ચીની નવું વર્ષ 2025
નવા વર્ષ ની બધાજ લોકો ને ઘણી બધી આશાઓ હોય છે પછી ભલે હિન્દુ,અંગ્રેજી કે પછી ચીની નવું વર્ષ 2025 કેમ નહિ હોય.એક બાજુ,જ્યાં આખી દુનિયા માં નવું વર્ષ ચાલુ 01 જાન્યુઆરી થી થાય છે,ત્યાં ચીની નવું વર્ષ લુનાર કેલેન્ડર (ચંદ્ર કેલેન્ડર) ઉપર આધારિત હોય છે એટલે આનું નવું વર્ષ જાન્યુઆરી કે ફેબ્રુઆરી માં ઉજવામાં આવે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં ચીની નવું વર્ષ 2025 ના ખાસ રૂપે ચીની કેલેન્ડર ના આધારે બનાવામાં આવ્યું છે જેની અંદર તમને ચીની નવું વર્ષ શુરુ થવાની સાચી તારીખ ની સાથે સાથે આ વર્ષ કેણું હશે વગેરે વિશે જાણકરી મળશે.એની સાથે,અમે તમને અવગત કરાવીશું કે ચીની સમુદાય નું આ નવું વર્ષ કઈ રાશિઓ માટે શુભ રહેશે અને કઈ રાશિઓ ની મુસીબત વધારશે?તો ચાલો શુરુઆત કરીએ આ લેખ ની અને સૌથી પેહલા જાણીએ કે ચીની નવું વર્ષ વિશે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
ક્યારે ચાલુ થશે ચીની નવું વર્ષ?
ચીની નવું વર્ષ ચાલુ થવાની તારીખ અંગ્રેજી નવા વર્ષ થી અલગ હોય છે.આ ક્રમ માં,આ વારે ચીની નવું વર્ષ ની શુરુઆત 29 જાન્યુઆરી 2025 ના દિવસે થશે અને આ વર્ષ નો અંત 16 ફેબ્રુઆરી 2026 ના દિવસે થશે.આ વુડ સ્નેક નું વર્ષ હશે જેના વિશે વિસ્તાર થી વાત કરીશું,પરંતુ,એના કરતા પેહલા જાણી લઈએ કે ચીની નવા વર્ષ ના મહત્વ વિશે.
બૃહત કુંડળી માં છુપાયેલું છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ચીની નવા વર્ષ નું મહત્વ
વાત કરીએ ચીની નવા વર્ષ ની મૂળ ની,તો કહે છે કે ચીની નવું વર્ષ ચાલુ આજથી લગભગ 3800 વર્ષ પેહલા થયું હતું.આપણે બધા આ વાત ને જાણીએ છીએ કે ચંદ્ર કેલેન્ડર મુજબ ચીની નવા વર્ષ ને ઉજવામાં આવે છે.બતાવી દઈએ કે વર્ષ 1912 માં ચીની સરકાર દ્વારા આની ઉપર રોક લગાવામાં આવી હતી.અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ નવું વર્ષ ઉજવાની પરંપરા ને ચાલુ કરવામાં આવી હતી.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પરંતુ,એના પછી વર્ષ 1949 માં ચીની નવું વર્ષ 2025 ને વધારે ભાગમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ કે બસંત મહોત્સવ ના નામે મનાવામાં આવવા લાગ્યું.જુની વાર્તાઓ મુજબ ચીની નવા વર્ષ ની શુરુઆત શંધ સભ્યતા (1600-1046 વર્ષ પેહલા) મનાવામાં આવી.આ સમયે નવા વર્ષ ની શુરુઆત અને અંત માં લોકો પોતાના ઇસ્ટ દેવી-દેવતાઓ અને પુર્વજો ની સમાધિ ઉપર ખાસ રીતિ-રિવાજ ને અપનાવા લાગ્યા.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે યર ઓફ ધ વુડ સ્નેક વિશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
ચીની રાશિઓ દર્શાવે છે આ વાતો ને.
ચીની રાશિ ચક્ર માં 12 રાશિઓ હોય છે જે 12 જાનવર ના નામે આધારિત હોય છે.દરેક નામ એક ખાસ અર્થ ને દર્શાવે છે.ચીન ના લોકોનો મત છે કે જે પશુ વર્ષ માં જે વ્યક્તિ પેદા થાય છે એમાં બધાજ જાનવર ના ગુણ જોવા મળે છે.હવે જાણીએ ચીની રાશિફળ મુજબ કઈ રાશિ કઈ વાત નું પ્રતિનિધિત્વ કરે છે.
