે.
નિજી જીવનમાં તુલા રાશિ વાળા લોકો ના સબંધ માં ચાલી રહેલી સમસ્યાઓ માંથી બહાર આવવા માટે પોતાના સાથી ની વાતો ને બહુ ધ્યાન થી સાંભળવી પડશે એટલે સબંધ માં ખુશીઓ બની રહે.
આરોગ્ય ની વાત કરીએ તો બુધ ની વક્રી અવસ્થા માં આ લોકોને રોગ પ્રતિરોધક આવડત નાજુક રહી શકે છે અને એવા માં,તમારે આરોગ્ય સારું બનાવી રાખવાના રસ્તા માં સમસ્યાઓ આવી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાત જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ ના લોકો માટે બુધ ગ્રહ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા લગ્ન ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,કામો માં કરવામાં આવેલા પ્રયાસો માં તમારે ક્યારેક-ક્યારેક સમસ્યાઓ થી પરેશાન થવું પડી શકે છે.પરંતુ છેલ્લે તમને સફળતા મળી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો બુધ વૃશ્ચિક રાશિ માં વક્રી દરમિયાન આ લોકો પોતાની હાજર નોકરી થી અસંતુષ્ટ રહી શકે છે અને એવા માં,તમે નોકરીમાં બદલાવ કરતા જોવા મળી શકે છે.
બુધ નું વક્રી થવાથી વૃશ્ચિક રાશિના વેપાર કરવાવાળા લોકોને એટલો લાભ નહિ મળવાનું અનુમાન છે જેટલું તમે વિચાર્યું છે.આ લોકોને બહુ સોચ વિચાર કરીને યોજના નું નિર્માણ કર્યા પછી વેપારમાં ગિરાવટ જોવા મળી શકે છે.
આર્થિક જીવનમાં આ લોકોને પૈસા કમાવા ના રસ્તા માં સમયાઓ આવી શકે છે અને એના ફળસ્વરૂપ,તમારે આ બાધાઓ થી બચવા માટે યોજના બનાવીને ચાલવું પડશે.
નિજી જીવનને જોઈએ તો વૃશ્ચિક રાશિના લોકોને સબંધ માં પાર્ટનર ની સાથે આપસી સમજણ ના સબંધ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે પરિપક્વતા સાથે વેવહાર કરવાની જરૂરત છે.
વાત કરીએ આરોગ્ય ની તો બુધ વક્રી દરમિયાન આ લોકોને અચાનક માથા નો દુખાવો કે કપકપી ની સમસ્યા પરેશાન કરી શકે છે.જેના કારણે તમે પરેશાન નજર આવી શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે બુધ દેવ તમારા સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,બુધ દેવ ની વક્રી અવસ્થા ના સમયગાળા માં આ લોકોને લાંબી દુરી ની યાત્રા દરમિયાન થોડી સમસ્યાઓ આવી શકે છે.એની સાથે,આ સમયે તમારે જીવનના મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું પડશે.
કારકિર્દી ની વાત કરીએ તો ધનુ રાશિ વાળા ને કાર્યસ્થળ માં પોતાના સહકર્મીઓ ની સાથે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.સંભવ છે કે એમના મનમાં તમારી તરક્કી પ્રત્ય બળવાની ભાવના છે અને એવા માં,તમારું પ્રદશન પ્રભાવિત થઇ શકે છે.
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન તમને બિઝનેસ પાર્ટનર નો સાથ નહિ મળવાની આશંકા છે જેની તમારે આ સમયે સૌથી વધારે જરૂરત છે એટલે તમે પૈસા કમાઈ શકો.
આર્થિક જીવનમાં આ સમયે તમને મળવાવાળા મોકા માં કમી જોવા મળી શકે છે.એવા માં,આ લોકો પોતાના ખર્ચ પુરા કરવા માટે ઉધાર લેવા માટે મજબૂર થઇ શકે છે.
નિજી જીવન ની વાત કરીએ તો બુધ ની વક્રી ચાલ દરમિયાન તમારા સબંધ માં અભિમાન થી બચવું પડશે,નહીતો તમારા સબંધ ઉપર આની નકારાત્મક અસર પડી શકે છે.
આરોગ્ય ને જોઈએ તો ધનુ રાશિ વાળા આ સમયગાળા માં હદ કરતા વધારે ખાવા પીવા ના કારણે તમે મોટાપા ના શિકાર થઇ શકો છો જેનાથી તમારે બચવું પડશે.
ઉપાય : દરરોજ “ઓમ રાહવે નમઃ” નો 22 વાર જાપ કરો.
મકર રાશિ
મકર રાશિ વાળા માટે બુધ છથા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એવા માં,બુધ મહારાજ ની આ સ્થિતિ તમારા કામમાં કરવામાં આવેલા પ્રયાસો માં સકારાત્મક પરિણામ દેવાનું કામ કરશે.એના ફળસ્વરૂપ,આ લોકો પોતાની બધીજ ઈચ્છાઓ ને પુરી કરશે.
આ સમયગાળા માં આ લોકોને નોકરીના નવા મોકા મળશે અને આ રીતના મોકા તમારી મનોકામના પુરી કરવામાં સમર્થ હશે.એની સાથે,તમે કામના સબંધ માં પોતાના માટે લક્ષ્ય નક્કી કરતા જોવા મળશો.
