મહાશિવરાત્રી 2025
મહાશિવરાત્રી 2025 ભોલેશંકર ના ભકતો માટે મહા તૈહવાર હોય છે જેની રાહ એને આખા વર્ષ ભર રહે છે.આ દિવસે શિવજી ના ભક્ત આખી શ્રદ્ધા અને વિશ્વાસ ની સાથે વ્રત કરે છે અને શિવ-ગૌરી ની વિધિ-વિધાન થી આરાધના કરે છે.એવી માન્યતા છે કે મહાદેવ મહાશિવરાત્રી ના દિવસે ધરતી ઉપર હાજર બધીજ શિવલિંગ માં વાસ કરે છે એટલે મહાશિવરાત્રી ઉપર શિવ પુજા થી ઘણું વધારે ફળ મળે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત औઅને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
એસ્ટ્રોસેજ એઆઈ ના લેખ માં તમને મહાશિવરાત્રી 2025 વિશે વિસ્તારપુર્વક જાણકારી આપશે જેમકે તારીખ કે સમય વગેરે.એની સાથે,કયો સમય હશે શિવ પુજા માટે શ્રેષ્ઠ અને કેવી રીતે કરવી એની પુજા?ક્યાં કામો ને મહાશિવરાત્રી ઉપર કરવાથી બચો?આ બધાજ વિશે વાત સિવાય મહાશિવરાત્રી ઉપર કરવામાં આવતા ઉપાય સાથે પણ તમને અવગત કરાવીશું.તો ચાલો શુરુઆત કરીએ મહાશિવરાત્રી ખાસ આ લેખ ની.
મહાશિવરાત્રી : તારીખ અને સમય
સનાતન ધર્મ ના પ્રમુખ તૈહવારો માંથી એક મહાશિવરાત્રી છે.એમતો,દરેક મહિને કૃષ્ણ પક્ષ ની ચતુર્દર્શિ તારીખ ના દિવસે માસિક શિવરાત્રી આવે છે.મહાશિવરાત્રી નું મહત્વ વર્ષ ભર માં આવનારા બધાજ માસિક શિવરાત્રી તારીખો કરતા ઘણું વધારે છે.આ ભગવાન શંકર અને આદિશક્તિ માતા પાર્વતી ના લગ્ન શુભ રાત્રી એ હોય છે.વર્ષ 2025 માં મહાશિવરાત્રી 26 જાન્યુઆરી 2025 ને દિવસે ઉજવામાં આવે છે અને આ વાર ની મહાશિવરાત્રી બહુ ખાસ થવાની છે.ચાલો નજર નાખીએ મહાશિવરાત્રી ઉપર પુજા ના શુભ મુર્હત ઉપર.
Read in English : Horoscope 2025
મહાશિવરાત્રી તારીખ : 26 ફેબ્રુઆરી 2025, બુધવાર
ચતુર્દશી તારીખ ચાલુ : 26 ફેબ્રુઆરી 2025 ની સવારે 11 વાગીને 11 મિનિટ ઉપર
ચતુર્દશી તારીખ પુરી : 27 ફેબ્રુઆરી 2025 ની સવારે 08 વાગીને 57 મિનિટ સુધી
નિશિથ કાળ પુજા મુર્હત : રાતે 12 વાગીને 08 મિનિટ થી રાતે 12 વાગીને 58 મિનિટ સુધી
સમયગાળો : 0 કલાકે 50 મિનિટ
મહાશિવરાત્રી પારણ મુર્હત : સવારે 06 વાગીને 49 મિનિટ થી 08 વાગીને 57 મિનિટ સુધી, 27 ફેબ્રુઆરી ના દિવસે
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મહાશિવરાત્રી ઉપર બની રહેલા દુર્લભ સંયોગ
વર્ષ 2025 માં મહાશિવરાત્રી બહુ શુભ થવાની છે કારણકે આ દિવસે વર્ષો પછી દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે.અમે બધાજ જાણીએ છીએ કે 144 વર્ષ પછી પ્રયાગરાજ માં મહાકુંભ ચાલી રહ્યો છે અને હવે મહાશિવરાત્રી ના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરી 2025 ના દિવસે મહાકુંભ નો છેલ્લો શાહી સ્નાન કરવામાં આવશે.જણાવી દઈએ કે પ્રયાગરાજ માં મહાકુંભ અને મહાશિવરાત્રી ઉપર શાહી સ્નાન નો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે એટલે આ દિવસ નું મહત્વ ઘણું વધારે છે.
