બુધ મકર રાશિમાં ગોચર

એસ્ટ્રોસેજ એઆઈ ની હંમેશા થી આ પહેલ રહી છે કે કોઈપણ મહત્વપુર્ણ જ્યોતિષય ઘટના ની નવી અપડેટ અમે અમારા વાચકો ને પેહલા આપી શકીએ અને આ કડી માં અમે તમારા માટે લઈને આવ્યા છીએ બુધ મકર રાશિમાં ગોચર સાથે સબંધિત આ લેખ વિશે.24 જાન્યુઆરી 2025 ના દિવસે બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે.તો ચાલો જાણીએ કે બુધ નો મકર રાશિમાં ગોચર કરવો દેશ-દુનિયા અને રાશિઓ ઉપર શું પ્રભાવ પડશે.

બુધ મકર રાશિમાં ગોચર

हिंदी में पढ़े : राशिफल 2025

બુધ ગ્રહ નિર્ણય,ધારણા અને વિચારો ને દર્શાવે છે.બુધ ગ્રહ પર જ વ્યક્તિની સમજોતા કરવું,સહયોગ કરવો,વિચાર કરવો,સમજવા અને જાણીકરી મેળવા ની આવડત નિર્ભર કરે છે.પોતાના વિચારો ને કેટલી સ્પષ્ટતા થી વ્યક્ત કરી શકો છો અને પોતાના શબ્દો ની પસંદગી કેટલી સાવધાની થી કરવી,આ બધુજ બુધ ગ્રહ નિયંત્રણ કરે છે.

જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં બુધ ગ્રહ મજબુત સ્થાન માં હોય,તો એ વ્યક્તિ બીજાને પ્રેણા દેવાવાળો હોય છે અને ઉત્તમ સંચારક બને છે.આ ગ્રહ તમારા તર્ક નો પ્રયોગ કરીને અને પોતાની વાતો થી બીજાને પ્રેણના દેવા માટે પ્રરિત કરે છે અને આ બધુજ કરવા માટે બુધ ગ્રહ અમને બુદ્ધિ કે તાર્કિક આવડત આપે છે.

બુધ ગ્રહ ના કારણે લોકો બેચેન પણ રહી શકે છે અને નિરંતર ચાલતા રહે છે કે કામ કરતા રહે છે.આને જીવન પ્રકાશ ની ગતિ જેવો મહેસુસ થાય છે.બુધ મકર રાશિમાં ગોચર પરિવહન,તરત ફરવા જવાનો નિર્ણય લઇ લેવો,પડોસીઓ સાથે વાતચીત કરવી અને મિત્રો સાથે મળવું,આ બધીજ વસ્તુ ડાયરા માં આવે છે.બુધ ગ્રહ અમને પોતાને જાણવા માટે,અમારા કૌશલ અને બ્રહ્માંડ વિશે વધારે જાણવાની ચુનોતી આપે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

બુધ નો મકર રાશિમાં ગોચર : સમય

બુધ શનિ ની રાશિ મકર માં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ અને શનિ ની વચ્ચે મિત્રતા નો સબંધ છે અને 24 જાન્યુઆરી,2025 ની રાતે 26 મિનિટ ઉપર બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે.તો ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે મકર રાશિમાં બુધ ની શું ખાસિયત છે અને ફરીથી જાણીશું કે આ ગોચર નો દેશ-દુનિયા ની સાથે સાથે રાશિઓ ઉપર શું પ્રભાવ પડશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મકર રાશિ માં બુધ : ખાસિયત

મકર રાશિ માં બુધ ના હોવા પર વ્યક્તિ ને વાત કરવા,વિચારવા અને નિર્ણય લેવાના મામલો માં વેવહારિક અનુશાસનાત્મક અને સંરચનાત્મક દ્રષ્ટિકોણ હોય છે.બુધ મકર રાશિમાં ગોચર જયારે બુદ્ધિ,તર્ક અને પોતાના વિચારો ને વ્યક્ત કરવા કારક બુધ,મકર રાશિમાં હોય છે,ત્યારે એ મકર રાશિમાં જમીન સાથે જોડાયેલા રહેવા,સાંસારિક અને વેવસ્થિત ગુણો નું ગ્રહણ કરે છે.આગળ જાણો બુધ નું મકર રાશિમાં હોવાથી મુખ્ય ખાસિયતો શું છે.

