મકર સંક્રાંતિ 2025
હિન્દુ ધર્મ ના મુખ્ય તૈહવારો માંથી એક છે મકર સંક્રાંતિ 2025 નો તૈહવાર અને નવા વર્ષ ની શુરુઆત માં આ તૈહવાર ને બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.સામાન્ય રૂપથી લોહરી ના પછીના દિવસે મકર સંક્રાંતિ આવે છે અને એની સાથેજ નવા વર્ષ માં તૈહવારો આવે છે.મકર સંક્રાંતિ ધાર્મિક અને જ્યોતિષય ઘટના થી ખાસ માનવામાં આવે છે જે શરદી પુરી થવાનો અને ગરમી ચાલુ થવાની નિશાની છે.આ તૈહવાર ને આખા દેશ માં અલગ અલગ રીતે ઉજવામાં આવે છે.એની સાથે,આ દિવસે ગંગા સ્નાન અને દાન નું વધારે મહત્વ બતાવામાં આવ્યું છે.પરંતુ,દરેક વર્ષે મકર સંક્રાંતિ ની તારીખ ને લઈને થોડી ચિંતા જોવા મળે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં તમને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી બધીજ જાણકારી મળશે અને આ દિવસે કરવામાં આવતા રાશિ મુજબ દાન વિશે પણ તમને જણાવીશું,તો ચાલો શુરુ કરીએ આ લેખ ને.
हिंदी में पढ़े : राशिफल 2025
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
લોહરી ના બીજા દિવસે મકર સંક્રાંતિ ને આખા દેશ માં અલગ-અલગ રીતે ઉજવામાં આવે છે.એની સાથે,આ તૈહવાર અલગ-અલગ નામો થી ઓળખવામાં આવે છે જેમકે પોંન્ગાલ,ઉતરાયણ,તિહારી,ખીચડી વગેરે.મકર સંક્રાંતિ થી પ્રકૃતિ માં પરિવર્તન આવે છે અને આ દિવસે મોટા થવા લાગે છે.દરેક વર્ષે જયારે ભગવાન સુર્ય પોતાના પુત્ર શનિ દેવ ની મકર રાશિમાં પ્રવેશ કરે છે,એટલે આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.પરંતુ,દરેક વર્ષે 12 સંક્રાંતિ તારીખ આવે છે જેમાંથી મકર સંક્રાંતિ ને સૌથી શુભ માનવામાં આવે છે.ચાલો રાહ જોયા વગર જાણી લઈએ મકર સંક્રાંતિ ની તારીખ અને મુર્હત.
તારીખ અને પુજા મુર્હત
પંચાંગ મુજબ,પોષ મહિના ના શુક્લ પક્ષ ની દ્રાદશી તારીખે મકર સંક્રાંતિ ના તૈહવાર ના રૂપમાં ઉજવામાં આવે છે.અંગ્રેજી કેલેન્ડર મુજબ,આ તૈહવાર જાન્યુઆરી મહિનામાં પડે છે.હિન્દુ ધર્મ માં બીજા તૈહવાર ની જેમ આ ચંદ્રમા ની સ્થિતિ ને આધારે માનવામાં આવે છે.જણાવી દઈએ કે સુર્ય મહારાજ 14 જાન્યુઆરી 2025 ની સવારે 08 વાગીને 41 મિનિટ ઉપર મકર રાશિ માં ગોચર કરી લેશે.એની સાથેજ ખરમાસ નો અંત થઇ જાય છે અને શુભ કામો ફરીથી કરવાનું ચાલુ થઇ જાય છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મકર સંક્રાંતિ 2025 ની તારીખ : 14 જાન્યુઆરી, 2025, મંગળવાર
મકર સંક્રાંતિ પુર્ણય કાળ મુર્હત : સવારે 08 વાગીને 40 મિનિટ થી બપોરે 12 વાગીને 30 મિનિટ સુધી
સમય : 3 કલાક 49 મિનિટ
મહાપુર્ણય કાળ મુર્હત : સવારે 08 વાગીને 40 મિનિટ થી 09 વાગીને 04 મિનિટ સુધી
સમય : 0 કલાક 24 મિનિટ
સંક્રાંતિ નો સમય : સવારે 08 વાગીને 40 મિનિટ
મકર સંક્રાંતિ ઉપર ગંગા સ્નાન નું મુર્હત : સવારે 09 વાગીને 03 મિનિટ થી સવારે 10 વાગીને 48 મિનિટ સુધી
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મકર સંક્રાંતિ નું ધાર્મિક મહત્વ
મકર સંક્રાંતિ ને સનાતન ધર્મ નો મુખ્ય તૈહવાર માનવામાં આવે છે અને આ દિવસે દાન કે પવિત્ર નદીઓ માં સ્નાન કરવું શુભ હોય છે.આ તૈહવાર સાથે જોડાયેલી જુની માન્યતાઓ છે કે સુર્ય દેવ મકર સંક્રાંતિ ના દિવસે પોતાના રથ ઉપર થી બીજા શબ્દ માં ગધેડા ને કાઢીને ફરીથી સાત ઘોડા ઉપર સવાર થાય છે અને એક વાર ફરીથી પોતાના સાત ઘોડા ના રથ ઉપર સવાર થઈને ચારો દિશા માં ફરે છે.આ દરમિયાન સુર્ય નો પ્રભાવ કે ચમક માં વધારો થાય છે.
Read in English : Horoscope 2025
કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિ 2025 ના શુભ મોકે બધાજ દેવતા ધરતી ઉપર આવે છે અને આત્માઓ ને મોક્ષ મળે છે.આ દિવસે સુર્ય દેવ ની પુજા કરવામાં ભગવાન સુર્ય ના આર્શિવાદ મળે છે.એની સાથે,મકર સંક્રાંતિ ઉપર અડદ દાળ ની ખીચડી ખાવા ની સાથે સાથે દાન કરવાથી લોકો ઉપર ભગવાન સુર્ય અને શનિ દેવ ની કૃપા બની રહે છે.એવું કરવાથી શનિ દોષ ની નિવારણ થાય છે અને ખીચડી નો ભોગ લગાવો પણ શુભ રહે છે.
જ્યોતિષય દ્રષ્ટિથી મકર સંક્રાંતિ
જ્યોતિષ માં સુર્ય દેવને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે અને આને બધાજ ગ્રહો નો અધિપતિ માનવામાં આવે છે.વર્ષ માં એકવાર મકર સંક્રાંતિ ના દિવસે સુર્ય મહારાજ પોતાના પુત્ર શનિ ને મળવા માટે એના ઘરે જાય છે.સામાન્ય શબ્દ માં કહીએ તો સુર્ય નો ગોચર મકર રાશિમાં થાય છે અને મકર રાશિ નો સ્વામી શનિ દેવ છે.એવા માં,મકર રાશિમાં સુર્ય નો પ્રભાવ બધીજ રીતે નકારાત્મકતા નો નાશ થાય છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
મકર સંક્રાંતિ થી ચાલુ થઇ જશે શુભ કામો
સુર્ય નો ધનુ રાશિમાં પ્રવેશ ની સાથે ખરમાસ લાગી જાય છે અને આ રીતે,એક મહિના સુધી શુભ કામ થી વર્જિત હોય છે.એવા માં,સુર્ય મકર રાશિમાં ગોચર ની સાથે ખરમાસ પુરો થઇ જાય છે.એકવાર ફરીથી શુભ કે માંગલિક કામો જેવા કે લગ્ન-વિવાહ,સગાઇ,ઘર માં પ્રવેશ અને મુંડન વગેરે કામો કરવામાં આવે છે.
મકર સંક્રાંતિ ઉપર ઉજવામાં આવતા ફેમસ તૈહવાર
જાન્યુઆરી માં આવનારા તૈહવાર મકર સંક્રાંતિ 2025 ના દિવસે ઘણા તૈહવાર ઉજવામાં આવે છે.ક્યાં છે એ તૈહવાર અને કેવી રીતે ઉજવામાં આવે છે,ચાલો જાણીએ.
ઉતરાયણ : ઉત્તરાયણ ભગવાન સુર્ય સાથે સબંધિત છે અને આ દિવસે સુર્ય દેવ ની પુજા નું વિધાન છે.આ તૈહવાર મુખ્ય રૂપથી ગુજરાત માં ઉજવામાં આવે છે જ્યાં આ દિવસે ભાત-ભાત ની પતંગ ઉડાવામાં આવે છે.
પોંન્ગલ : દક્ષિણ ભારત નો મુખ્ય તૈહવાર છે પોંન્ગલ જે મુખ્યત્વ કેરળ,આંધ્રપ્રદેશ અને તામિલનાડુ માં ઉજવામાં આવે છે.આ તૈહવાર ખેડુત સાથે જોડાયેલા છે કારણકે આ દિવસે અનાજ ને કાપ્યા પછી લોકો પોંન્ગલ ઉજવે છે.પરંતુ,પોંન્ગલ માં સુર્ય અને ઇન્દ્ર દેવ ની પુજા કરવામાં આવે છે અને સારી ફસલ અને વરસાદ માટે ભગવાન પ્રત્ય આભાર પ્રગટ કરવામાં આવે છે.આ તૈહવાર હંમેશા ત્રણ દિવસો સુધી ચાલે છે.
મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ
લોહરી : લોહરી નો તૈહવાર પંજાબ માં ઉજવામાં આવતો સૌથી મહત્વપુર્ણ તૈહવાર છે અને આનો સબંધ પંજાબીઓ કે શીખ ધર્મ ના લોકો સાથે છે.પરંતુ બદલતા સમય ની સાથે આની રોનક દેશભર માં જોવા મળી શકે છે.આ દિવસે અનાજ ને કાપવામાં આવે છે અને રાત ના દિવસે અગ્નિ સળગાવીને આસપાસ ના લોકો ગીત ગાય છે.
