બુધ નો વૃષભ રાશિ માં ગોચર
એસ્ટ્રોસેજ ની હંમેશા એ કોશિશ રહે છે કે કોઈપણ જ્યોતિષય ઘટના ની જાણકારી અમે સમય કરતા પેહલા અમારા વાચક ને આપી શકીએ.આ ટોપિક ઉપર આજે આગળ વધીને અમે તમારા માટે બુધ ગોચર સાથે સબંધિત આ ખાસ લેખ લઈને આવ્યા છીએ.આ લેખના માધ્ય્મ થી જાણીશું કે બુધ નો વૃષભ રાશિ માં ગોચર બધાજ દેશ-દુનિયા શેર માર્કેટ પર શું અસર કરશે.તમારી જાણકરી માટે જણાવી દઈએ કે અહીંયા અમે બુધ ના જે ગોચર ની વાત કરી રહ્યા છીએ એ 31 મે 2024 એ થવાનો હતો.
વૃષભ રાશિ માં બુધ ગોચર વિશે વધારે જાણવા માટે શ્રેષ્ઠ જ્યોતિષીઓ સાથે વાત કરો
જ્યોતિષ માં બુધ ગ્રહ
જ્યોતિષ માં બુધ ગ્રહ ને સંચાર,બુદ્ધિ અને મન નો કારક માનવામાં આવે છે.આ એ વાત ઉપર જોર આપે છે કે એક વ્યક્તિ પોતાને કઈ રીતે અભિવ્યક્ત કરે છે,કેવો વિચાર રાખે છે,કઈ રીતે વસ્તુ શીખે છે,આ અમારી તર્ક,આવડત,કૌશલ અને સુચના ને સંસાધિત કરવા માટે તરીકો ને પણ પ્રભાવિત કરે છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચરજન્મ કુંડળી માં બુધ ની સ્થિતિ એ બતાવે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે વાતચીત કરે છે,કેવી રીતે વિચારે છે,અને કઈ રીતે વસ્તુઓ ને શીખે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ,તો મેષ જેવી અગ્નિ રાશિ માં બુધ વાળો વ્યક્તિ પોતાની સંચાર શૈલી માં વધારે પ્રત્યેક્ષ અને મુખર રહે છે ત્યાં મીન રાશિ ની વાત કરીએ,તો મીન એક પાનું તત્વ ની રાશિ છે એવા માં અહીંયા બુધ વાળો વ્યક્તિ વધારે સહજ અને સહાનુભુતિ પુર્ણ હોય છે.આના સિવાય,બુધ યાત્રા અને પરિવહન ની સાથે સાથે પ્રાદ્યોગિક અને વાણિજ્ય સાથે પણ જોડાયેલો રહે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
શું રહેશે સમય?
સૌથી પેહલા વાત કરીએ સમય ની તો બુધ 31 મે 2024 ની બપોરે 12 વાગીને 02 મિનિટ પર પોતાના મિત્ર શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિ માં ગોચર કરશે.ચાલો જાણીયે કે દેશ-દુનિયા પર બુધ ના આ મહત્વપુર્ણ ગોચર નો શું પ્રભાવ પડશે.
વૃષભ રાશિમાં બુધ - વિષેશતાઓ
વૃષભ રાશિના લોકો શાયદ સૌથી વધારે વિશ્વાસુ હોય છે અને બુધ નો વૃષભ રાશિ માં ગોચર ના રૂપ માં તમે વધારે વિચારશીલ અને બોલવામાં સહજ હોય છે.આવું એટલા માટે કારણકે તમે આ વાત ને સુનિશ્ચિત કરો છો કે તમે બોલતા પેહલા જાણો છો કે તમે આવું મહેસુસ કરી રહ્યા છૉ.એની સાથે તમે પોતાને બીજા ની સામે અભિવ્યક્ત કરો છો,કઈ રીતે સ્પષ્ટ રૂપથી અને વીચારપૂર્વક તરીકે થી તમે પોતાને બીજા ની સામે રજુ કરો છો.વૃષભ રાશિમાં બુધ સંચાર અને બુદ્ધિક કૌશલ નું પ્રતિનિધિત્વ કરે છે અને લેખન,સાર્વજનિક ભાષણ,પત્રકારિતા અને સાર્વજનિક રિપોર્ટર કે વિક્રતા ના રૂપમાં ઉત્કૃષ્ટતા આપે છે.
બુધ એક ઉદ્યોગ ની જેમ તરત જ વિચારક બને છે જે એકજ સમય માં ઘણી વસ્તુઓ નું પ્રબંધન કરે છે અને કુશળતા સાથે વાતચીત કરે છે.તમે બધીજ વસ્તુ ને તરત સમજવામાં સફળ થાવ છો અને તમારો પાસે એક ફોટોગ્રાફી મેમરી હોય છે જે તમને એક સફળ વ્યક્તિ બનવા માટે મદદ કરે છે.બુધ નો વૃષભ રાશિ માં ગોચર તમે એક ઉત્કૃષ્ટ વિક્રતા,રાજનીતિક અને વકીલ બની શકો છો.ખાસ રૂપથી મકદમેબાજી અને અપરાધિક વકીલ એટલે કે કોઈ એવો વ્યક્તિ જે સંદેશ એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ સુધી લઇ જાય છે.જેના માટે ઉત્કૃષ્ટ સંચાર કૌશલ ની જરૂરત હોય છે કારણકે બુધ સંચાર અને બૌદ્ધિક આવડત નો કારક છે.એવા માં તમે આ સ્થાન ની સાથે ઉપર ની જગ્યા એ સફળતા મેળવી શકો છો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
શું પડશે દેશ-દુનિયા ઉપર અસર?
