અંક સાપ્તાહિક રાશિફળ : 09 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2025
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (09 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
અઠવાડિયે મુલાંક 1 વાળા લોકો સાહસી અને નીડર રહેવાના છે.પરંતુ,તમને તમારી વાતો કે હાવ-ભાવ માં ઘમંડ કે આક્રમકતા દેખાડવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.એના કારણે તમે તમારા પ્રિયજનો નું અપમાન કરી શકો છો કે એનું દિલ દુખાડી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને પોતાના જીવનસાથી પોતાના સબંધ ઉપર ધ્યાન આપવું જોઈએ.તમે બંને એકબીજા ની સાથે બહુ અપમાનજનક વાત કરી શકો છો અને એકબીજા ને કંટ્રોલ કરવાની કોશિશ કરશો.સારું રહેશે કે તમે વિવાદો થી બચવાની કોશિશ કરો અને તમે બંને શાંત રહેવા માટે ધ્યાન કરો.
શિક્ષણ : જો તમે એન્જીન્યરીંગ કોર્ષ માં એડમિસન લેવાની તૈયારી કરી રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે સારું રહેવાનું છે.આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે લાભકારી સિદ્ધ થશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે એક લીડર ના રૂપમાં પોતાના સહકર્મીઓ ને નેતૃત્વ કરવા અને નિયોક્તાઓ ને સલાહ દેવા માટે સક્ષમ હશે.એના પરિણામસ્વરૂપ,તમે એક મહાન લીડર બની શકો છો અને તમને તમારા પ્રયાસો થી ઓળખણ મળશે.એની સાથેજ તમારા માન-સમ્માન માં વધારો થશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર જોવા મળશો પરંતુ ઉર્જા ના ઉચ્ચ સ્તર ના કારણે તમે જલ્દીબાજી માં કોઈ નિર્ણય લઇ શકો છો.પોતાના જોશ અને ઉર્જા ના સ્તર ને નિયંત્રિત કરીને તમે વધારે સહજ મહેસુસ કરી શકો છો.
ઉપાય : નિયમિત રૂપથી દરરોજ સવારે સુર્ય દેવ ને પાણી ચડાવો.
Read in English : Horoscope 2025
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકોને ભાવનાત્મક સ્તર ઉપર ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.કન્ફ્યુઝન અને માનસિક સ્પષ્ટતા ની કમી ના કારણે તમને તમારી ભાવનાઓ ને વ્યક્ત કરવામાં દિક્કત આવી શકે છે.એટલે તમારે તમારી માનસિક સ્પષ્ટતા ને સારી કરવા માટે ધ્યાન કરવા અને ધાર્મિક માર્ગદર્શન લેવાની સલાહ દેવામાં આવે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે તમારા સબંધ ને મજબુત કરવા અને ગલતફેમીઓ થી બચવા માટે પોતાના પાર્ટનર પાસેથી ભાવનાત્મક મદદ માંગવી જોઈએ.
શિક્ષણ : આ સમયે ભાવનાત્મક સમસ્યાઓ ના કારણે વિદ્યાર્થી નું ધ્યાન ભટકી શકે છે અને એ પોતના ઉદ્દેશો ને ભુલી શકે છે.આ દરમિયાન તમારે તમારો ફોકસ બનાવી રાખવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: તમારે તમારા કાર્યક્ષેત્ર માં થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.સંભાવના છે કે તમારે ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ પાસેથી જરૂરી મદદ નહિ મળી શકે.એટલે આ અઠવાડિયે તમારે મતભેદ થી બચવા અને શાંત કે ધૈર્યવાન બની રહેવા ની સલાહ આપવામાં આવે છે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો માટે વધારે સારો નથી રહેવાનો.તમે વધારે સોચ-વિચાર નહિ કરો અને પોતાના શરીર ઉપર વધારે દબાવ નહિ નાખો કારણકે માનસિક તણાવ અને ચિંતા ના કારણે આરોગ્ય સમસ્યા થવાનો ડર રહે છે.
ઉપાય : તમે તમારી ભાવનાઓ ને નિયંત્રિત કરવાની કોશિશ કરો અને એના માટે તમે ધ્યાન પણ કરી શકો છો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
જો તમે અધિયાત્મિક સાધક છો તો આ અઠવાડિયું તમારા માટે બહુ લાભકારી સિદ્ધ થશે.તમે તમારા અધ્યાત્મ અને ધ્યાન ક્રિયા ને આગળ વધારવામાં સક્ષમ હસો અને લાંબા સમય થી તમારી જે અધિયાત્મિક ઈચ્છા છે એને પુરી કરી શકશો.