- ભૂષક : આ લોકો તેજ,સમજદાર અને મિલનસાર હોય છે.
- બળદ : આ લોકો દ્રઢ અને શક્તિશાળી હોય છે.
- વાઘ : સ્પર્ધા,અચાનક અને આત્મવિશ્વાસી હોય છે.
- ઉંદર : વિચારશીલ,જવાબદેહ અને સુંદર હોય છે.
- ડ્રેગન : ચાલાક,જુનૂની અને આત્મવિશ્વાસી હોય છે.
- સાપ : જ્ઞાની,સમજદાર અને રહસ્યમય હોય છે.
- ઘોડો : સ્ફુર્તીલે અને તેજ ગતિ વાળા હોય છે.
- બકરી : વિનમ્ર,સહાનુભુતિ થી ભરેલા અને શાંત હોય છે.
- વાંદરો : જીજ્ઞાશુ અને બુદ્ધિમાન હોય છે.
- રોસ્ટર : બહાદુર,સજગ અને મહેનતી હોય છે.
- સ્વાન : સાચા અને સમજદાર હોય છે.
- શુકર : બીજાને પ્રેમ આપવાવાળો,એની દેખભાળ કરવાવાળા અને મહેનતી હોય છે.
2025: યર ઓફ ધ વુડ સ્નેક અને એનું મહત્વ
ચીની રાશિ ચક્ર માં સ્નેક એટલે સાપ છથા સ્થાને આવે છે જે લાંબી ઉંમર અને નસીબ નું પ્રતીક માનવામાં આવે છે.એની સાથે,આ પૈસા-ધાન્ય અને સમૃદ્ધિ ને દર્શાવે છે.એવું માનવામાં આવે છે કે જે લોકોનો જન્મ સ્નેક વર્ષ માં થાય છે એ લોકો બહુ બુદ્ધિમાન,સહજ અને આકર્ષક વ્યક્તિત્વ વાળા હોય છે.જણાવી દઈએ કે જે લોકોનો જન્મ વર્ષ 2013, 2001, 1989, 1977, 1965, 1953, 1941, 1929 કે 1917 ની અંદર થયો છે એની ચીની રાશિ સ્નેક છે.
Read in English : Horoscope 2025
આવા લોકો બહુ ગહેરાઈ થી વિચાર કરવાનું કામ કરવાવાળા હોય છે જે જીવન ને શાંતિ ની સાથે જીવવાનું પસંદ કરે છે.આ લોકો મજબુત માનસિકતા વાળા હોય છે અને વુડ સ્ને વર્ષ માં જન્મ લેવાના કારણે નિર્ણય ને સારી રીતે સોચ વિચાર કરીને વિશ્લેષણ કર્યા પછી લેય છે.ચીની રાશિચક્ર માં સ્નેક (સાપ) રાશિ અગ્નિ તત્વ સાથે સબંધિત છે.હવે નજર નાખીએ યર ઓફ ધ વુડ સ્નેક વર્ષ ના આખા લિસ્ટ ઉપર.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
યર ઓફ ધ વુડ સ્નેક નું લિસ્ટ
સ્નેક વર્ષ | કેલેન્ડર માં ચીની રાશિ વર્ષ | તત્વ |
1929 |
10 ફેબ્રુઆરી 1929 થી 29 જાન્યુઆરી 1930 |
પૃથ્વી |
1941 |
27 જાન્યુઆરી 1941 થી 14 ફેબ્રુઆરી 1942 |
ધાતુ |
1953 |
14 ફેબ્રુઆરી 1953 થી 2 ફેબ્રુઆરી 1954 |
પાણી |
1965 |
2 ફેબ્રુઆરી 1965 થી 20 જાન્યુઆરી 1966 |
લાકડી |
1977 |
18 ફેબ્રુઆરી 1977 થી 06 ફેબ્રુઆરી 1978 |
અગ્નિ |
1989 |
6 ફેબ્રુઆરી 1989 થી 26 જાન્યુઆરી 1990 |
પૃથ્વી |
2001 |
24 જાન્યુઆરી 2001 થી 11 ફેબ્રુઆરી 2002 |
ધાતુ |
2013 |
10 ફેબ્રુઆરી 2013 થી 30 જાન્યુઆરી 2014 |
પાણી |
2025 | 29 જાન્યુઆરી 2025 થી16 ફેબ્રુઆરી 2026 | લાકડી |
2037 |
15 ફેબ્રુઆરી 2037 થી 03 ફેબ્રુઆરી 2038 |
આગ |
ચાલો હવે તમને રૂબરૂ કરાવીએ સ્નેક રાશિના લોકોને યર ઓફ ધ વુડ સ્નેક માં કઈ વસ્તુઓ કરવાથી બચવું પડશે અને કઈ વસ્તુઓ તમારા માટે શુભ રહેશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
સ્નેક (સાપ) રાશિ માટે શુભ નંબર અને કલર
શુભ નંબર : 2, 8, 9 અને આની સાથે જોડાયેલા નંબર 28 અને 89
શુભ કલર : કાળો,લાલ અને પીળો
શુભ ફુલ : આર્કેડ અને કેકેટ્સ
શુભ દિશા : પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ
સ્નેક (સાપ) રાશિ આ રાશિઓ થી રહે દુર
અશુભ કલર : ભુરો,સોનેરી અને સફેદ
અશુભ નંબર : 1, 6 અને 7
અશુભ દિશા : ઉત્તર -પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
યર ઓફ ધ વુડ સ્નેક : રાશિ મુજબ ચીની નવું વર્ષ 2025 રાશિફળ
ચીની રાશિફળ 2025 : ઉંદર (Rat) રાશિ
2025 માં,ઉંદર ના વર્ષ માં પેદા થયેલા લોકો પોતાનો સારો વેવહાર અને સદભાવના તજી લોકોને આકર્ષિત …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: બળદ (Ox) રાશિ
વર્ષ 2025 માં,બળદ રાશિ માં પેદા થયેલા વ્યક્તિઓ ને સ્નેક ના પ્રભાવ પરિણામસ્વરૂપ …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: વાઘ (Tiger) રાશિ
વર્ષ 2025 માં,વાઘ ચીની રાશિ માં જન્મેલા લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો અનુકુળ …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: ખરગોશ (Rabbit) રા શિ
ખરગોશ ચીની રાશિફળ 2025 માં પેદા થયેલા લોકો માટે ચીની રાશિફળ 2025 ની ભવિષ્યવાણી …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: ડ્રેગન (Dragon) રાશિ
ડ્રેગન ભવિષ્યવાણી કરે છે કે તમારું વ્યક્તિત્વ આકર્ષક હશે અને તમે બીજા …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: સાપ (Snake) રાશિ
આ વર્ષે તમે પ્રેમ જીવનમાં આનંદ લેતા જોવા મળશો અને રોમેન્ટિક …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: ઘોડા (Horse) રાશિ
2025 માટે ચીની રાશિફળ માં આ રાશિમાં પેદા થયેલા લોકોને …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: ભેડ (Sheep) રાશિ
2025 માટે ભેડ ચીની રાશિફળ જીવનના અલગ પહેલુઓ ઉપર પ્રકાશ નાખે છે.તમારા …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: વાંદરો (Monkey) રાશિ
ચીની રાશિફળ 2025 મુજબ,પ્રેમ જીવનમાં રોમાન્સ ની કમી જોવાને …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: મરઘી (Rooster) રાશિ
મરઘી ચીની રાશિફળ મુજબ,આ વર્ષે પ્રેમ જીવનમાં ચુનોતીઓ …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: કુતરો (Dog) રાશિ
ચીની રાશિફળ 2025 મુજબ,તમારે તમારા પ્રેમ જીવનમાં પાછળ હટવા …. વિસ્તાર થી વાંચો
ચીની રાશિફળ 2025: સુવર (Pig) રાશિ
તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક …. વિસ્તાર થી વાંચો
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1 ચીની નવું વર્ષ 2025 ક્યારે થી ચાલુ થશે?
વર્ષ 2025 માં ચીની નવું વર્ષ 29 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે.
2 ચીની નવું વર્ષ કોનું વર્ષ હશે?
ચીની નવું વર્ષ 2025 યર ઓફ ધ વુડ સ્નેક હશે.
3 ચીન નું નવું વર્ષ કોની ઉપર આધારિત હોય છે?
ચીની વર્ષ ચંદ્ર કેલેન્ડર ઉપર આધારિત હોય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025