આ વર્ષે બુધ વૃશ્ચિક રાશિ માં વક્રી દરમિયાન વેપાર કરવાવાળા લોકો પોતાનો સકારાત્મક દ્રષ્ટિકોણ અને સારી યોજનાઓ ના કારણે વધારેમાં વધારે નફો કરવામાં સફળ રેહશો.
આર્થિક જીવનમાં આ લોકોને નસીબ નો સાથ મળશે અને એવા માં,તમે જે પણ પ્રયાસ કરશો એના માધ્યમ થી તમને બેન્ક બેલેન્સ માં વધારો જોવા મળશે.
નિજી જીવનની વાત કરીએ તો આ સ્માયગાળા માં તમારો વેવહાર પાર્ટનર ની સાથે દોસ્તના રહેશે અને તમારા સબંધ માં મધુરતા રહેશે.
જયારે વાત આવે છે આરોગ્ય ની તો મકર રાશિના લોકો ઉર્જાવાન રહેશે અને એના ફળસ્વરૂપ,તમે એકદમ ફિટ દેખાશો.
ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો 22 વાર જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ ના લોકો માટે બુધ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એવા માં,આ દરમિયાન આ લોકોને કામકાજ માં યાત્રાઓ કરવી પડી શકે છે.એની સાથે,આ યાત્રાઓ દરમિયાન તમને સારા કર્મ કરવાની સલાહ આપવામાં આવે છે.
કારકિર્દી ને જોઈએ તો બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી થવાથી કુંભ રાશિ વાળા બહુ વેવસાયિક રીતે પોતાના કામ કરશે અને એવા માં,તમે સકારાત્મક પરિણામ મેળવા માં સક્ષમ હશે.
વેપારના સબંધ માં જે લોકોનો જુડાવ શેર બાઝાર સાથે છે,એ આ સમયગાળા માં સારી એવી કમાણી કરી શકશે.એના સિવાય,આ લોકોને પિતૃ ની સંપત્તિ ના માધ્યમ થી પૈસા નો લાભ હોવાની સંભાવના છે.
આર્થિક જીવનમાં બુધ ની વક્રી ચાલ દરમિયાન તમને હદ કરતા વધારે લાભ થવાનું અનુમાન છે અને એની સાથે પિતૃ ની સંપત્તિ થી પણ લાભ મળવાનો યોગ બનશે.
નિજી જીવનમાં કુંભ રાશિ વાળા ના સબંધ માં પાર્ટનર ની સાથે આપસી તાલમેલ સારો બનેલો રહેશે અને એવામાં,તમે ખુશ જોવા મળશે.એના પરિણામસ્વરૂપ,તમારા બંને ના સબંધ મજબુત થશે.
આરોગ્ય ના લિહાજ થી બુધ ની વક્રી અવસ્થા તમારા માટે અનુકુળ રહેશે અને આ દરમિયાન તમે પુરી રીતે ફિટ નજર આવશો.એની સાથે,આ સમયગાળા માં તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 22 વાર જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકોના જીવનમાં સુખ સુવિધાઓ ની કમી મહેસુસ થઇ શકે છે.એની સાથે,નસીબ નો સાથ નહિ મળવાની આશંકા છે અને તમારે સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી દરમિયાન તમારે તમારા કામો ની યોજના બહુ વેવસાયિક રીતે બનાવાની જરૂરત છે,ત્યારેજ તમે નામ અને વખાણ મેળવી શકશો,નહીતો તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આ લોકોને આ સમયે વેપાર સાથે જોડાયેલી જગ્યાઓ માં બાધાઓ નો સામનો કરવો પડી શકે છે જે ઓછા લાભના રૂપમાં તમારી સામે આવી શકે છે.એને સાંભળવું તમારા માટે મુશ્કિલ લાગી શકે છે.
આર્થિક જીવનમાં બુધ ની વક્રી અવસ્થા દરમિયાન નસીબ નો સાથ નહિ મળવાના કારણે તમે સારો નફો કમાવા માં પાછળ રહી શકો છો.એના પરિણામસ્વરૂપ,તમે જેટલા પૈસા કમાશો એને સંભાળવામાં તમને પરેશાની થઇ શકે છે.
નિજી જીવનમાં મીન રાશિ વાળા ના સબંધ માં પાર્ટનર ની સાથે ખુશીઓ નો અભાવ રહી શકે છે અને એવા માં,તમે એની સાથે સબંધ નો આનંદ લેવામાં અસમર્થ હસો.
જયારે વાત આવે છે આરોગ્ય ની તો આ લોકોને યાત્રા કરતી વખતે બહુ સાવધાની રાખવી પડશે કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે કે તમે દુર્ઘટના નો શિકાર થઇ શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ શનૈશ્ચરાય નમઃ” નો 44 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. બુધ ક્યારે વક્રી થશે?
ગ્રહોના રાજકુમાર બુધ 26 નવેમ્બર 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં વક્રી થશે.
2. વૃશ્ચિક રાશિ નો સ્વામી કોણ છે?
રાશિચક્ર ની સાતમી રાશિ વૃશ્ચિક ઉપર મંગળ ગ્રહ નું શાસન છે.
3. કુંડળી માં બુધ ખરાબ હોવાથી શું થાય છે?
કુંડળી માં બુધ ગ્રહ ની અશુભ સ્થિતિ બુદ્ધિ,વાણી અને સોચ-વિચાર કરવાની આવડત ને પ્રભાવિત કરે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025