સરકાર અને રાજકારણ
- સરકાર અલગ-અલગ સુધારા અને યોજનાઓ ના માધ્યમ થી દેશ ના અલગ-અલગ જગ્યા એ ઉપર ની જગ્યા એ સમર્થન કરતી નજર આવશે.
- મુખ્ય રાજનેતા અને મહત્વપુર્ણ પદ પર બેઠેલા જિમ્મેદાર લોકોને ભાષણ કરતા જોવામાં આવશે અને એની સાથે જ આ લોકો લોકો સાથે જોડાઈને એમની વાત સાંભળતા પણ નજર આવશે.
વેપાર અને કૃષિ
- બુધ વેપાર નો કારક છે અને દુનિયા ભર માં કારોબારમાં આ દરમિયાન ગિરાવટ આવવાની આશંકા છે.
- સાર્વજનિક જગ્યા એ,ફાર્મા,અને કોમ્પ્યુટર સોફ્ટવેર ઉદ્યોગ આ ગોચર દરમિયાન કઠિન સમય માંથી નીકળતા જોવા મળશે.
- પરિવહન,હસ્તશિલ્પ,હેન્ડીક્રાફ્ટ જેવી જગ્યા એ પાછળ ના થોડા મહિનામાં સારું પ્રદશન કાર્ય પછી એક વાર ફરીથી આ કારોબારમાં ગિરાવટ જોવા મળશે.
- ભારત માં ક્યાં કૃષિ ક્ષેત્ર,પશુપાલન વગેરે ની માંગ માં વૃદ્ધિ થશે.
- આ ગોચર દરમિયાન શેર બાઝાર અને સટ્ટા બાઝાર અસ્થિર જોવા મળશે.
- ભારતમાં લોકો અધિયાત્મિક અને ધાર્મિક પ્રથાઓ માં વધારે શામિલ થશે.
- નિજી ક્ષેત્ર માં કામ કરવા વાળા લોકો ને નિશ્ચિત રૂપથી અલગ-અલગ રીતે લાભ મળશે.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
શેર બાઝાર ની ભવિષ્યવાણી
બુધ એક તરફ થી શેર બાઝાર ને નિશ્ચિત રૂપથી પ્રભાવિત કરે છે કારણકે આ વેપાર નો કર્ક ગ્રહ છે.એવા માં,બુધ ના ગોચર નો શેર બાઝાર ના કામકાજ પર ગહેરો પ્રભાવ પડે છે અને અલગ-અલગ કંપનીઓ ના શેર ની લાભપ્રદતા પણ પ્રભાવિત થાય છે.એસ્ટ્રોસેજ તમારા માટે બુધ સબંધિત સ્ટોક માર્કેટ ની ભવિષ્યવાણી રિપોર્ટ લઈને આવ્યું છે.ચાલો જાણીએ કે બુધ નો વૃષભ રાશિ માં ગોચર નો શેર બાઝાર ઉપર શું અસર પડશે.
- બુધ ના આ ગોચર થી ફાર્મા ક્ષેત્ર,સાર્વજનિક ક્ષેત્ર,અને આઇટી ઉદ્યોગ કઠિન સમય માંથી જતું નજર આવશે.
- બેંકિંગ ક્ષેત્ર જો લાંબા સમય થી પીડિત નજર આવી રહ્યું હતું એ પણ આ ગોચર દરમિયાન મંદી ના સમય માંથી પસાર થશે.
- આ ગોચર ના છેલ્લા સમય પછી ના સમયગાળા માં રબર,તંબાકુ અને ખાદ્ય તેલ ઉદ્યોગ માટે થોડી આશાજનક રહી શકે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
વૃષભ રાશિ માં બુધ કેવા પરિણામ આપે છે?
વૃષભ રાશિમાં બુધ લોકોને મજબુત ઈરાદા વાળા,સમજદાર અને સોચ-સમજકર બોલવાવાળા બનાવે છે.
કુંડળી માં બુધ મજબુત હોય તો શું થાય છે?
મજબુત બુધ લોકોને બુદ્ધિમાન,વાતચીત કરવામાં સારા અને વેપારમાં સફળતા દેવડાવે છે.
બુધ નો ગોચર શેર બાઝાર ને પ્રભાવિત કરશે?
બુધ વેપાર નો કર્ક ગ્રહ છે એવા માં બુધ ગોચર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપથી શેર બાઝાર ને પણ જરુરુ પ્રભાવિત કરશે.
બુધ ગોચર નો સમય શું રહેશે?
બુધ 31 મે 2024 ની બપોરે 12 વાગીને 02 મિનિટ પર પોતાના મિત્ર શુક્ર દ્વારા શાસિત વૃષભ રાશિ માં ગોચર કરશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025