પ્રેમ જીવન : જો તમે શાદીશુદા છો તો આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ને તીર્થયાત્રા ઉપર લઈને જઈ શકો છો.તમે તમારા ઘર માં પણ કોઈ અધિયાત્મિક કામ જેવા કે હોરા કે સત્યનારાયણ ની કથા કરાવી શકે છે.
શિક્ષણ : પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસ શોધ કે પીએચડી કરવાવાળા વિદ્યાર્થી માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે પૌરાણિક કથાઓ,ગૂઢ વિજ્ઞાન અને જ્યોતિષ માં રુચિ રાખી શકો છો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 3 વાળા જે લોકો શિક્ષક,ગુરુ,ધર્મ કે મોટિવેશનલ સ્પીકર છે એના માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.તમે બીજા ની મદદ કરવામાં સક્ષમ હસો.
આરોગ્ય : આરોગ્યના મામલો માં આ અઠવાડિયું તમારા માટે ઉત્કૃષ્ટ સાબિત થશે.તમે સાત્વિક ખાવાનું ખાવ અને યોગ કે ધ્યાન જેવી અધિયાત્મિક અને શારીરિક ક્રિયાઓ કરો કારણકે તમારી ઇમ્યુનીટી મજબુત કરશે અને તમારે શારીરિક રૂપથી મજબુતી આપશે.
ઉપાય : હનુમાનજી ની પુજા કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
..મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે)
મુલાંક 4 વાળા લોકો આ અઠવાડિયે બેચેન મહેસુસ કરી શકે છે અને ઓછું બોલી શકે છે.આને નાની મોટી વાતો ને લઈને ગભરાહટ મહેસુસ થઇ શકે છે.તમે તમારા જીવન ની સમસ્યાઓ ને ઓળખશો અને એના કારણે તમને ડી[ડી[ડિપ્રેસન થવાની આશંકા છે.
પ્રેમ જીવન : તમે તમારી સમસ્યાઓ અને ભાવનાઓ ના કારણે પોતાના પાર્ટનર ને અપમાનિત કે નજરઅંદાજ કરી શકો છો.એના કારણે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે બહેસ થવાના સંકેત છે.એટલે તમારે આ અઠવાડિયે પોતાના સબંધ ને એક સરખી પ્રાથમિકતા દેવાની સલાહ દેવામાં આવે છે.
શિક્ષણ : મુલાંક 4 ના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું ચૂનૌતીપુર્ણ રહી શકે છે.તમને તમારા અભ્યાસ ની નવી રીત કે વેવહારિક શિક્ષણ શૈલી ને બીજાને સમજાવામાં દિક્કત આવી શકે છે.એટલે તમારે બીજા લોકોને નજરઅંદાજ કરીને અભ્યાસ ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો મલ્ટીનેશનલ કંપની કે આયાત-નિકાશ ના ઉદ્યોગ નું કામ કરે છે એમના માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.
આરોગ્ય : મુલાંક 4 વાળા લોકોને આ અઠવાડિયે કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.તમે વધારે નહિ વિચારો અને ઉદાશ નહિ થાવ કારણકે આનો તમારા માનસિક આરોગ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
ઉપાય : તમે નિયમિત રૂપથી માં દુર્ગા ની પુજા કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે)
મુલાંક 5 વાળા લોકોને આ અઠવાડિયે વાતચીત કરવામાં કઠિનાઈ આવી શકે છે.તમે આ અઠવાડિયે ઈમાનદારી થી અને સીધી વાત કરવાનું પસંદ કરશો.તમે તાલમેલ અને સોચ વિચાર કરીને બોલો.
પ્રેમ જીવન : મુલાંક 5 વાળા જે યુવા લોકોને હાલમાંજ પ્રેમ સબંધ ચાલુ થાય છે એના માટે આ પરીક્ષા નો સમય હોય શકે છે.એટલે જો તમે ખરેખર એકબીજા ની પરવાહ કરો છો તો તમારા સબંધ ટકી રહેશે.ત્યાં,જો તમે બંને એકબીજા ની પરવાહ નથી કરતા તો તમે સબંધ ને તોડવાનો નિર્ણય લઇ શકો છો.
શિક્ષણ : જો તમે ફાયનાન્સ અને સ્ટેસ્ટિક નો અભ્યાસ કરી રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે પરંતુ જો તમે રચનાત્મક જગ્યા એ જેમકે માસ કોમ્યુનિકેશન નો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે તમારા વિચારો ને વ્યક્ત કરવામાં દિક્કત આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક લોકો માટે કામના વિષય માં આ અઠવાડિયું ધીમું રહેવાનું છે પરંતુ જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે આ અઠવાડિયે પોતાની યોજનાઓ ને કેન્સલ કરી દેવી જોઈએ.