  1. વેવહારિક સોચ : જે લોકોની કુંડળી માં મકર રાશિમાં બુધ બિરાજમાન હોય છે,એ લોકો વેવહારિક સ્વભાવ વાળા હોય છે અને દ્રઢ વિચાર રાખે છે.આ સપનાની દુનિયામાં કે કાલ્પનિક વિચારો માં ખોવાય જતા છતાં વાસ્તવિકતા અને એ વસ્તુઓ ઉપર ધ્યાન આપે છે જેને મેળવા કરવામાં આવે છે.આ હકીકત અને થોંશ જાણકારી ને પ્રાથમિકતા આપે છે.
  2. લક્ષ્ય તરફ વઢવાવાળો : આ લોકો પ્રબંધિત અને વેવસ્થિત હોય છે અને હંમેશા આગળ વિશે વિચારે છે કે આ પોતાના વિચારો કે પ્રોજેક્ટ ને ભવિષ્ય માં સફળતા મેળવા માટે ઉપયોગ કરી શકે છે.આની માનસિકતા રણનીતિ બનાવીને એની ઉપર ચાલવાવાળી હોય છે અને આ કોઈ સમસ્યા ને સુલજાવા માટે એક એક પગલે આગળ વધે છે.
  3. અનુશાશન માં રેહવાવાળું : બુધ નું મકર રાશિમાં હોવા ઉપર વ્યક્તિ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને લાંબા સમય સુધી પોતાનો ફોકસ બનાવી રાખી શકે છે.આ શીખવા અને માનસિક કામોમાં અનુશાસન માં રેહવું પસંદ કરે છે અને આનું ધ્યાન આસાનીથી નહિ ભટકે.આ કામમાં દ્રાક્ષતા અને સાચી રીતે કામ કરવામાં મહત્વ આપે છે.
  4. વાત કરવામાં ગંભીર અને સંકોચી હોય છે : આ લોકો વાત કરવામાં ઔપચારિક,સંકોચી અને ક્યારેક-ક્યારેક ગંભીર થાય છે.આ વ્યક્તિ સામાન્ય રીતે નાની-મોટી વાતચીત માં શામિલ નથી થતા.આ લોકોની વાતચીત વિચારશીલ હોય છે અને આ બહુ સોચ-વિચાર કરીને કે મુદ્દા ઉપર જ વાત કરવાનું પસંદ કરે છે.
  5. પારંપરિક અને પરંપરાગત હોય છે : મકર રાશિમાં બુધ વાળા લોકો પરંપરાઓ ને મહત્વ આપે છે અને પેહલાથી બનેલા નિયમો કે વેવસ્થા નું પાલન કરે છે.આ લોકો અધિકાર નું સમ્માન કરે છે અને નિર્ણય લેતી વખતે સારી રીતે પરખેલા કામો કે તર્ક ને પ્રાથમિકતા આપે છે.
  6. વેવસ્થિત હોય છે : આ લોકો દરેક નન્હૈ વાતો ઉપર ધ્યાન આપે છે અને વેવસ્થા વિશે ગહેરી સમજણ રાખે છે.કોઈપણ પ્રોજેક્ટ ઉપર કામ કરતી વખતે કે કોઈ કામ ને સંભાળવા દરમિયાન આ વાત નું ધ્યાન રાખે છે કે દરેક વસ્તુઓ પોતાની જગ્યા એ અને કોઈપણ વસ્તુ ને અનદેખા નહિ કરવામાં આવે.
  7. ધીમી પરંતુ સ્થિર પ્રગતિ કરે છે: આ લોકો જલ્દીબાજી માં નથી રહેતા.આ લોકો એ વાત ઉપર ધ્યાન આપે છે કે બધુજ સારી રીતે થાય.આ લોકો થોડા ધીમી ગતિ થી નિર્ણય લેશે પરંતુ આ લોકોએ સતર્ક રેહવું પડશે અને વિચારપુર્વક દ્રષ્ટિકોણ આને સફળતા તરફ આગળ લઇ જાય છે.
  8. મહત્વકાંક્ષી અને માનસિક રૂપથી મજબુત : કામો પ્રત્ય સમર્પણ અને કારકિર્દી માં તરક્કી મેળવા ની ઈચ્છા આને ઊંચા પદ મેળવા કે નેતૃત્વ કરવા માટે પ્રરિત કરે છે.આ માનસિક રૂપથી મજબુત હોય છે અને ચુનોતીઓ ને કઠિન પરિસ્થિતિઓ થી પ્રભાવિત થયા વગર એનો સામનો કરવામાં સક્ષમ હોય છે.