મહાશિવરાત્રી નું ધાર્મિક મહત્વ
મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત પવિત્ર હિન્દુ તહેવાર છે. આ દિવસે ભગવાન શિવના ભક્તો વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રિ પર, દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. જો મહાશિવરાત્રીના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જેમાંથી એક એ છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પ્રથમ વખત શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. બીજી માન્યતા મુજબ મહાદેવ અને દેવી પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીની રાત્રે થયા હતા.
આધ્યાત્મિક રીતે, મહાશિવરાત્રી પર શિવની ઉપાસના કરવાથી ભક્તોના જીવનમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થાય છે. એવું કહેવાય છે કે જે ભક્તો મહાશિવરાત્રીના દિવસે સાચા મનથી શિવની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રતના પ્રભાવથી વિવાહિત લોકોને સુખ અને સૌભાગ્ય મળે છે. તે જ સમયે, જેઓ અપરિણીત છે તેમના જલ્દી લગ્ન થવાની સંભાવના છે. પરિવારમાં પણ સુખ-સમૃદ્ધિ આવે છે અને આશીર્વાદ હંમેશા બની રહે છે. ચાલો હવે જાણીએ મહાશિવરાત્રી 2025નું જ્યોતિષીય મહત્વ.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
જ્યોતિષય દ્રષ્ટિ થી મહાશિવરાત્રી
જણાવી દઈએ કે ભગવાન શિવ જ ચતુર્દશી તારીખ નો સ્વામી છે એટલે દરેક મહિને કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી ને માસિક શિવરાત્રી વ્રત કરવામાં આવે છે.જ્યોતિષ માં આ તારીખ બહુ શુભ માનવામાં આવી છે.આ સમય સુર્ય ઉતરાયણ નો હોય છે અને ઋતુઓ માં પણ પરિવર્તન થઇ રહ્યું હોય છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
જ્યોતિષ નું માનીએ તો મહાશિવરાત્રી 2025 ના મોકા ઉપર બીજા શબ્દ માં ચતુર્દશી તારીખ ઉપર ચંદ્રમા કમજોર સ્થિતિ માં હોય છે.અમે બધાજ જાણીએ છીએ કે ભગવાન શિવ ને પોતાના માથા ઉપર ધારણ કર્યું છે એટલે શિવજી ની આરાધના થી લોકો નો ચંદ્રમા મજબુત થાય છે.જે મન નો કારક કહેવામાં આવે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો શિવ પુજા થી વ્યક્તિ ની ઈચ્છા શક્તિ મજબુત થાય છે.
મહાશિવરાત્રી ઉપર આ વિધિ થી કરો શિવ ની પુજા
- મહાશિવરાત્રી ઉપર ભકત સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન શિવ ની સામે વ્રત નો સંકલ્પ કરો.
- સૌથી પેહલા પુજા માટે એક ચોકી ની સ્થાપના કરો અને એની ઉપર પીળા કે લાલ કલર નું કપડું પાથરો.આની ઉપર થોડા ભાત રાખો અને પછી ભગવાન શિવ ની મૂર્તિ રાખો.
- હવે એક મુઠ્ઠી કે તાંબા ના કળશ માં થોડું ગંગાજળ ભેળવીને પછી એમાં સોપારી,સિક્કો કે હળદર ની ગાંઠ નાખો.
- એના પછી,શિવજી ની સામે દીવો સળગાવો અને એક નાના શિવલિંગ ની સ્થાપના કરો.
- હવે શિવલિંગ નું પાણી અને એના પછી દુધ છતાં પંચામૃત થી અભિષેક કરો.
- એ પછી શિવલિંગ ને સ્વચ્છ કરીને એની ઉપર બિલપત્ર,ધતુરો અને ફળ-ફૂલ વગેરે ચડાવો.
- હવે શિવ કથા વાંચો અને કપુર થી ભગવાન શિવની આરતી કરો.એની સાથે,પ્રસાદ ચડાવો.
- છેલ્લે ભગવાન શિવ પાસેથી મનોકામના માટે પ્રાર્થના કરો.
આ વસ્તુઓ વગર મહાશિવરાત્રી ઉપર અધુરી છે ભગવાન શિવ ની પુજા
હિન્દુ ધર્મ ના બધાજ દેવ-દેવતાઓ માં મહાદેવ ને સૌથી જલ્દી પ્રસન્ન થવાવાળા ભગવાન કહેવામાં આવે છે જે ભક્ત ને સાચા હૃદય થી શિવલિંગ ઉપર પાણી ચડાવા માત્ર થીજ પ્રસન્ન થાય છે અને એની બધીજ મનોકામના પુરી કરે છે.પરંતુ,અહીંયા અમે તમને એ વસ્તુઓ ઉપર જણાવા જઈ રહ્યા છીએ જેને મહાશિવરાત્રી 2025 ની પુજા કરવામાં જરૂર શામિલ કરવું જોઈએ.
બેલપત્ર : ભગવાન ને બેલપત્ર બહુ પસંદ છે.કહે છે કે બેલપત્ર માં શિવજી,માતા પાર્વતી અને માતા લક્ષ્મી નો વાસ હોય છે એટલે શિવલિંગ ઉપર બેલપત્ર ચડાવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્ત ના જીવનમાં ખુશીઓ ભરી દેય છે.
ધતુરો : મહાશિવરાત્રી માં પુજા કરતી વખતે ભોલેનાથ નો ધતુરો જરૂર ચડાવો કારણકે શિવજી ધતુરો બહુ પસંદ કરે છે.આવું કરવાથી મહાદેવ તમારી બધીજ મનોકામના પુરી કરશે.
કેસર : ભગવાન શિવ ને મહાશિવરાત્રી ના દિવસે લાલ કેસર જરૂર ચડાવો.મહાશિવરાત્રી ઉપર ભોલેબાબા ને લાલ કેસર ચડાવાથી તમારી ઈચ્છા પુરી થાય છે.
શમી નું ફુલ : મહાશિવરાત્રી ઉપર શિવલિંગ ની પુજા કરતી વખતે શિવજી ને શમી નું ફુલ ચડાવું જોઈએ.એવી માન્યતા છે કે શિવલિંગ ઉપર શમી નું ફુલ ચડાવાથી ભોલેનાથ તમને મનપસંદ વરદાન આપે છે.
મધ : મહાશિવરાત્રી ઉપર મહાદેવ ની પુજા માં મધ શામિલ કરો અને એને ચડાવો.મધ ની મીઠાસ થી પ્રસન્ન થઈને મહાદેવ તમારા જીવનમાં ખુશીઓ ભરી દેશે અને સુખ-સમૃદ્ધિઓ નો આર્શિવાદ આપશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મહાશિવરાત્રી ઉપર શિવજી ને જરૂર ચડાવો આ 5 વસ્તુઓ નો પ્રસાદ
- ઠંડાઈ : ભગવાન શિવ ને ઠંડાઈ અને ભાંગ બહુ પસંદ છે એટલે મહાશિવરાત્રી ઉપર શિવ ને ઠંડાઈ માં ભાંગ ભેળવીને પ્રસાદ ચડાવો.આવું કરવાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે.
- મખાને ની ખીર : મહાશિવરાત્રી ઉપર ભોલેનાથ ને મખાને ની ખીર નો પ્રસાદ ના રૂપમાં પ્રસાદ ચડાવો.એનાથી તમને શિવજી ની કૃપા મળશે.
- હલવા : મહાશિવરાત્રી ઉપર શિવજી ના આર્શિવાદ લેવા એમને રવા કે કટ્ટુ ના લોટ નો હલવો બનાવીને ચડાવો.
- માલપવા : માલપવા પણ શિવ શંકર ને બહુ પસંદ છે એટલે મહાશિવરાત્રી ઉપર માલપવા માં થોડી ભાંગ ભેળવીને પ્રસાદ ચડાવી શકો છો.
- લસ્સી : મહાશિવરાત્રી ઉપર શિવજી ને લસ્સી નો પ્રસાદ ચડાવાથી તમને મહાદેવ ના આર્શિવાદ મળે છે.પરંતુ,મીઠી લસ્સી માં થોડી ભાંગ ભેળવીને ભગવાન શંકર ને પ્રસાદ ચડાવો.
મહાશિવરાત્રી ઉપર શું કરવું?
- શિવલિંગને હંમેશા એક-એક કરીને જળ અથવા દૂધ ચઢાવવું જોઈએ અને બંને વસ્તુઓ એકસાથે ક્યારેય ન ચઢાવો.
- શિવલિંગને જળ ચઢાવતી વખતે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો.
- શિવલિંગનો અભિષેક કરવા માટે હંમેશા વાસણનો ઉપયોગ કરો.
- ભગવાન શિવનો અભિષેક કરતી વખતે શિવ મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ.
- અભિષેક પછી શિવલિંગ પર ધતુરા, ભાંગ, બેલપત્ર, ગંગાજળ, દૂધ, મધ અને દહીં ચઢાવો.
મહાશિવરાત્રી ઉપર શું નહિ કરો?
- મહાશિવરાત્રી 2025 પર ઘરમાં શાંતિ જાળવો અને કોઈપણ પ્રકારના વિવાદથી બચો.
- શિવલિંગ પર જળ ચઢાવતી વખતે કાનેર, કમળ અને કેતકીના ફૂલ ચઢાવવાનું ટાળો.
- શિવલિંગ પર સિંદૂર અથવા મેકઅપ સામગ્રી ચઢાવવાનું ટાળો.
- મહાશિવરાત્રીના અવસર પર તામસિક ભોજન અને દારૂ પીવાનું ટાળો.
- ધ્યાન રાખો કે ભૂલથી પણ શિવલિંગને શંખમાંથી જળ ન ચઢાવો.
- મહાશિવરાત્રિનું વ્રત રાખનારા લોકોએ આ દિવસે સૂવાનું ટાળવું જોઈએ.
- શિવલિંગ પર કાળા તલ કે તૂટેલા ચોખા ન ચઢાવો.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી કરો દુર
મહાશિવરાત્રી સાથે જોડાયેલી જુની કથાઓ
ધર્મગ્રંથ માં દેવામાં આવેલા કથા મુજબ,એકવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તારીખ ઉપર નિષાદરાજ પોતાના કુતરા સાથે શિકાર માટે નીકળે છે.પરંતુ,એ નિરાશ હતા કારણકે એ દિવસે કોઈ શિકાર નહિ મળ્યો હતો.થકાવટ અને ભુખ-પ્યાસ થી ચુર થઈને એક એક તળાવ ના કિનારે બેઠેલા હતા ત્યાં બેલ ના ઝાડ ની નીચે એક શિવલિંગ હતું.નિષાદરાજે પોતાના શરીર ને થોડો આરામ આપવા માટે થોડા બેલપત્ર તોડીને શિવલિંગ ઉપર પડી ગયા.એ પછી એને પોતાના હાથ ને સાફ કરવા માટે તળાવ નું પાણી નાખ્યું જેના થોડા ટીપા શિવલિંગ ઉપર પડ્યા.
આ દરમિયાન એમના ધનુષ ની એક તીર નીચે પડી ગયું જેને ઉઠાવા માટે એ નીચે જુક્યા તો શિવલિંગ ની સામે માથું પણ જુકી ગયું.આ રીતે નિષાદરાજ અંજાને માં શિવરાત્રી ઉપર શિવ-પુજા ને પુરી કરી લીધી.જે મૃત્યુ પછી નિષાદરાજ ને યમરાજ લેવા માટે આવ્યા તો શિવગણો ને એના મૃત્યુ ની રક્ષા કરી અને એને ભગાવી દીધા.મહાશિવરાત્રી ઉપર શિવ પુજા ના નિષાદરાજ ને શુભ ફળ મળ્યું અને ત્યારથી શિવરાત્રી ઉપર શિવ પુજા કરવામાં આવે છે.
મહાશિવરાત્રી ઉપર રાશિ મુજબ કરો આ ઉપાય,મળશે શિવજી ની કૃપા
મેષ રાશિ : મેષ રાશિના લોકો ભગવાન શિવ ને કાચા દુધ અને મધ ચડાવીને એના આર્શિવાદ લો.
વૃષભ રાશિ : મહાશિવરાત્રી ઉપર શિવજી એ ચમેલી ના ફુલ અને બેલ ના પાંદડા ચડાવો.એની સાથે,”ઓમ નાગેશ્વરાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મિથુન રાશિ : આ રાશિના લોકો શિવ પુજા માં મહાદેવ ને ધતુરો અને શેરડી નો રસ ચડાવો..
કર્ક રાશિ : કર્ક રાશિ વાળા મહાશિવરાત્રી ઉપર “ઓમ નમઃ શિવાય” મંત્ર નો જાપ કરો અને રુદ્રાભિષેક કરો.
સિંહ રાશિ : મહાશિવરાત્રી ના દિવસે તમે શિવલિંગ ઉપર કનેર નું ફુલ ચડાવો.એની સાથે,શિવ ચાલીસા નો પાઠ કરો.
કન્યા રાશિ : કન્યા રાશિના લોકો મહાશિવરાત્રી ઉપર શિવશંકર ની કૃપા મેળવા માટે બેલપત્ર ચડાવા ની સાથે સાથે પંચાશીર ચડાવો.
તુલા રાશિ : તમે મહાશિવરાત્રી ના દિવસે ભોલેબાબા ને દહીં,ઘી અને મધ ની સાથે કેસર ચડાવો.
વૃશ્ચિક રાશિ : મહાશિવરાત્રી 2025 નું પાવન મોકા ઉપર તમે રુદ્રકસ્ટમ નો જાપ કરો.
ધનુ રાશિ : ધનુ રાશિના લોકો આ દિવસે શિવ પંચાક્ષર સ્ત્રોત અને શિવકસ્ટમ નો પાઠ કરો.
મકર રાશિ : શિવજી ના આર્શિવાદ મેળવા માટે તમે શિવલિંગ ઉપર તિલ નું તેલ કે બેલપત્ર ચડાવો.
કુંભ રાશિ : કુંભ રાશિના લોકો મહાશિવરાત્રી ઉપર શિવલિંગ નો રુદ્રાભિષેક કરો.સંભવ હોય,તો તમે અગિયાર બ્રાહ્મણ ને ભોજન કરાવો.
મીન રાશિ : મીન રાશિ વાળા મહાશિવરાત્રી ના દિવસે શિવજી ને કેતકી ના ફુલ ચડાવો.એની સાથે,મંદિર માં સફેદ કલર ના કપડાં નું દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. 2025 માં મહાશિવરાત્રી ક્યારે છે?
આ વર્ષે મહાશિવરાત્રી નો તૈહવાર 26 ફેબ્રુઆરી 2025 ના દિવસે ઉજવામાં આવશે.
2. મહાશિવરાત્રી ક્યારે ઉજવામાં આવે છે?
પંચાંગ મુજબ,મહાશિવરાત્રી દરેક વર્ષે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તારીખે ઉજવામાં આવે છે.
3. મહાશિવરાત્રી માં શું કરો?
મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા નું વિધાન છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025