આરોગ્ય : આ સમયે તમારે ચામડી અને એલર્જી સબંધિત કોઈ આરોગ્ય સમસ્યા થવાની આશંકા છે.સ્ત્રીઓ ને રજોનિવૃત્તિ અને હાર્મન સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ ગાય ને લીલા પાંદડા વાળા શાકભાજી ખવડાવો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થાય છે)
આ અઠવાડિયે મુલાંક 6 વાળા લોકોની બીજી સેવા અને મદદ કરવાની ઈચ્છા વધી શકે છે.જો તમે એનજીઓ કે વેલ્ફર ગ્રુપ ની સાથે કામ કરો છો તો તમને દુનિયામાં સુધાર લાવવા માટે કડી મેહનત કરવાની જરૂરત હશે.
પ્રેમ જીવન : મુલાંક 6 વાળા લોકોને પાછળ ના અઠવાડિયા ની જેમ પોતાના પાર્ટનર ની ભાવનાત્મક અને શારીરિક જરૂરતો ને પુરા કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ કારણકે આને અનદેખા કરવાથી તમારા સબંધ અને એમનું આરોગ્ય બંને ને નુકશાન પોહચી શકે છે.
શિક્ષણ : રચનાત્મક લેખન અને કવિતા શીખી રહેલા લોકોને આ અઠવાડિયે પોતાના વિચારો ને વ્યક્ત કરવા અને ફોકસ ને બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.ગૂઢ વિજ્ઞાન જેમકે ટેરો વાચક જ્યોતિષ ને શીખવા માટે સારો સમય છે.
વ્યાવસાયિક જીવન: તમારે કડી મેહનત કરીને આ અઠવાડિયા ને વધારેમાં વધારે લાભ ઉઠાવો જોઈએ અને પોતાની કારકિર્દી ને વિકાશ ની તરફ લઇ જવા ઉપર ધ્યાન આપવું જોઈએ.તમારી પાસે પ્રગતિ કરવા માટે વિચાર અને રણનીતિઓ થઇ શકે છે પરંતુ આની ઉપર કામ કરવામાં તમને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : તમે સાફ-સફાઈ નું ધ્યાન રાખો અને પોતાના આરોગ્ય ને લઈને સાવધાન રહો.મીઠી અને ચીકણાઈ વાળી વસ્તુઓ નહિ ખાવ.એના સિવાય તમે તમારા વ્યક્તિ ના વિકાશ ઉપર ધ્યાન આપો.
ઉપાય : તમે તમારા નસીબ માં વધારા માટે દરરોજ ખાસ કરીને ચંદન ની સુગંધ વાળા પર્ફ્યૂયમ અને ફ્રેગ્રન્સ લગાવો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકો ઉર્જા અને આત્મવિશ્વાસ થી ભરેલા રહેવાના છો.એની સાથેજ તમે આ સમયે પોતાને ભાગ્યશાળી મહેસુસ કરશો.તમે અત્યાર સુધી જે પણ કડી મેહનત કરી છે એનું ફળ હવે તમને મળશે.એના સિવાય તમારી અધીયાત્મ માં રુચિ વધી શકે છે અને તમે ગરીબ કે જરૂરતવાળા લોકો માટે દાન-પુર્ણય કરવા વિશે વિચારી શકો છો.
પ્રેમ જીવન : તમારે આ અઠવાડિયે પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરવામાં કઠિનાઈ આવી શકે છે અને ભાવનાઓ ની કમી ના કારણે તમને તમારા પાર્ટનર તરફ થી આલોચના નો સામનો કરવો પડી શકે છે.તમારે તમારા જીવનસાથી ની ભાવનાત્મક જરૂરતો ને ધ્યાન માં રાખવા અને એના માટે સરપ્રાઈઝ પ્લાન કરવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : સેના કે પુલીસ માં ભરતી માટે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા ઉમીદવારો ને સફળતા મળશે.આ પુરા સમ્માન ની સાથે પરીક્ષા માં સફળ થશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને પગાર માં વધારો કે પ્રમોશન મળવાની સંભાવના છે.તમારા કાર્યક્ષેત્ર માં કોઈ બીજા બદલાવ પણ આવી શકે છે.તમે તમારા કાર્યક્ષેત્ર માં ઉત્સાહ થી ભરપુર નજર આવશો અને તમારા નેતૃત્વ કરવાના ગુણના વખાણ કરવામાં આવશે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં તમારા માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.પોતાની ઇમ્યુનીટી અને શરીર ને મજબુત બનાવા માટે તમને સંતુલિત ભોજન લેવા,કસરત અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે રવિવાર ના દિવસે કાલ ભૈરવ ની પુજા કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો છે)
મુલાંક 8 વાળા લોકો પોતના કામમાં આવી રહેલા મોડા ના કારણે આવેગશીલ અને ચિડ઼ચિડ઼ા થઇ શકે છે.તમને આત્મા-નિયંત્રણ માટે ધ્યાન અને અધિયાત્મિક માર્ગદર્શન લેવાની સલાહ દેવામાં આવે છે.
પ્રેમ જીવન : જે લોકોનો પ્રેમ સબંધ ચાલી રહ્યો છે એ આ અઠવાડિયે બોરિંગ રહી શકે છે.આ અઠવાડિયે તમારો બેરૂખો વેવહાર અને પોતાના પાર્ટનર ને રોમેન્ટિક વિચારો ઉપર કોઈ પ્રતિક્રિયા નહિ આપો.એને દુઃખી કે નારાજ કરી શકો છો.આવાજ સ્વભાવ ના કારણે વિવાહિત લોકોની વચ્ચે પણ તણાવ ઉભો થઇ શકે છે.
શિક્ષણ : પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસ માં શોધ કે પીએચડી કરવાવાળા વિદ્યાર્થી માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.જુની અધ્યન કે ગૂઢ વિજ્ઞાન અને જ્યોતિષ માં તમારી રુચિ વધી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો પોતાના કામથી બહુ અસંતુષ્ટ જોવા મળી શકે છે.તમે કંઈક આવું કરવા માંગશો જેનાથી તમને સંતુષ્ટિ મળશે,તમે પ્રગતિ કરો અને જે તમારા જીવનને એક નવો ઉદ્દેશ આપી શકશે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકોનો ઉર્જા નો સ્તર બહુ ઊંચો અને તેજ રહેશે પરંતુ આ એમના વ્યક્તિત્વ માં એકદમ વિપરીત છે અને આના કારણે આને આ ઉર્જા ની સાથે તાલમેલ બેસાડવામાં દિક્કત આવી શકે છે.તમને આ અઠવાડિયે થોડી થકાવટ મહેસુસ થઇ શકે છે.
ઉપાય : મંગળવાર કે શનિવાર ના દિવસે હનુમાનજી ને ચોલો ચડાવો.
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થાય છે)
આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો પોતાના જીવન ને ઉદ્દેશો ને મેળવા માટે બહુ વધારે પ્રતિબદ્ધ રહેવાનો છે.આ સમયે તમે પોતાના કામમાં અત્યધિક સાવધાની રાખો કારણકે તમે આ અઠવાડિયે અભિમાની અને સ્વાર્થી લાગી શકો છો.એનાથી તમારા પ્રિયજનો ને ઠેસ પોહચી શકે છે.
પ્રેમ જીવન : તમને તમારા અભિમાન અને ગુસ્સા ને લઈને થોડો સાવધાન રેહવાની જરૂરત છે.આનાથી તમારી શાદીશુદા જિંદગી ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.તમને આ સમયગાળા માં પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રેહવાની સલાહ દેવામાં આવે છે.
શિક્ષણ : જો તમે કોઈપણ પ્રકારના પરિણામ કે રિજલ્ટ ની રાહ જોઈ રહ્યા છો તો આ વાત ની પ્રબળ સંભાવના છે કે તમને એમાં સફળતા મળશે.તમારો પરીક્ષા માં સફળ થવા નો પ્રબળ યોગ બની રહ્યો છે.જે વિદ્યાર્થી પુલીસ કે રક્ષા બળ માં કામ કરવાવાળા માટે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,એમના માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: કાનુન,રક્ષા કે રમત માં કામ કરવાવાળા લોકો માટે આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.કાર્યક્ષેત્ર માં તમે ઉત્સાહ થી ભરેલા રેહશો અને તમારી નેતૃત્વ કરવાની આવડત ના વખાણ થશે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં તમે ફિટ અને સ્વસ્થ મહેસુસ કરશો.તમારે ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી અને યાત્રા કરતી વખતે સતર્ક રેહવાની જરૂરત છે.
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ને પાંચ લાલ ગુલાબ ચડાવો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 5 માં ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
મુલાંક 5 નો સ્વામી બુધ ગ્રહ છે.
2. મુલાંક 7 નો સ્વામી ગ્રહ કોણ છે?
7 મુલાંક નો સ્વામી કેતુ ગ્રહ છે.
3. મુલાંક 6 વાળા લોકો કેવા હોય છે?
આ લોકોને લગજરી વસ્તુઓ વધારે આકર્ષિત કરે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025