માધ કે બિહુ : આસામ માં માધ બિહુ ને દરેક વર્ષે માધ મહિનામાં આવનારી સંક્રાંતિ થી એક દિવસ પેહલા ઉજવામાં આવે છે.આસામ માં આ દરમિયાન તિલ,ભાત,નારિયેળ અને શેરડી ની સારી ખેતી થાય છે એટલે આ મોકા ઉપર ઘણા પ્રકારના પકવાન અને વાનગીઓ બનવામાં આવે છે.ભોગલી બિહુ ના દિવસે ટેકલી નામનો એક રમત રમવાની પરંપરા છે.
ઘુઘતી : ઉત્તરાખંડ માં મકર સંક્રાંતિ ના દિવસે ઘુઘતી તૈહવાર ને બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.આ પ્રવાસી પક્ષીઓ ના સ્વાગત નું પ્રતીક માનવામાં આવે છે અને આ દિવસે લોકો લોટ અને ગોળ ની મીઠાઈ બનાવે છે,પછી કાગડા ને ખવડાવે છે.
ચાલો હવે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ મકર સંક્રાંતિ ઉપર કરવામાં આવેલા ઉપાયો ને.
મકર સંક્રાંતિ ઉપર જરૂર કરો આ ઉપાય
- મકર સંક્રાંતિ ઉપર વહેલી સવારે ઘર ના મુખ્ય દરવાજા ની સફાઈ કરીને દરવાજા ની બંને તરફ હળદર નું પાણી છાંટવું જોઈએ.આનાથી પશ્વાત,સુર્ય દેવ ને પ્રણામ કરો.
- મકર સંક્રાંતિ ના દિવસે ગંગા ના પાણી થી સ્નાન કરવાથી કુંડળી માં સુર્ય ની સ્થિતિ મજબુત થાય છે.એની સાથે,આ મોકા ઉપર ઘર ના મંદિર માં સ્થાપેલા દેવી દેવતાઓ ને નવા કપડાં પહેરવા જોઈએ.
- મકર સંક્રાંતિ ઉપર મીઠું,રૂ,તેલ,ગરમ કપડાં,તિલ,ભાત,બટેટા,ગોળ અને પૈસા વગેરે નું દાન ગરીબ,જરૂરતમંદ કે પછી કોઈ બ્રાહ્મણ ને કરવું જોઈએ.
મકર સંક્રાંતિ ઉપર રાશિ મુજબ કરો દાન,સુખ-સમૃદ્ધિ ના મળશે આર્શિવાદ
મેષ રાશિ : મેષ રાશિના લોકોને મકર સંક્રાંતિ 2025 ઉપર ગોળ અને મગફળી નું દાન કરવું જોઈએ.
વૃષભ રાશિ : મકર સંક્રાંતિ ઉપર વૃષભ રાશિ વાળા સફેદ તિલ ના લડ્ડુ દાન કરો.
મિથુન રાશિ : મિથુન રાશિના લોકો માટે આ દિવસે લીલા શાકભાજી નું દાન કરવું શુભ રહેશે.
કર્ક રાશિ : કર્ક રાશિ વાળા મકર સંક્રાંતિ ઉપર ભાત અને અડદ નું દાળ નું દાન કરો.
સિંહ રાશિ : સિંહ રાશિના લોકોને આ તારીખે ગોળ,મધ અને મગફળી નું દાન કરવું જોઈએ.
કન્યા રાશિ : મકર સંક્રાંતિ ઉપર તમે ગરીબ કે જરૂરતમંદ ને મોસમ હિસાબે ફળ અને શાકભાજી નું દાન કરો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
તુલા રાશિ : મકર સંક્રાંતિ 2025 ઉપર તુલા રાશિ માટે દહીં,દુધ,સફેદ તિલ અને ચુડા નું દાન કરવું શ્રેષ્ઠ રહેશે.
વૃશ્ચિક રાશિ : આ લોકો આ મોકે ચીકી,મધ અને ગોળ નું દાન કરો.
ધનુ રાશિ : ધનુ રાશિ વાળા ને મકર સંક્રાંતિ ઉપર કેળા,હળદર અને પૈસા નું દાન કરવું જોઈએ.
મકર રાશિ : આ લોકો માટે મકર સંક્રાંતિ ઉપર ભાત અને અડદ નની દાળ નું દાન કરવું શુભ છે.
કુંભ રાશિ : કુંભ રાશિ વાળા ને આ મોકે તિલ,કાળો ધુસો અને ગોળ નું દાન કરવું જોઈએ.
મીન રાશિ : મીન રાશિના લોકો મકર સંક્રાંતિ ઉપર કપડાં અને પૈસા નો ગરીબ કે જરૂરતમંદ લોકોને દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. લોહરી 2025 ક્યારે છે?
વર્ષ 2025 માં લોહરી નો તૈહવાર 13 જાન્યુઆરી 2025 ના દિવસે ઉજવામાં આવે છે.
2. સુર્ય નો મકર રાશિમાં ગોચર ક્યારે થશે?
મકર રાશિમાં સુર્ય દેવ 14 જાન્યુઆરી 2025 એ પ્રવેશ કરશે.
3. ખરમાસ ક્યારે પુરો થશે?
વર્ષ 2025 માં સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ ખરમાસ પુરો થઇ જશે એટલે 14 જાન્યુઆરી 2025 થી શુભ કામ કરી શકાય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025