હવે ઘરે બીએસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આ રાશિઓ ને થશે લાભ

મેષ રાશિ

મેષ રાશિના ત્રીજા અને છથા ભાવ નો સ્વામી બુધ ગ્રહ છે અને હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ મકર રાશિમાં ગોચર દરમિયાન તમારી કારકિર્દી માં મહત્વપુર્ણ લાભ મળવાની સંભાવના છે.તમે સંતુષ્ટ અને પ્રસન્ન મહેસુસ કરી શકો છો.તમને વિદેશ માંથી કામના નવા મોકા મળવાના સંકેત છે અને આ મોકા તમારા માટે લાભકારી સિદ્ધ હશે.મુમકીન છે કે તમને કાર્યક્ષેત્ર માં પોતાના પ્રયાસો માં શ્રેય મળશે.

પરંતુ,તમે પુરી રીતે સંતુષ્ટ મહેસુસ નહિ કરી શકો.તમારી નોકરીમાં બદલાવ આવવાના સંકેત છે.આ ગોચર દરમિયાન તમારી કારકિર્દી માં યાત્રા પણ કરવી પડી શકે છે.પોતાના કાર્યક્ષેત્ર માં તમે પોતાની પ્રતિભા નો પ્રયોગ કરીને પોતાની બુદ્ધિમતા ને દેખાડી શકો છો.જો તમે બિઝનેસ ચાલુ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે તમારા બિઝનેસ ભાગીદાર ની મદદ થી સારા પૈસા કમાઈ શકો છો.તમે તમારા વિરોધીઓ ને ટક્કર દેવામાં સક્ષમ હસો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

બુધ વૃષભ રાશિના બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન એ તમારા દસમા ભાવમાં રહેશે.આ ગોચર દરમિયાન તમારે વિકાશ અને ઉપલબ્ધી મેળવા માટે ઘણા મોકા મળશે.આ સમયે તમે તમારા નાણાકીય મોકા ને સારી રીતે બનાવા અને એનો વિસ્તાર કરવા માટે ઉત્સુક રહેશે અને પોતાની આર્થિક સ્થિતિ ઉપર વધારે ધ્યાન આપવું પડશે.

વેવસાયિક જીવનમાં તમને આવા નવા મોકા મળી શકે છે જે તમારી ઈચ્છાઓ ને પુરી કરી શકે છે.તમારી પ્રતિભા ની પ્રશંશા કરવા ઉપર તમારે પ્રમોશન અને બીજો કોઈ લાભ મળી શકે છે.

વૃષભ રાશિફળ 2025

Read in English : Horoscope 2025

કન્યા રાશિ

બુધ કન્યા રાશિના લગ્ન અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે એ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમને આવા નવા મોકા મળી શકે છે જે તમને સમૃદ્ધ બનાવાનું કામ કરશે.આ ગોચર દરમિયાન તમે તમારા કામમાં વધારે યોગદાન દેવા ઉપર ધ્યાન આપશે અને સ્ફુર્તિ દેખાડશો.

કારકિર્દી ના મામલો માં તમે જે પણ કામ કરશો,એમાં પોતાની રુચિ પેદા કરવામાં સક્ષમ હશે.તમારે લાંબી યાત્રાઓ કરવી પડી શકે છે અને આ દરમિયાન તમારે કારકિર્દી માં નવા મોકા મળવાની સંભાવના છે.તમે તમારી નોકરી ને આ રીતે સંભાળી શકો છો કે તમે પોતાની ટિમ ના લીડર ના રૂપમાં ઉભરી ને આવી શકો છો.

કન્યા રાશિફળ 2025

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

તુલા રાશિ

તુલા રાશિના નવમા અને બારમા ભાવ નો સ્વામી ગ્રહ બુધ છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ દરમિયાન તમારી સુખ-સુવિધાઓ માં વધારો થશે અને તમને તમારા પ્રિયજનો ની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.તમે પ્રોપર્ટી ઉપર પૈસા ખર્ચ કરી શકો છો અને અહીંયા તમને થોડી સારી ઘટનાઓ નો અનુભવ થઇ શકે છે.તમારે લાંબી યાત્રા દરમિયાન આવા મોકા મળી શકે છે જે તમને નાણાકીય લાભ આપી શકે છે.

કારકિર્દી ના મામલો માં તમને નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે.આ મોકા ને મેળવીને તમને તમારા ઉદ્દેશો ની પુર્તિ કરવામાં મદદ મળી શકે છે.કારકિર્દી માં સકારાત્મક વિકાશ હોવાના કારણે તમને સફળતા મળશે અને તમે પ્રસન્ન મહેસુસ કરશો.જો તમે વેવસાય ચાલુ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે અનુકુળ સમય છે.આ સમયે તમે બહુ સારા પૈસા કમાઈ શકો છો.

તુલા રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિના પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન એ તમારા અગિયારમા ભાવમાં રહીને પૈસા ના યોગ નું નિર્માણ કરે છે.તમને આ ગોચર થી ઘણા લાભ મળવાની ઉમ્મીદ છે.આ ગોચર દરમિયાન કુંભ રાશિના લોકોને પિતૃ સંપત્તિ અને શેર માર્કેટ થી અચાનક લાભ ની સંભાવના છે.બુધ નું અગિયારમા ભાવમાં હોવાના કારણે તમારે સમાજમાં પોતાના સકારાત્મક સબંધો ના કારણે લાભ ના સંકેત મળે છે.આ સમયગાળા માં તમે દરેક જગ્યા માં વિકાશ કરશો.

આ લોકો પોતાના જીવન વિચાર અને તેજી થી વિચારવાની આવડત ના કારણે વેવસાયિક જીવનમાં પોતાના વરિષ્ઠ અધિકારીઓ ને હેરાન કરશે.કારણકે,આ સમયે કુંભ રાશિને પોતાના નસીબ નો સાથ મળશે એટલે એને પોતાની કંપની માં પ્રમોશન અને ઊંચું પદ મળી શકે છે.

કુંભ રાશિફળ 2025

મેળવો પોતાની કુંડળી આધારિત શનિ રિપોર્ટ

આ રાશિઓ ને થશે નુકશાન

કર્ક રાશિ

કર્ક રાશિના ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી બુધ હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અનુકુળ રાશિમાં હોવા છતાં કુંભ રાશિના લોકો માટે આ ગોચર વધારે સારો સાબિત નહિ થાય.બુધ ના કારણે વેપારમાં સહયોગીઓ અને વેવસાયિક જગ્યા માં તમારા બીજા સબંધો માં વિવાદ ઉભો થઇ શકે છે.આ દરમિયાન તમારા પૈસા અને બીજી કોઈ કિંમતી વસ્તુઓ ખોવાય શકે છે.તમારે આ સમયે વેપાર કે કામ સાથે સબંધિત યાત્રા કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.સારું રહેશે કે તમે તમારી ટ્રીપ ને કેન્સલ કરી દો.ભલે તમે નોકરીમાં કડી મેહનત કરો પરંતુ,વસ્તુઓ તમારી ઉમ્મીદ મુજબ નહિ થઇ શકે.

કર્ક રાશિફળ 2025

ધનુ રાશિ

ધનુ રાશિના દસમા અને સાતમા ભાવ નો સ્વામી ગ્રહ બુધક હે અને હવે મકર રાશિમાં ગોચર કરવા દરમિયાન એ તમારા બીજા ભાવમાં બિરાજમાન રહેશે.બુધ મકર રાશિમાં ગોચર તમારી આવક સામાન્ય રેહવાની છે અને તમારા પારિવારિક સુખ માં કમી આવી શકે છે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સમસ્યાઓ થવાની આશંકા છે.

વેપારમાં થવાવાળી સમસ્યાઓ ના કારણે તમને ચિંતા થઇ શકે છે.તમારા માટે પોતાના પાર્ટનર ની સાથે રેહવું મુશ્કિલ થઇ શકે છે.વેવસાયિક જીવનમાં તમારે આગળ વધવા ના પ્રયાસ માં ચુનોતીઓ અને અસફળતાઓ જોવા મળી શકે છે.તમારા વિકાશ માં મોડું થઇ શકે છે અને આ વસ્તુઓ ના કારણે તમે ચિંતામાં આવી શકો છો.

ધનુ રાશિફળ 2025

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

બુધ નો મકર રાશિમાં ગોચર કરવા ઉપર કરો આ ઉપાય

  • બુધ ગ્રહ ની પુજા કરવાનો સૌથી સારી રીત છે ભગવાન બુધ ના “ઓમ બ્રમ બ્રિમ બ્રૌન સા: બુધાય નમઃ” મંત્ર નો જાપ કરો.
  • બુધ ને શાંત કરવા માટે તમે પોપટ,કબુતર અને બીજા પક્ષીઓ ને દાન આપી શકો છો.
  • બુધ ના અશુભ પ્રભાવ ને ઓછા કરવા માટે નિયમિત રૂપથી પોતાને ખાવાનું ખાતા પેહલા ગાય ને ઘાસ ખવડાવો.
  • લીલા શાકભાજી જેમકે પાલખ અને પાંદડા વાળા શાકભાજી ખાસ કરીને ગરીબ બાળકો ને ખવડાવો કે એને દાન માં આપો.
  • પલાળેલી લીલી મૂંગ ની દાળ પક્ષીઓ ને ખવડાવાથી કુંડળી માં બુધ ની સ્થિતિ મજબુત થાય છે.
  • બુધ ના નુકશાનકારક પ્રભાવ ને ઓછો કરવા માટે મોઢા ની સાફ-સફાઈ ઉપર ધ્યાન દેવું પણ એક સારવાર છે.

બુધ નો મકર રાશિમાં ગોચર : દુનિયા ઉપર અસર

રિસર્ચ અને ડેવલોપમેન્ટ

  • બુધ મકર રાશિમાં ગોચર કરવા ઉપર ઘણી જગ્યા ઉપર એન્જીન્યરીંગ અને સારવાર ની જગ્યા માં રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળશે.
  • કારણકે,બુધ અને મકર રાશિ નો સ્વામી ગ્રહ શનિ નો સબંધ જ્ઞાન અને શિક્ષણ સાથે હોય છે એટલે આ ગોચર થી રિસર્ચ અને ડેવલોપમેન્ટ ને બઢાવો મળશે અને વૈજ્ઞાનિકો ને પોતાની શોધ માટે એક મજબુત આધાર બનાવામાં મદદ મળશે.
  • આ ગોચર થી દુનિયાભર ના શોધકર્તા,વૈજ્ઞાનિક,ડોક્ટરો અને મેડિકલ માં વિદ્યાર્થીઓ ને મદદ મળશે.

ઈલાજ અને સારવાર

  • બુધ મકર રાશિમાં ગોચર કરવાથી યાદશક્તિ મજબુત થશે તો ત્યાં શનિ દેવ સારવાર સાથે સબંધિત વેપારમાં મદદ કરશે.આ પ્રકારે આ જગ્યા માં કામ કરવાવાળા લોકોને લાભ થશે.આમાં ટેરો વાચક,ડોક્ટર,સારવાર કર્મી અને હિલર શામિલ છે.
  • ઈલાજ ની જગ્યા માં કામ કરવાવાળા લોકો જેમકે ડોક્ટરો,નર્સ અને બીજા ચિકિત્સા લોકોનું કામ વધી શકે છે.
  • મેડિકલ માં નર્સ રિસર્ચ અને શોધ સામાન્ય રીતે ચિકિત્સા જગ્યા માટે ફાયદાવાળો સાબિત થશે.
  • આ ગોચર પીએચડી જેવા એડવાન્સ ડિગ્રી લેવાવાળા લોકો માટે લાભકારી સિદ્ધ થશે.જે લોકો પોતાની યોગ્યતામાં સુધારો કરવા માંગે છે કે પોતાના અભ્યાસ ને ચાલુ રાખવા માંગે છે એમને સફળતા જરૂર મળશે.

બિઝનેસ અને કાઉન્સિલિંગ

  • આ ગોચર એ લોકો માટે લાભકારી સિદ્ધ થશે જે કોઈપણ રીતના કાઉન્સિલિંગ નું કામ કરે છે.
  • જે વેપારી અધિયાત્મિક વસ્તુઓ જેમકે અગરબત્તી,હવન ની વસ્તુઓ વગેરે નું નિકાશ કરે છે એને પણ બુધ મકર રાશિમાં ગોચર કરવાથી લાભ થવાની ઉમ્મીદ છે.
  • બુધ નો આ ગોચર શિક્ષકો અને અધ્યાપકો માટે ફાયદાવાળો સાબિત થશે.તમે તમારા જ્ઞાન અને વિશેષયજ્ઞતા ને દુર-દુર સુધી સાજા કરવામાં સક્ષમ હશે.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

બુધ નો મકર રાશિમાં ગોચર : સ્ટોક માર્કેટ ઉપર અસર

24 જાન્યુઆરી, 2025 ના દિવસે બુધ મકર રાશિમાં ગોચર કરશે અને એની અસર સ્ટોક માર્કેટ માં જોવા મળશે.આગળ એસ્ટ્રોસેજ એઆઈ દ્વારા જણાવામાં આવ્યું છે કે બુધ મકર રાશિમાં ગોચર કરવા ઉપર સ્ટોક માર્કેટ માં શું બદલાવ કે ઉતાર-ચડાવ આવશે.

  • શેર માર્કેટ રિપોર્ટ મુજબ મીડિયા,દુરસંચાર અને હોસ્પિટલ પ્રબંધન કે ઑટોમેટિવ સેક્ટર સારું પ્રદશન કરશે.
  • ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ના ઉદ્યોગ માં પણ તેજી આવવાની ઉમ્મીદ છે.
  • આ સમયે સંસ્થાનો,આયાત અને નિયાત બધીજ જગ્યા એ સમૃદ્ધ હશે.
  • ફાર્મોટીકલ અને સાર્વજનિક બંને જગ્યા માં મજબુત પ્રદશન કરવાના સંકેત છે.
  • રિસર્ચ અને ડેવલોપમેન્ટ માં પ્રગતિ જોવા મળી શકે છે.

બુધ નો મકર રાશિમાં ગોચર : આવનારા રમત-ગમત ની સ્પર્ધા અને એનો પ્રભાવ

ટુર્નામેન્ટ રમતગમત તારીખ
WTA ફાઇનલ ટેનિસ 03 નવેમ્બર 2025
લાસ વેગાસ ગ્રેન્ડ પ્રિક્સ ટેનિસ 21 થી 23 નવેમ્બર,2025

કારણકે,મકર રાશિ નો સ્વામી શનિ દેવ છે એટલે એ પોતાની રાશિમાં બુધ નો પ્રવેશ કરવા ઉપર બુધ ગ્રહ ને તકનીકી જ્ઞાન અને સૂક્ષ્મતા ને આપશે.એના કારણે આ ગોચર ના સમયગાળા માં ઉપર જણાવામાં આવેલા રમતગમત ની સ્પર્ધા અને બીજી સ્પર્ધા માટે ફાયદામંદ સાબિત થશે.આ ગોચર થી ખિલાડીઓ અને રમત ઉદ્યોગ ને લાભ થવાની ઉમ્મીદ છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું મકર રાશિમાં બુધ ગ્રહ સહજ હોય છે?

હા,બુધ માટે મકર મિત્ર રાશિ છે.

2. કુંભ રાશિના સ્વામી ગ્રહ કોણ છે?

આ રાશિ ઉપર શનિ દેવ નું સ્વામિત્વ મળેલું છે.

3. શનિ દેવ ને ખુશ કરવા માટે કયો પથ્થર પહેરો?

તમે નીલમ પથ્થર પેહરી શકો છો.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer