આર્થિક રાશિફળ 2025

પૈસા હાથ નો મેલ નહિ સુખી જીવન નો આધાર છે.જો પૈસા છે તો વ્યક્તિ ખુશ છે,પોતાના જીવનમાં ખુશીઓ મેળવી શકે છે,ત્યાં આનાથી ઉલટું જો પૈસા નહિ હોય તો વ્યક્તિને પોતાના જીવનમાં તમામ પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.એવા માં જો તમે જાણવા માંગો છો કે 2025 માં શું પૈસા તમારા માટે ખુશીઓ ની કારણે બનશે કે તમારા જીવનમાં તણાવ લઈને આવશે તો તમે એકદમ સાચી જગ્યા એ આવ્યા છો કારણકે આર્થિક રાશિફળ 2025 માં અમે તમને આજ સવાલ ના જવાબ આપીશું.

આર્થિક રાશિફળ 2025

हिंदी में पढ़ें: आर्थिक राशिफल २०२५

ભવિષ્ય સાથે જોડાયેલી તમામ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

વૈદિક જ્યોતિષ પર આધારિત વધારે અમારા પ્રખ્યાત જ્યોતીષયો દ્વારા ગ્રહો નક્ષત્ર ની ચાલ,સ્થિતિ ની ગણના કર્યા પછી તૈયાર કરવામાં આવ્યા છે અમારો આ ખાસ લેખ આર્થિક રાશિફળ 2025 લેખ 12 રાશિઓ ના આવનારા ભવિષ્ય માં એમની આર્થિક સ્થિતિ વિશે મહત્વપુર્ણ જાણકારી આપવા ના લિહાજ થી તૈયાર કરવામાં આવ્યો છે.આના સિવાય અમે તમને અહીંયા થોડા સરળ ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે આવનારા વર્ષ માં માં નાણાકીય પ્રચુરતા સુનિશ્ચિત કરી શકો છો.આના સિવાય એ પણ જાણવું દિલચસ્પ હશે કે શું આ વર્ષે તમારા માટે રોકાણ કરવું ફાયદામંદ રહેશે કે નહિ જેના કારણે તમે આવનારા સમય માટે ખર્ચ ની યોજના બનાવી શકો છો અને આર્થિક જીવનમાં આવનારા ઉતાર-ચડાવ ને લઈને તમે પહેલાજ સાવધાન થઇ શકો છો કે કોઈપણ નુકશાન થી બચી શકો છો.મતલબ એ છે કે આ લેખ તમારા માટે ઘણી રીતે મદદગાર સાબિત થશે.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અને રાશિ મુજબ આર્થિક જીવન વિશે વિસ્તાર થી જાણીએ.

Read in English: Finance Horoscope 2025

આર્થિક રાશિફળ

મેષ રાશિ

આ આર્થિક રાશિફળ 2025 મુજબ મેષ રાશિના લોકોને ઘણી હદ સુધી અનુકુળ પરિણામ મળશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે સુધી ગુરુ પૈસા ના ભાવમાં રહેશે જે તમને આર્થિક સંદર્ભ માં સારા પરિણામ અપાવશે બીજા શબ્દ માં આ દરમિયાન તમે પૈસા ભેગા કરવામાં સફળતા મેળવશો.મે પછી રાહુ ગોચર પણ લાભ ભાવ માં હશે જે તમારા લાભ ને વધારે વધારવાનું કામ કરશે.2025 ખરેખર પૈસા ભેગા કરવાના સંદર્ભ માં થોડું કમજોર રહી શકે છે પરંતુ આવક આ વર્ષે જબરજસ્ત બનેલી રહેશે.તમે તમારી મેહનત મુજબ આ વર્ષે પોતાની આર્થિક સ્થિતિ ને મજબુત બનાવા માં કામયાબ રેહશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

આ આર્થિક રાશિફળ મુજબ આ વર્ષ વૃષભ રાશિના લોકો માટે શાનદાર રહેશે.જાન્યુઆરી થી લઈને મે મહિનાની વચ્ચે સુધી લાભ ભાવ નો સ્વામી પેહલા ભાવમાં જઈને અને પેહલા ભાવને જોડવાનું કામ કરશે જેનાથી તમને લાભ થશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી તમે મેહનત મુજબ શાનદાર લાભ મેળવશો,પોતાની આર્થિક સ્થિતિ ને મજબુત બનાવશો.એની સાથે પૈસા ભેગા કરવામાં પણ કામયાબી મળશે.મે મહિનાની મધ્ય પછી લાભ ભાવ નો સ્વામી પૈસા ના ભાવમાં ચાલ્યો જશે આનાથી પણ તમે સારી બચત કરવામાં સફળ રહેવાના છો.બુધ નો ગોચર પણ આર્થિક સંદર્ભ માં પણ તમારા માટે અનુકુળ સંકેત આપી રહ્યો છે.કુલ મળીને જોયું જાય તો વર્ષ 2025 માં તમારી આર્થિક સ્થિતિ શાનદાર રહેશે.મેહનત કરવાથી તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ થઇ શકશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃષભ રાશિફળ 2025

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ વર્ષે મિશ્રણ પરિણામ મળવાના સંકેત છે.આર્થિક રાશિફળ 2025 મુજબ આ વર્ષે તમારા જીવનમાં કોઈ મોટી પરેશાની નહિ આવે.પરંતુ તમે તમારી ઉપલબ્ધીઓ ને લઈને થોડા અસંતુષ્ટ નજર આવી શકો છો.તમને એવું લાગશે કે જે મેહનત તમે કરી રહ્યા છો એમાં તમને અનુરૂપ પરિણામ નથી મળી રહ્યા.પરંતુ જાન્યુઆરી થી લઈને મે મહિના મધ્ય સુધી ગુરુ તમારા દ્રાદશ ભાવમાં રહેશે જે તમારા ખર્ચ ને વધારવા વાળો સાબિત થશે.મે મહિના મધ્ય પછી ગુરુ નો ગોચર તમારા માટે સારો સાબિત થશે.આ દરમિયાન તમારા ખર્ચ નિયંત્રણ માં આવવા લાગશે,આર્થિક સ્થિતિ મજબુત થશે અને તમે પૈસા ભેગા કરવામાં પણ કામયાબી મેળવશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

આ આર્થિક રાશિફળ મુજબ કર્ક રાશિના લોકો માટે વર્ષ 2025 તુલનાત્મક રૂપથી પાછળ ના વર્ષ કરતા સારું રહેશે.માર્ચ મહિના પછી શનિ પૈસા ના ભાવમાં આવીને નકારાત્મક પ્રભાવ દુર કરશે ત્યાં મે મહિના પછી બીજા ભાવમાં કેતુ નો પ્રભાવ ચાલુ થવાનો છે.આર્થિક નજર આ વર્ષે સારી રહેશે પરંતુ નાની મોટી પરેશાનીઓ તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.પૈસા નો કારક ગુરુ ગ્રહ વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના મધ્ય સુધી તમારા લાભ ભાવમાં બનેલો રહેશે અને તમને તમારી મેહનત પ્રમાણે સારો નફો કરાવશે.કુલ મળીને જોયું જાય તો એપ્રિલ અને મે મધ્ય સુધી નો સમય આર્થિક ઉપલબ્ધીઓ તમારા જીવનમાં લઈને આવી શકે છે.મે મહિનાની મધ્ય પછી તમારા ખર્ચ વધશે જેને રોકવા તમારા હાથ માં નહિ રહે.આ તમારા જીવનમાં આર્થિક પરેશાનીઓ ઉભી કરી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

આ આર્થિક રાશિફળ 2025 મુજબ સિંહ રાશિના લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.પરંતુ આ વર્ષે તમારી આવક સારી બનેલી રહેશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી ગુરુ ની પાંચમી નજર તમારા પૈસા ના ભાવ ઉપર રહેશે જે તમને પૈસા ભેગા કરવામાં મદદગાર સાબિત થશે.એની સાથે તમે બચવેલાં પૈસા ને સુરક્ષિત રાખવા માટે પણ સફળ થશો.મે પછી ગુરુ તમારા લાભ ભાવમાં આવી જશે અને તમારી આર્થિક સ્થિતિ ને વધારે મજબુત કરશે.તમારી આવક નો સ્ત્રોત પણ મજબુત થશે.વર્ષ ની શુરુઆત થી મે મહિના સુધી રાહુ કેતુ નો પ્રભાવ અને માર્ચ પછી થી આગળ નો સમય શનિ નો પ્રભાવ બીજા ભાવ માં નજર આવશે જે તમારા જીવનમાં થોડી કઠિનાઈ દેવાનું કામ કરશે.એવા માં જ્યાં સુધી એક બાજુ ગુરુ તમારા આર્થિક પક્ષ ને મજબુત કરશે ત્યાં બીજી બાજુ શનિ,રાહુ,કેતુ થોડી પરેશાનીઓ તમારા જીવનમાં લાવી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

આ આર્થિક રાશિફળ મુજબ પૈસા ના સબંધ માં આ વર્ષે તમે સફળતા મેળવશો.લાભ ભાવ અને પૈસા ના ભાવ ઉપર કોઈ નકારાત્મક ગ્રહ નો પ્રભાવ નથી.એવા માં તમે તમારા વેપાર કે નોકરીમાં જેટલું સારું પ્રદશન કરશો એટલોજ તમને આર્થિક લાભ મળશે આના વિશે સુનિશ્ચિત રહો.આની સાથે આ વર્ષે તમે સારા એવા પૈસા ભેગા કરવામાં પણ સફળ રેહશો.મે ના મધ્ય માં પૈસા નો કારક ગુરુ નો ગોચર થવાનો છે જે તમારા જીવનમાં આર્થિક સંપન્નતા નો સંકેત આપે છે.ગુરુ પૈસા ના ભાવ ને નજર આપશે આનાથી તમે પૈસા ભેગા કરવામાં સફળ થશો.તમે જેટલી કમાણી કરશો એના અનુરૂપ પૈસા વધારવામાં સફળતા મળશે.શુક્ર નો ગોચર પૈસા ની સુરક્ષા,સુરક્ષા માં તમારી મદદ કરશે.કુલ મળીને જોયું જાય તો કન્યા રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિ થી વર્ષ 2025 શાનદાર રહેવાનું છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કન્યા રાશિફળ 2025

તુલા રાશિ

આ આર્થિક રાશિફળ 2025 મુજબ તુલા રાશિના લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.લાભ ભાવ નો સ્વામી સુર્ય ગ્રહ આખું વર્ષ ભર તમારા માટે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ રહેશે.એની સાથે મંગળ નો પ્રભાવ પણ પૈસા ના ભાવ ઉપર પડવાનો છે.આવામાં આ બંને ગ્રહ તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર મિશ્રણ પ્રભાવ નાખશે.પૈસા નો કારક ગુરુ નો ગોચર મે મહિનાની મધ્ય માં થશે જે તમારા માટે ઘણી હદ સુધી અનુકુળતા લઈને આવશે.આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે,તમે પૈસા ભેગા કરવામાં સફળ થશો.કુલ મળીને જોયું જાય તો વર્ષ નો પેહલો ભાગ આર્થિક દ્રષ્ટિ થી સામાન્ય રહેશે ત્યાં વર્ષ નો બીજો ભાગ બહુ અનુકુળ પરિણામ તમારા જીવનમાં લઈને આવી શકે છે.માર્ચ ના મહિના સુધી તમે તમારા બચવેલાં પૈસા ને સંભાળી રાખવામાં સફળ થશો.આ વર્ષે કોઈપણ રોકાણ ખોટી જગ્યા એ કરવાથી બચો એવી તમને સલાહ આપવામાં આવે છે.નહીતો તમારે ભારી પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.એની સાથે તમારા જીવનમાં નકામા ખર્ચ પણ નહિ રહેશે,અચાનક ખર્ચ પણ નહિ આવે અને તમે સમજદારી દેખાડીને પોતાના પૈસા ને સાચવી રાખવા માં સફળ થશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

આ આર્થિક રાશિફળ મુજબ વૃશ્ચિક રાશિના લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળવાના છે.બુધ ગોચર આ વર્ષ ના અધિકાંશ ભાગ માં તમને અનુકુળ પરિણામ આપશે.આવક થી લઈને પૈસા ભેગા કરવા સુધી તમને કોઈ મોટી સમસ્યા નહિ આવે.ખાસ કરીને મે મહિનાના મધ્ય ભાગ સુધી તમારા પૈસા ના ભાવ નો સ્વામાઈ ગુરુ લાભ ભાવ ને જોશે.આ દરમિયાન તમારી આવક પણ સારી રહેશે એની સાથે તમે તમારી આવક નો એક મોટો ભાગ ની બચત કરવામાં પણ સફળ થશો.પરંતુ,મે મહિના પછી તમારે કંઈક ધીમુપાન ઉઠાવું પડી શકે છે.ગુરુ પૈસા ના ભાવ નો સ્વામી થઈને પૈસા ના ભાવ નેજ જોશે.એવામાં બચાવેલા પૈસા ના મામલો માં ગુરુ તમારા જીવનમાં સકારાત્મક પરિણામ લઈને આવશે.પરંતુ આવક માં કંઈક ખાસ વધારો આ દરમિયાન નહિ થાય.કુલ મળીને જોયું જાય તો વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના મધ્ય સુધી આવક ના લિહાજ થી સમય સારો રહેશે.એના પછી નો સમય આવકના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રહી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃશ્ચિક રાશિફળ 2025

ધનુ રાશિ

આ આર્થિક રાશિફળ 2025 મુજબ ધનુ રાશિના આર્થિક હાલતો વિશે વાત કરીએ તો આ વર્ષે તમને સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.જાન્યુઆરી થી લઈને મે મહિના મધ્ય સુધી પૈસા નો કારક ગુરુ તમારા છથા ભાવમાં રહેશે એની સાથે આ નવમી દ્રષ્ટિ થી પૈસા ના ભાવ ને જોશે.આવામાં પૈસા ભેગા કરવામાં તમને સફળતા મળશે.શનિ દેવ પણ માર્ચ ના મહિનામાં ત્રીજા ભાવમાં રહીને તમારી આર્થિક સ્થિતિ ને મજબુત બનાવશે.માર્ચ પછી શનિ ની સ્થિતિ કમજોર રેહવાની છે.આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ઉપર પણ આનો નકારાત્મક પ્રભાવ જોવા મળશે.કુલ મળીને જોવામાં આવે તો વર્ષ 2025 માં ધનુ રાશિના લોકોમાં આર્થિક સંદર્ભ માં મિશ્રણ પરિણામ ઉઠાવા પડશે.પૈસા નો કારક ગુરુ તમને લાભ કરાવશે અને આ દરમિયાન તમને સામાન્ય કરતા સારા પરિણામ આપશે.વર્ષ ના પેહલા ભાગ માં તમે જે પણ પૈસા ની બચત કરવા માંગો છો એના માટે આગળ વધો.કારણકે આ દરમિયાન તમે પૈસા ભેગા કરવામાં વધારે સફળતા મેળવશો.વર્ષ નો બીજો ભાગ કમાણી ની નજર થી શાનદાર રહેશે.અહીંયા પૈસા ભેગા કરવામાં તમને કંઈક ખાસ સફળતા નહિ મળે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : ધનુ રાશિફળ 2025

મકર રાશિ

આ આર્થિક રાશિફળ મુજબ જાન્યુઆરી થી લઈને મે મહિના મધ્ય સુધી પૈસા નો કારક ગુરુ તમારા લાભ ભાવ ને જોવાનો છે.આનાથી તમને સારો આર્થિક લાભ મળશે.મે મહિના મધ્ય ભાગ થી ગુરુ તમારા છથા ભાવમાં ચાલ્યો જશે અહીંયા ગુરુ ની સ્થિતિ ને કમજોર માનવામાં આવે છે પરંતુ આ નવમી નજર થી પૈસા ના ભાવ ઉપર નજર નાખશે જેનાથી પૈસા ની બચત કરવામાં તમને સફળતા મળશે.એના પછી જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી શનિ ની સ્થિતિ અને રાહુ ની સ્થિતિ પૈસા ના ભાવ ઉપર અનુકુળ રહેશે.આ દરમિયાન પૈસા વધારવા માટે વધારે મેહનત કરવી પડશે અને ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.અને ખરેખર જોવામાં આવે તો પૈસા કમાવા ના લિહાજ થી ગુરુ ની આ સ્થિતિ વધારે અનુકુળ નહિ રહે પરંતુ તમે પૈસા ભેગા કરી શકશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મકર રાશિફળ 2025

કુંભ રાશિ

આ આર્થિક રાશિફળ 2025 મુજબ વર્ષ નો બીજો ભાગ કુંભ રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિ થી વધારે અનુકુળ રહેવાનો છે.જાન્યુઆરી થી લઈને મે મહિના મધ્ય ભાગ સુધી લાભ ભાવ નો સ્વામી ચોથા ભાવમાં રહેશે.આ દરમિયાન તમારે કમાણી ના સંદર્ભ માં તમને ખાલી સામાન્ય પરિણામ જ મળશે.પરંતુ મે મહિના મધ્ય ભાગ પછી લાભ ભાવ નો સ્વામી પાંચમા ભાવમાં આવી જશે જેનાથી તમને સારો એવો પૈસા નો લાભ થશે બીજા શબ્દ માં સરળ ભાષા માં કહીએ તો આવક ની દ્રષ્ટિ થી વર્ષ ના પેહલા ભાગ ની તુલનામાં બીજો ભાગ વધારે અનુકુળ રહેશે.ત્યાં બચત ની વાત કરીએ તો આ લોકો માટે આ વર્ષ બહુ હદ સુધી કમજોર રહેવાનું છે.વર્ષ ની શુરુઆત થી મે મહિના સુધી પૈસા ના ભાવ ઉપર રાહુ નો પ્રભાવ રહેશે.માર્ચ મહિના થી આગળ નો સમય પૈસા ના ભાવ ઉપર શનિ નો પ્રભાવ રહેશે.આ બંને ગ્રહ એ વાત નો સંકેત આપે છે કે આ વર્ષે બચત કરવી તમારા માટે કઠિન રહેવાનું છે.એવા માં જો તમે પૈસા ભેગા કરવા માંગો છો તો તમારે કડી મેહનત કરવી પડશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કુંભ રાશિફળ 2025

મીન રાશિ

છેલ્લી રાશિ મીન ની વાત કરીએ તો આર્થિક રાશિફળ 2025 મુજબ મીન રાશિના લોકો માટે આ વર્ષ મિશ્રણ પરિણામ લઈને આવશે.પૈસા ના ભાવ નો સ્વામી મંગળ થોડા મહિનામાં તમારું સમર્થન કરશે તો થોડા મહિનામાં તમારે આના કારણે નુકશાન ઉઠાવું પડશે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી નો સમય માં લાભ ભાવ નો સ્વામી તમારા દ્રાદશ ભાવમાં રહેશે જેનાથી આર્થિક મામલો માં તમને પ્રતિકુળ પરિણામ મળવાની સંભાવના છે.માર્ચ પછી લાભ ભાવ નો સ્વામાઈ પેહલા ભાવ માં આવી જશે જેનાથી તુલનાત્મક રૂપથી તમારી આર્થિક સ્થિતિ સારી થવાની છે.આ દરમિયાન તમારી આવક માં વધારો થશે,તમને તમારી નોકરીમાં પગાર વધારો મળી શકે છે,કે તમારા જીવનમાં પૈસા નો કોઈ સ્ત્રોત ખુલી શકે છે.આના સિવાય પૈસા નો કારક ગ્રહ ગુરુ વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના મધ્ય ભાગ સુધી નવમી દ્રષ્ટિ થી લાભ ભાવ ને જોશે.જે તમને ફાયદો કરાવશે.એવામાં સરળ ભાષા માં વાત કરીએ તો આવકના દ્રષ્ટિકોણ થી મિશ્રણ પરિણામ મળશે.પરંતુ જો તમે મેહનત કરો છો તો આનાથી તમને સારો એવો લાભ થવાની સંભાવના બની રહી છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કઈ રાશિ ભાગ્યશાળી રહેશે?

કન્યા રાશિ વર્ષ 2025 માં ભાગ્યશાળી રહેશે અને આર્થિક દ્રષ્ટિકોણ થી બહુ શાનદાર પરિણામ મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.અને પૈસા ભેગા કરવામાં માં સફળતા મળશે.

2. 2025 સિંહ રાશિના લોકો માટે કેવું રહેશે?

આ રાશિફળ 2025 મુજબ સિંહ રાશિના લોકો આ વર્ષે મિશ્રણ પરિણામ મેળવશે.તમારી કમાણી પણ થશે,તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો.પરંતુ વચ્ચે વચ્ચે અચાનક આવનારા ખર્ચ તમારો તણાવ વધારી શકે છે.

3. સિંહ રાશિ ની પરેશાની ક્યારે પુરી થશે?

સિંહ રાશિ પર શનિ ની સાડાસાતી 13 જુલાઈ 2034 થી 29 જાન્યુઆરી 2041 સુધી રહેશે.ત્યાં ધૈયા ની વાત કરીએ તો 29 માર્ચ 2025 થી ચાલુ થશે અને 3 જુન 2025

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer