માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024
માર્ચ ના મહિનાને ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે,જે એંગ્રેજી કેલેન્ડર નો ત્રીજો મહિનો છે.આ મહિનો વ્રત અને તૈહવાર ના કારણે બહુ ખાસ છે.આજ મહિનામાં દર મહિને આવનારી ચતુર્થી,એકાદશી,પ્રદોષ જેવા વ્રત સિવાય મહાશિવરાત્રી,ફુલેરા દુજ છતાં હોળી જેવા મોટા તૈહવાર પડે છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 મહિનામાં ફાલગુણ મહિનો પુરો થશે અને ચૈત્ર મહિનો ચાલુ થશે.ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની પ્રતિપદા થી હિન્દુ નવા વર્ષ ની શુરુઆત થાય છે.અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ નો મહિનો વર્ષ નો ત્રીજો મહિનો હોય છે અને આજ મહિના માં આપણે શરદી ને ડીરે ધીરે અલવિદા કહીએ છીએ.
બધાજ મહિનાની જેમ આ મહિનામાં પણ તમારી અંદર ઉત્કૃષ્ટતા હોય છે અને અમે બધા હંમેશા એ જાણવાની કોશિશ માં રહીએ છીએ કે નવો મહિનો અમારા માટે કંઈક ખાસ લઈને આવશે?શું આ મહિને કારકિર્દી માં મળશે તરક્કી?વેપારમાં કેવી સમસ્યા આવશે?પરિવાર માં મીઠાસ રહેશે કે પછી ચુનોતીઓ નો સામનો કરવો પડશે?આવા ઘણા પ્રકારના સવાલ અમારા મગજ માં ફરતા રહે છે.હવે તમને આ બધાજ સવાલ ના જવાબ એસ્ટ્રોસેજ ના આ ખાસ બ્લોગ માર્ચ 2024 માં મળી જશે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
આટલુંજ નહિ માર્ચ મહિનો ચાલુ થવાની સાથેજ ઘણા નવા વ્રત અને તૈહવાર આવવા લાગે છે.આવા માં,આ ખાસ લેખમાં અમે તમનેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત-તૈહવાર,તારીખો વગેરે ની જાણકારી આપીશું.ખાલી આટલુંજ નહિ,અમે તમને એ લોકો વિશે રોચક વાત પણ જણાવીશું જેનો જન્મ માર્ચ મહિનામાં થયો છે.એની સાથે,આ મહિનામાં પડવાવાળા ગ્રહણ-ગોચર ની સાથે સાથે બેંક ની રજાઓ વિશે પણ વિસ્તાર થી જાણકારી આપીશું.તો આવો રાહ જોયા વગર શુરુઆત કરીએ આ લેખની અને સૌથી પેહલા જાણી લઈએ કે માર્ચ મહિનો કેમ છે આટલો ખાસ.
માર્ચ 2024 ને કઈ વાતો બનાવે છે સૌથી ખાસ
એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને માર્ચ 2024 વિશે વિસ્તારપુર્વક જાણકારી આપીશું અને અહીંયા તમને નાની નાની જાણકારી પણ વિસ્તારપુર્વક આપવામાં આવશે.આ લેખમાં નહિ ખાલી માર્ચ મહિનામાં આવતા વ્રત-તૈહવારો,ગ્રહ-ગોચર, વગેરે ની સાચી તારીખો વિશે પણ જણાવીશું,પરંતુ અમે તમને એ વાતો વિશે પણ જણાવીશું જેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ને ખાસ બનાવે છે.
- જે લોકોનો જન્મ માર્ચ માં થયો છે,એ લોકો ના વ્યક્તિત્વ માં કયાં ખાસ ગુણ જોવા મળે છે.
- આ મહિનામાં બેંક રજાઓ ક્યારે-ક્યારે છે?
- માર્ચ 2024 માં ક્યારે અને કયાં ગ્રહ પોતાની ચાલ અને રાશિમાં પરિવર્તન કરશે?અને આજ મહિને કયું ગ્રહણ લાગશે?આની જાણકારી પણ તમને મળશે.
- એની સાથે,માર્ચ 2024 રાશિચક્ર ની 1બધીજ 2 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?આ લોકોના શિક્ષણ થી લઈને પ્રેમ જીવન સુધી નો હાલ જાણવા માટે આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.
હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે માર્ચ 2024 ના પંચાંગ વિશે.
માર્ચ 2024 જ્યોતિષય તથ્ય અને હિન્દુ પંચાંગ ની ગણતરી
વર્ષ 2024 માં ત્રીજો મહિનો એટલે માર્ચ ની શુરુઆત સ્વાતિ નક્ષત્ર સાથે કૃષ્ણ પક્ષ ની પંચમી તિથિ એટલે કે 01 માર્ચ 2024 એ થશે પરંતુ આનો અંત મુળ નક્ષત્ર માં કૃષ્ણ પક્ષ ની સપ્તમી તિથિ એટલે કે 31 માર્ચ 2024 એ થશે.
અહીંયા પણ વાંચો :રાશિફળ 2024
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
માર્ચ 2024 ના વ્રત અને તૈહવારો ની તારીખો
હિન્દુ ધર્મ માં દર મહિને ઘણા વ્રત અને તૈહવાર ને મનાવામાં આવે છે અને આજ ક્રમ માંમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 પણ વ્રત અને તૈહવાર થી ભરેલો રહેશે.આ મહિને હોળી,મહાશિવરાત્રી જેવા ઘણા મહત્વપુર્ણ તૈહવારો ધામધુમ થી ઉજવામાં આવશે.ચાલો જાણીએ કે વ્રત અને તૈહવારો ક્યારે ક્યારે ઉજવામાં આવશે.
તારીખ | દિવસ | તૈહવાર |
06 માર્ચ 2024 | બુધવાર | વિજયા એકાદશી |
08 માર્ચ 2024 | શુક્રવાર | મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ), માસિક શિવરાત્રી |
10 માર્ચ 2024 | રવિવાર | ફાલ્ગુન અમાવસ્યા |
14 માર્ચ 2024 | ગુરુવાર | મીન સંક્રાંતિ |
20 માર્ચ 2024 | બુધવાર | આમલકી એકાદશી |
22 માર્ચ 2024 | શુક્રવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
24 માર્ચ 2024 | રવિવાર | હોળીનું દહન |
25 માર્ચ 2024 | સોમવાર | હોળી, ફાલ્ગુન પૂર્ણિમા વ્રત |
28 માર્ચ 2024 | ગુરુવાર | સંકષ્ટી ચતુર્થી |
માર્ચ 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત અને તૈહવારો
વિજયા એકાદશી (06 માર્ચ 2024, બુધવાર):વિજ્યા એકાદશી નું ખાસ ધાર્મિક મહત્વ છે.આ એકાદશી ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષ ની તારીખે આવે છે.સ્કંદ પુરાણ મુજબ ભગવાન શ્રી રામે પોતે લંકા ઉપર વિજય મેળવા માટે આ એકાદશી નુજ વ્રત કર્યું હતું.માનવામાં આવે છે કે વિજ્યા એકાદશી નું વ્રત રાખવું અને વિધિ-વિધાન થી આ દિવસે પુજા કરવાથી વ્યક્તિ ને પોતાના દુશ્મન અને વિરોધીઓ ઉપર વિજય મળે છે.એની સાથે,મુશ્કિલ થી મુશ્કિલ પરિસ્થિતિઓ ને પણ લોકો આસાનીથી પાર કરવામાં સક્ષમ રહે છે.
મહાશિવરાત્રી(08 માર્ચ 2024, શુક્રવાર):મહાશિવરાત્રી નો પાવન તૈહવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ ચતુર્થી તારીખે ઉજવામાં આવે છે.માન્યતા છે કે ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા હતા એટલા માટે આ મહિનાની મહાશિવરાત્રી બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.આ દિવસે ભગવાન શિવ ના ભક્ત પુરા વિધિ-વિધાન સાથે ભગવાન શિવ ની પુજા કરે છે.આ દિવસે ભગવાન શિવ ની પૂજાં બેલપત્ર ચડાવીને કરવો જોઈએ.
પ્રદોષ વ્રત (કૃષ્ણ)(08 માર્ચ 2024, શુક્રવાર):ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત ને ખાસ માનવામાં આવ્યું છે.દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષ ની ત્રયોદશી તારીખે ઉજવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે પ્રદોષ વ્રત ના દિવસે વિધિ પુર્વક પુજા વ્રત કરવાથી લોકોને આરોગ્ય જીવન મળે છે.એની સાથે,મહાદેવ ની કૃપા હંમેશા બની રહે છે.ધાર્મિક માન્યતા મુજબ,પ્રદોષ વ્રત ની પુજા દરમિયાન ભગવાન શિવ ના ખાસ મંત્રો નો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
માસિક શિવરાત્રી (08 માર્ચ 2024, શુક્રવાર):દર મહિનામાં કૃષ્ણ પક્ષ ની ચતુર્થી તારીખ પર માસિક શિવરાત્રી નું વ્રત રાખવામાં આવૅ છે.વર્ષ માં ટોટલ 12 માસિક શિવરાત્રી ના વ્રત પડે છે.માસિક શિવરાત્રી ના દિવસે વ્રત,પુજા સાથેજ શિવજી નો અભિષેક કરવો બહુ શુભ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી શિવજી ની કૃપા મળે છે.આના સિવાય,ભગવાન ભોલેનાથ ની પુજા થી અઘરામાં અઘરા કામને પણ પુરા કરી શકાય છે.માસિક શિવરાત્રી ભોલેનાથ અને માતા પાર્વતી ને સમર્પિત છે.એટલા માટે આ દિવસે ભગવાન શિવ ની સાથે સાથે માતા પાર્વતી ની પુજા કરવાથી બધીજ મનોકામના પુરી થાય છે.
ફાલ્ગુન અમાવસ્યા (10 માર્ચ 2024, રવિવાર):ફાલ્ગુન અમાવસ્યા ફાલ્ગુન મહિનાની અમાવસ્યા તારીખે ઉજવામાં આવે છે.આ દિવસે ગંગા નદી અને બીજી પવિત્ર નદીઓ માં નાહવું બહુ પવિત્ર હોય છે.આના સિવાય આ દિવસે તર્પણ અને દાન નું પણ મહત્વ છે.જે લોકો આ દિવસે વ્રત રાખવા માંગે છે,એ લોકો વ્રત પણ રાખી શકે છે.આવું કરવાથી વ્યક્તિના સારા કર્મ માં વધારો થશે જેનાથી જીવનમાં શુભતા માં વધારો થશે.ફાલ્ગુન અમાવાસ્ય ના દિવસે ભગવાન શિવ ની સાથે સાથે ભગવાન વિષ્ણુ ની પણ પુજા કરવી જોઈએ.
આમલકી એકાદશી(20 માર્ચ 2024, બુધવાર):આમલકી એકાદશી ના દિવસે આમળા ના ઝાડ ની પુજા કરવામાં આવે છે કારણકે માનવામાં આવે છે કે આ ઝાડ માં દેવી દેવતાઓ નો વાસ હોય છે.માન્યતા છે કે જે લોકો આમળા ના ઝાડ ની પુજા કરે છે અને વ્રત રાખે છે,એને મોક્ષ મળે છે.આ એકાદશી ને આમલકી એકાદશી,આમળા એકાદશી કે રંગભરી એકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે.
હોળીનું દહન (24 માર્ચ 2024, રવિવાર):હોળી ના તૈહવાર પેહલા હોળી નું દહન કરવામાં આવે છે.સનાતન ધર્મ માં હોળી ના દહન નું આયોજન બહુ ધામધુમ થી કરવામાં આવે છે.આ તૈહવાર ને ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ ના પુર્ણિમા ના દિવસે ઉજવામાં આવે છે.આ દિવસે બુરાઈ ઉપર સારા ની જીતના રૂપમાં ઉજવામાં આવે છે અને આના કારણેજ દર વર્ષે હોળીનું દહન કરવામાં આવે છે.
હોળી (25 માર્ચ 2024, સોમવાર):હિન્દુ ધર્મ માં હોળી ના તૈહવાર નું ખાસ મહત્વ છે અને આ ખાસ રૂપથી રંગો નો તૈહવાર છે.આ તૈહવાર ને વસંત ઋતુ ના આગમન ના સ્વાગત કરવા માટે ઉજવામાં આવે છે.આ તૈહવાર ભારત સાથે દુનિયા ના બીજા ઘણા દેશ માં ઉજવામાં આવે છે.આ દિવસે લોકો એકબીજા ને કલર અને ગુલાલ લગાડે છે.
ફાલ્ગુન પૂર્ણિમા વ્રત (25 માર્ચ 2024, સોમવાર):સનાતન ધર્મ મુજબ,ફાલ્ગુન મહિનામાં આવનારી પુર્ણિમા તારીખ ને ફાલ્ગુન પુર્ણિમા કેહહવામા આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુ,ચંદ્રદેવ ની સાથે સાથે માતા લક્ષ્મી ની પુજા કરવામાં આવે છે.એની સાથે,આ સત્યનારાયણ ની કથા નો પાઠ કરવાથી ભક્તો ની બધીજ મનોકામના પુરી થાય છે.આ દિવસે દાન-પુર્ણ્ય નું પણ ખાસ મહત્વ છે અને પવિત્ર નદીઓ માં સ્નાન પણ કરવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ,ફાલ્ગુન પુર્ણિમા નું વ્રત રાખવાથી લોકોના દુઃખો નો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા મળે છે.
સંકષ્ટી ચતુર્થી (28 માર્ચ 2024, ગુરુવાર):જ્યોતિષ શાસ્ત્ર માં ચતુર્થી નો દિવસ બહુ શુભ અને ખાસ માનવામાં આવે છે કારણકે આ ભગવાન ગણેશ ને સમર્પિત છે.ચતુર્થી મહિનામાં બે વાર આવે છે.આ દિવસે જે લોકો ભગવાન ગણેશજી ની પુજા પુરી વિધિ અનુસાર સાચા દિલ થી કરે છે એમનું જીવન ખુશીઓ થી ભરેલું રહે છે અને એમની બધીજ મનોકામના પુરી થાય છે.એની સાથે,પોતાના કામો માં સફળતા મળે છે.સનાતન ધર્મ માં દેવી દેવતાઓ ના પ્રસન્ન કરવા માટે ઘણા બધા વ્રત અને ઉપવાસ વગેરે કરવામાં આવે છે પરંતુ ભગવાન ગણેશ માટે કરવામાં આવતું સંકષ્ટિ ચતુર્થી વ્રત સૌથી પ્રસિદ્ધ છે.
વર્ષ 2024 માં હિન્દુ ધર્મ માં બધાજ પર્વ અને તૈહવારો ને સાચી તારીખ સાથે જાણવા માટે ક્લિક કરો :હિન્દુ કેલેન્ડર 2024
માર્ચ 2024 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ
તારીખ | દિવસ | રજાઓ | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ |
05 માર્ચ 2024 | મંગળવાર | પંચાયતી રાજ દિવસ | ઓરિસ્સા |
08 માર્ચ 2024 | શુક્રવાર | મહાશિવરાત્રી | આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, પોંડિચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સિવાય રાષ્ટ્રીય રજા. |
22 માર્ચ 2024 | શુક્રવાર | બિહાર દિવસ | બિહાર |
23 માર્ચ 2024 | શનિવાર | શહીદ ભગતસિંહની પુણ્યતિથિ | હરિયાણા |
25 માર્ચ 2024 | સોમવાર | હોળી | કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સિવાયના તમામ રાજ્યો |
25 માર્ચ 2024 | સોમવાર | ડોલ પૂર્ણિમા | પશ્ચિમ બંગાળ |
25 માર્ચ 2024 | સોમવાર | મણિપુરનો વસંત ઉત્સવ | મણિપુર |
26 માર્ચ 2024 | મંગળવાર | મણિપુરનો વસંત ઉત્સવ | મણિપુર |
29 માર્ચ 2024 | શુક્રવાર | ગુડ ફ્રાઈડે | હરિયાણા અને જમ્મુ કાશ્મીર સિવાયના તમામ રાજ્યો |
30 માર્ચ 2024 | શનિવાર | પવિત્ર શનિવાર | નાગાલેન્ડ |
31 માર્ચ 2024 | રવિવાર | ઇસ્ટર સન્ડે | કેરળ અને નાગાલેન્ડ |
માર્ચ મહિનામાં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ગુણ
કોઈપણ વ્યક્તિ નો જન્મ કોઈપણ મહિના માં થયો છે,એના આધાર ઉપર એની ખુબીઓ અને વ્યક્તિત્વ ની જાણ કરી શકાય છે.વર્ષ નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ બહુ ખાસ હોય છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ઘણા લોકો પોતાનો જન્મ દિવસ મનાવે છે.જે રીતે વૈદિક જ્યોતિષ માં નવગ્રહો અને નક્ષત્રો વગેરે થી કોઈપણ વ્યક્તિ ના ભવિષ્ય ની જાણ કરી શકાય છે.એજ રીતે અમારા જન્મ નો મહિનો અમારા જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો વિશે જણાવે છે.તો ચાલો વાત કરીએ માર્ચ મહિનાંમાં જન્મેલા લોકોના ગુણો વિશે.
આ મહિનામાં જન્મેલા લોકોનું હૃદય બહુ કોમળ અને નાજુક હોય છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024નાલોકો પરોપકારી,અધિયાત્મિક રસ્તે ચાલવાવાળા હોય છે,આ લોકો સમાજ ના કલ્યાણ માટે હંમેશા આગળ રહે છે અને વધી ચડીને ભાગ લ્યે છે.આટલુંજ નહિ આ લોકો મિલનસાર પણ હોય છે અને કોઈની પણ મદદ માટે હંમેશા તૈયાર રહે છે.આ લોકો ને કોઈનું પણ દિલ દુખાવાનું પસંદ નથી હોતું.આ લોકો સાથે મિત્રતા પણ આસાનીથી થઇ જાય છે અને આ લોકો લાંબા સમય સુધી મિત્રતા નિભાવે છે આ લોકો કોઈપણ દિવસ મિત્રતા માં અસફળ નથી થતા.આ લોકોનું મગજ બહુ તેજ હોય છે,અને આ લોકો કોઈપણ નિર્ણય બહુ સોચ વિચાર કરીને લ્યે છે.આ લોકો મગજ થી એટલા તેજ હોય છે કે આ લોકોને ધોખો આપવો સહેલો નથી હોતો.આ લોકો ધોખો ખાતા પણ નથી જલ્દી અને ધોખો દેવામાં વિશ્વાસ પણ નથી રાખતા.લોકો આ લોકો પ્રત્ય બહુ ષડયંત્ર કરે છે પણ આ લોકો છતાં પણ આગળ વધે છે.આ લોકો કોઈ ની પરવા કાર્ય વગર મોજમાં રહે છે.આ લોકો વિશે કહેવામાં આવે છે કે આ લોકો જો એકવાર કોઈની ઉપર થી ભરોસો ઉઠાવી લ્યે તાઓ આ લોકોને પછી તમે ભરોસો અપવામાં અસફળ થશો.
આ લોકો સબંધ નિભાવામાં માહિર હોય છે અને દિલ થી સબંધ નિભાવે છે.પોતાના મિત્ર કે પાર્ટનર ની દરેક પરિસ્થિતિ માં એમનો સાથ આપે છે.આ લોકોના સબંધ લાંબાગાળા ના હોય છે અને આ લોકો પોતાની વાતો ને સ્પષ્ટ રાખે છે અને આજ કારણ થી આ લોકોની એમના જીવનસાથી સાથે એમના સબંધ સારા હોય છે.આ લોકો ખરાબ સમયે પણ પાર્ટનર નો સાથ નથી છોડતા અને એમને ત્યાંથી બહાર કાઢવામાં દરેક પ્રકારની મદદ કરે છે.આ લોકો પોતાના જીવનસાથી સાથે બહુ ઈમાનદાર અને સબંધ નિભાવા માટે પણ માહિર હોય છે.આ લોકો પોતાના પાર્ટનર ને પ્યાર અને ખાસ મહેસુસ કરાવા માટે બહુ મેહનત કરે છે અને પાર્ટનર નો પણ આ લોકોને માનસિક અને ભાવનાત્મક સહયોગ મળે છે.
માર્ચ માં જન્મેલા લોકો માટે એ પણ કહેવામાં આવે છે કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 બહુ ખુશમિજાજ અને સકારાત્મક વિચાર વાળા હોય છે.આજ કારણ છે કે આ લોકોની આસપાસ રહેતા લોકોની સોચ પણ બહુ સકારાત્મક હોય છે.આ લોકો જોવામાં પણ ખુબસુરત હોય છે અને આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે.એની સાથે,આ લોકો લોકોની વચ્ચે ઘણી સુર્ખિયા બનાવે છે.
આ લોકોની સૌથી મોટી ખૂબી એ હોય છે કે આ લોકો સામેથી આવનારી ચુનોતીઓ ની ખબર પહેલાથીજ લગાડી લ્યે છે અને એમનો સામનો કરે છે.માર્ચ માં જન્મેલા લોકો પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ થી બહુ ઈમાનદાર હોય છે.આ લોકો મીઠું અને પોલીસ કરીને બોલવાની જગ્યાએ સાચું બોલવાનું પસંદ કરે છે.ભલે થોડા સમય માટે કોઈને આ લોકોની વાત સારી નહિ લાગે પણ પછી આ લોકો ની વાત ની ખબર પડે છે.આ લોકો ક્યારેક્જ પોતાની અપ્રિય ઘટનાઓ લઈને પરેશાન જોવા મળે છે કારણકે આ લોકો અનિશ્ચતાઓ સાથે રૂબરૂ હોય છે.આ લોકોને પહાડ,નદીઓ અને પ્રાકૃતિક સુંદરતા આકર્ષિત કરે છે અને આ જગ્યા ઉપર ફરવાનું પણ પસંદ કરે છે.
માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી અંક : 3, 7
માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી કલર : લીલો સમુદ્ર,એક્વા
માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી દિવસ :ગુરુવાર, મંગળવાર, રવિવાર
માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી પથ્થર :પીળો નીલમ (પુખરાજ), લાલ મૂંગા
માર્ચ ની ધાર્મિક મહત્વ
સનાતન ધર્મ માં વ્રત અને તૈહવારો ની સાથે સાથે દિવસ,તારીખ અને મહિનાનું પણ ખાસ મહત્વ છે.દરેક શુભ કામને કરવાથી તારીખ અને મહિના ની જાણકારી જરૂર લેવામાં આવે છે.તો આવો આજ ક્રમમાં જાણીએ કે વર્ષ નો ત્રીજો મહિનો એટલેકે માર્ચ મહિનાનું શું મહત્વ છે.
દર મહિનાની જેમ માર્ચ નો મહિનો પણ તીજ તૈહવારો થી ભરેલો હોય છે.ધાર્મિક દ્રષ્ટિ થી,માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ની શુરુઆત ફાલ્ગુન મહિનાની અંદર થાય છે અને આનો અંત ચૈત્ર મહિનામાં થાય છે.હિન્દુ કેલેન્ડર મુજબ,ફલ્ગુન મહિનાને વર્ષ નો છેલ્લો મહિનો માનવામાં આવે છે.ફાલ્ગુન મહિનાની શુરુઆત 25 ફેબ્રુઆરી થી થશે અને આ 25 માર્ચે પુરો થઇ જશે.એના પછી એટલે 26 માર્ચ થી ચૈત્ર મહિનાની શુરુઆત થશે.
વાત પેહલા ફાલ્ગુન મહિનાની કરીએ તો જણાવી દઈએ કે હિન્દુ ધર્મ માં ફાલ્ગુન મહિનાનું ખાસ મહત્વ હોય છે.આને ફાલ્ગુન મહિનો પણ કહેવામાં આવે છે.ફાલ્ગુન મહિનામાં પુજાપાઠ અને દાન-પુર્ણય ને બહુ શુભ માનવામાં આવે છે.માન્યતા છે કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ભગવાન શિવ નો જળઅભિષેક કરવાથી લોકોની બધીજ મનોકામના પુરી થાય છે.જો લગ્ન માં કોઈ સમસ્યા આવી રહી હોય અને કોઈપણ કારણસર લગ્ન નથી થઇ રહ્યા તો એ પણ પુરી થાઉં જશે.આના સિવાય,આ મહિને શ્રી કૃષ્ણ ની પુરા વિધિ-વિધાન થી પુજા અર્ચના કરવાથી લોકોને સુખના બહુ આર્શીવાદ મળે છે.ફાલ્ગુન મહિનો ચંદ્ર દેવ ની આરાધના માટે પણ સૌથી સારો સમય હોય છે કારણકે શાસ્ત્રો મુજબ,આજ મહિનામાં ચંદ્રમા નો જન્મ થયો હતો.આવા માં,આ મહિનામાં ચંદ્ર દેવ ની પુજા કરવી બહુ શુભકારી માનવામાં આવે છે.ફાલ્ગુન મહિનો એટલા માટે પણ ખાસ છે જેમકે આ મહિનામાં ઘણા તૈહવારો એટલે કે સંકષ્ટી ચતુર્થી, મીન સંક્રાંતિ, અમલકી એકાદશી, મહાશિવરાત્રી, હોળી સહિત અન્ય ઘણા ઉપવાસ અને તૈહવાર પડે છે.આ મહિનામાં દેવી દેવતાઓ ને અબીર અને ગુલાલ ચડાવું જોઈએ.
ફાલ્ગુન મહિનામાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ
ફાલ્ગુન મહિનામાં જન્મેલા લોકોના વ્યક્તિત્વ ની વાત કરીએ તો આ લોકો રંગે ગોરા હોય છે અને આ લોકો દેખાવ માં બહુ આકર્શિત હોય છે.આ લોકોની વાણી બહુ મધુર હોય છે અને વાતચીત માં બહુ કૌશલ હોય છે.આ લોકોનું મન ચંચળ હોય શકે છે.આ લોકોને ફરવાનું અને યાત્રા કરવાનું પસંદ હોય છે અને આ લોકોને વિદેશ માં જવાના ઘણા મોકા મળી શકે છે.ફાલ્ગુન મહિનામાં જન્મ લેવાવાળા વ્યક્તિ વિશ્વસનીય,ઉદાર અને પ્રેમી હોય છે.આ લોકો પરોપકારી હોય છે અને સમાજ સેવા ના કામોમાં બહુ વધારે પડતો ભાગ લ્યે છે.આ લોકોની આર્થિક સ્થિતિ મજબુત હોય છે અને આ લોકોની પૈસા ની કમી કોઈ દિવસ નથી થતી.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 પોતાના લક્ષ્ય પ્રત્ય બહુ વધારે સમર્પિત હોય છે અને લક્ષ્ય ને પુરા કરીનેજ રહે છે.આ લોકો જીવનમાં બધીજ ભૌતિક સુખ-સુવધાઓ મેળવા માં સફળ રહે છે.
ચૈત્ર મહિનાનું મહત્વ
હવે વાત કરીએ ચૈત્ર મહિનાની તો હિન્દુ કેલેન્ડર મુજબ સૌથી પેહલો મહિનો ચૈત્ર મહિનો હોય છે અને આજ મહિનાથી હિન્દુ નું નવું વર્ષ ચાલુ થાય છે એટલા માટે આ મહિનાનું ખાસ મહત્વ છે.આ મહિનાનું નામ ચૈત્ર એટલા માટે પાડિયું કેમકે આ મહિનાનો સીધો સબંધ નક્ષત્ર સાથે હોય છે.ચૈત્ર મહિનો આવવાથી વસંત ઋતુ નો અંત થાય છે અને ગ્રીષ્મ ઋતુ ચાલુ થવા લાગે છે.કહેવામાં આવે છે કે ચૈત્ર ના આ પવિત્ર અને પાવન મહિનાનો સબંધ જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ બહુ ગહેરો છે.કારણ કે ઘર, ઋતુ, માસ, તિથિ અને પક્ષ વગેરેની ગણતરી પણ ચૈત્ર પ્રતિપદાથી થાય છે.જણાવી દઈએ કે માર્ચ મહિનાથીજ એટલે કે 26માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 થી ચૈત્ર મહિનાની શુરુઆત થાય છે.જુની માન્યતાઓ મુજબ,બ્રહ્માજી એ ચૈત્ર મહિનામાં શુક્લ પ્રતિપદા થી સંચાર ની રચના ચાલુ કરી હતી.પુજા,પાઠ અને વ્રત ના હિસાબે આ મહિનાનું ખાસ મહત્વ છે.ચૈત્ર મહિનાની પુર્ણિમા ચિત્રા નક્ષત્ર માં હોય છે એટલા માટે આ મહિનાનું નામ ચૈત્ર મહિનો પડેલું છે.હોળી પછી આ મહિનાની શુરુઆત થઇ જાય છે.
માર્ચ માં પડવાવાળા ગ્રહણ અને ગોચર
માર્ચ 2024 માં પડવાવાળા બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની સાચી તારીખ વિશે તમને વિસ્તારપુર્વક જાણકારી આપ્યા પછી હવે અમે તમને આ મહિનામાં પડવાવાળા ગ્રહો ના ગોચર અને લાગવાવાળા ગ્રહણ વગેરે સાથે રૂબરૂ કરાવશું.તમને જણાવી દઈએ કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 માં ટોટલ 6 મોટા ગ્રહ પોતાની રાશિ માં પરિવર્તન કરશે પરંતુ 2 ગ્રહ એવા પણ હશે જેમની ચાલ અને સ્થિતિ માં બદલાવ જોવા મળશે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે મહિનામાં ક્યારે ક્યારે કયાં ગ્રહ પોતાની સ્થિતિ અને રાશિમાં બદલાવ કરવા જઈ રહ્યા છે.
બુધ ની મીન રાશિ માં ગોચર (07 માર્ચ 2024) :વૈદિક જ્યોતિષ માં બુદ્ધિ અને વાણી ના કારક બુધ માર્ચ મહિનામાં દેવગુરુ ગુરુ ની રાશિ મીન માં ગોચર કરશે.બુધ દેવ 07 માર્ચ 2024 ની સવારે 09 વાગીને 21 મિનિટ પર મીન રાશિ માં પ્રવેશ કરશે.
શુક્ર નો કુંભ રાશિ માં ગોચર (07 માર્ચ 2024) : પ્રેમ અને ભૌતિક સુખો ના કારક ગ્રહ માનવામાં આવતા શુક્ર ગ્રહ શનિ દેવ ની રાશિ કુંભ માં 07 માર્ચ 2024 ની સવારે 10 વાગીને 33 મિનિટ પર ગોચર કરવા જઈ રહ્યો છે.
સૂર્ય નો મીન રાશિ માં ગોચર (14 માર્ચ 2024) :જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહોના રાજા સુર્ય દેવ ગુરુ ગુરુના સ્વામિત્વ વાળી રાશિ મીન માં 14 માર્ચ 2024 ની બપોરે 12 વાગીને 23 મિનિટ પર ગોચર કરશે.
મંગળ નો કુંભ રાશિ માં ગોચર (15 માર્ચ 2024) :ઉર્જા,ભાઈ,જમીન,શક્તિ,સાહસ,વીરતા,પરાક્રમ નો કારક ગ્રહ મંગળ 15 માર્ચે 2024 એ શનિ મહારાજ ના સ્વામિત્વ વાળી કુંભ રાશિ માં 05 વાગીને 42 મિનિટ પર ગોચર કરશે.
બુધ મીન રાશિ માં ઉદય (15 માર્ચ 2024) :પૈસા,વેપાર,સંવાદ,વાણી,કારકિર્દી વગેરેના કારક ગ્રહ બુધ જળ તત્વ ની રાશિ મીન માં 15 માર્ચ 2024 ની બપોરે 01 વાગીને 07 મિનિટ પર મીન રાશિ માં ઉદય થશે.
શનિ કુંભ રાશિ માં ઉદય (18 માર્ચ 2024) :ન્યાય અને કર્મફળ દાતા શનિદેવ માર્ચ મહિનામાં 18 માર્ચ 2024 ની સવારે 07 વાગીને 49 મિનિટ પર પોતાનીજ રાશિ કુંભ રાશિમાં ઉદય થશે.આમનો ઉદય થવાનો પ્રભાવ 12 રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક રૂપથી જોવા મળશે.
બુધ નો મેષ રાશિ માં ગોચર (26 માર્ચ 2024) :બુદ્ધિ,તર્ક અને મિત્ર નો કારક ગર્હ બુધ મંગળ ના સ્વામિત્વ વાળી રાશિ મેષ માં 26 માર્ચે 2024 ની બપોરે 02 વાગીને 39 મિનિટ પર ગોચર કરશે.
શુક્ર નો મીન રાશિ માં ગોચર (31 માર્ચ 2024) :પ્રેમ અને ભૌતિક સુખો ના કારક ગ્રહ માનવામાં આવતા શુક્ર ગ્રહ દેવ ગુરુ ગુરુની રાશિ મીન માં 31 માર્ચ 2024 ની સાંજે 04 વાગીને 31 મિનિટ પર ગોચર કરવા જઈ રહ્યો છે.
માર્ચ 2024 માં ગ્રહણ
જણાવી દઈએ કે માર્ચ મહિનામાં એક ગ્રહણ લાગી રહ્યું છે,એ છે ચંદ્ર ગ્રહણ.
તારીખ | દિવસ અને તારીખ | ચંદ્રગ્રહણ ચાલુ થવાનો સમય | ચંદ્ર ગ્રહણ પુરો થવાનો સમય | દૃશ્યતા ની જગ્યા |
ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમા | સોમવાર, 25 માર્ચ, 2024 | સવારે 10 વાગીને 23 મિનિટ થી | બપોરે 03 વાગીને 02 વાગા સુધી | આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વ ભાગ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સિવાય બાકીનો ઑસ્ટ્રેલિયા અને મોટા ભાગનો આફ્રિકા (ભારતમાં નહિ દેખાય) |
ઓનલાઇન સોફ્ટવેર થી મફતજન્મ કુંડળી મેળવો
બધીજ 12 રાશિઓ માટે માર્ચ 2024 નું રાશિફળ
મેષ રાશિ
- કારકિર્દી દ્રષ્ટિકોણ થી મહિનાની શુરુઆત અનુકુળ રહેશે.તમે તમારી નોકરીમાં તન-મન થી મેહનત કરશો અને એના કારણે તમને સારું પદ મળશે
- આ મહિનો પારિવારિક જીવન ના લિહાજ થી સામાન્ય રહેવાનો છે.પરિવારના સદસ્ય ની વચ્ચે આપસી શાંતિ વધશે અને પ્રેમ ની ભાવના વિક્સિત થશે.
- પ્રેમ જીવન ની વાત કરીએ તો આ મહિને એકબીજા સાથે કહાસુની થવી,લડાઈ-ઝગડા ની સ્થિતિ ઉભી થઇ શકે છે.બહારના લોકોનો પણ તમારા સબંધ માં હસ્તક્ષેપ કરવો તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.
- આર્થિક દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારી રાશિના લોકો માટે અનુકુળ રહેવાનો છે.નોકરી અને બિઝનેસ બંને માં તમને પૈસા નો લાભ થશે.
- આરોગ્યના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે સામાન્ય રહેવાનો છે.તમને ઊંઘ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ,આંખ ની સમસ્યા,પેટ નો રોગ તમને પરેશાન કરી શકે છે એટલા માટે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું જોઈએ.
ઉપાય : અમાવસ્યા ના દિવસે પિતૃ ના નામ પર લોટ,દાળ,ભાત,ખાંડ,વગેરે નું દાન કરો.
વૃષભ રાશિ
- કારકિર્દી માં તમારે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ઘણીવાર એવી સ્થિતિ ઉભી થઇ જાય છે કે તમને લાગશે કે તમારા આત્મવિશ્વાસ ને ઠેસ પોહચી છે.
- આ મહિનો પારિવારિક જીવનમાં તણાવ નું કામ કરી શકે છે.પરિવારના લોકોનો સહયોગ તમારી સાથે રહેશે પરંતુ પારિવારિક જીવનમાં અસંતુષ્ટિ અને તણાવ નો માહોલ બની શકે છે.
- આ મહિને પ્રેમ સબંધ માં થોડી ગલતફેમી ઉભી થઇ શકે છે.પરંતુ તમારે તમારા સબંધ બચાવા ઉપર ધ્યાન આપવું પડશે.શાદીશુદા લોકો માટે પણ મહિનાની શુરુઆત અનુકુળ રહેશે.
- આર્થિક જીવન ની વાત કરીએ તો ઘરમાં શુભ કામો ઉપર અને ધર્મ સબંધિત કામ પર ખર્ચ થવાના યોગ બની રહ્યા છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024અચાનક થી કોઈ ખર્ચા ઉભા થઇ શકે છે જે તમારે કરવા પડશે.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.જો તમે આરોગ્ય પ્રત્ય લાપરવાહી રાખશો તો તમારે પરેશાનીઓ નો સામનો કરવો પડશે અને આરોગ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ચણા ની દાળ નું દાન કરવાથી લાભ થશે.
મિથુન રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી માર્ચ મહિનો તમારા માટે સારો રહેવાનો છે.તમારો વિશ્વાસ પોતાની ઉપર અને પોતાના કામ ઉપર વધશે જેનાથી તમે સારું પ્રદશન કરી શકશો અને નોકરીમાં તમારી સ્થિતિ અનુકુળ રહેશે.
- આ મહિનો પારિવારિક જીવન માટે તણાવપુર્ણ રહી શકે છે.પરંતુ ભાઈ-બહેનો સાથે તમારા સબંધ સારા રહેશે અને તમારા જીવનસાથી નો સહયોગ મળશે.
- તમે તમારા પ્રેમ જીવન ની ખુબ આનંદ લેશો.પોતાના જીવનસાથી ને લગ્ન માટે પ્રસ્તાવ પણ આપી શકો છો અને આનાં માટે પરિવારના લોકોની સહમતી પણ મળી શકે છે.
- આ મહિનો શુરુઆત માં ઉતાર ચડાવ થી ભરેલો રહેશે.આ મહિનામાં તમે એવા ખર્ચ ઉભા કરશો જેના વિશે તમે વધારે વિચાર નહિ કર્યો હોય.આ ખર્ચ પોતાના સુખ માટે પણ હોઈ શકે છે.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડું ધ્યાન રાખવાવાળો હશે.કોઈ ગુપ્તરોગ તમારી દિનચર્યા ને પ્રભાવિત કરી શકે છે અને તમારું શારીરિક આરોગ્ય પીડિત થઇ શકે છે.
ઉપાય : તમારે બુધવાર ના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નો નિયમિત પાઠ કરવો જોઈએ.
કર્ક રાશિ
- આ માર્ચનો મહિનો તમારી કારકિર્દી માટે બહુ મહત્વપુર્ણ રહેવાનો છે.તમને તમારી કારકિર્દી માં સારી સફળતા મળશે અને તમે સારી નીતિઓ ને અડવા માં સફળ થશો.
- આ મહિનો પારિવારિક જીવનના દ્રષ્ટિકોણ થી અનુકુળ રહેશે.આનાથી પારિવારિક જીવનમાં શાંતિ બની રહેશે.અંદર અંદર પ્રેમ ભાવ રહેશે.માતા પિતા નું આરોગ્ય અનુકુળ રહેશે.
- જો પ્રેમ સબંધ ની દ્રષ્ટિ થી જોયું જાય તો આ મહિનાની શુરુઆત બહુ સારી રેહવાની છે.તમારા પ્રેમ સબંધ ને નવી ઉર્જા આપીશું.તમે તમારા પ્રેમ સબંધ ને આગળ ની દિશા માં વધારવાનો પ્રયાસ કરશો અને તમે જેને પ્યાર કરો છો એની સાથે લગ્ન કરવા માંગશો અને એના માટે ઘણા પ્રયાસ પણ કરશો.
- આ મહિનાની શુરુઆત નબળી રહેશે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024તમારે અચાનક ખર્ચા કરવા પડશે જેના વિશે તમે વિચારીયું પણ નહિ હતું.તમારે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આર્થિક રીતે મોટો નિર્ણય લેવા માટે આ સમય સારો નથી.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી નબળો રેહવાની સંભાવના છે.તમારે તમારી દિનચર્યા,ખાવા-પીવા અને રહેવા ઉપર ધ્યાન આપવું પડશે કારણકે આના કારણેજ તમને શારીરિક સમસ્યા પરેશાન કરી શકે છે.य
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ના મંદિર માં જઈને હનુમાન ચાલીસા ના પાઠ કરો અને હનુમાનજી ને ચાર કેળા ચડાવો.
સિંહ રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સામાન્ય રેહવાની સંભાવના છે.મંગળ દેવ તમને કાર્યક્ષેત્ર માં ખુબ મેહનત કરવા મદદ કરશે.આનાથી તમે તમારી નોકરીમાં ઘણા બધા પ્રયાસ કરશો અને બહુ મેહનત કરશો.
- આ મહિનો પારિવારિક જીવનના દ્રષ્ટિકોણ થી ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની આશંકા છે.અંદર ની શક્તિ નબળી હોવાના કારણે તમારે ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે અને આનાથી પરિવારમાં ટકરાવ ની સ્થિતિ ઉભી થઇ શકે છે
- જો તમારા પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો સૌથી પેહલા પ્રેમ જીવન અનુકુળ રહેશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે પ્રેમ ભાવના ની સાથે સાથે નજદીકીયાં પણ વધશે અને એકબીજા ઉપર વિશ્વાસ પણ વધશે.તમે એકબીજા ને માં સમ્માન આપશો.
- આર્થિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.મહિનાની શુરુઆત માં તમારા ખર્ચા વધશે.ખર્ચા એટલા વધારે હશે કે તમારા માટે એને સંભાળવો મુશ્કિલ હશે અને આની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે.
- આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી નબળો રેહવાની સંભાવના છે.આ દરમિયાન તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.કોઈ નવી દિનચર્યા બનાવા માટે સારો સમય છે.તમારા શરીર ને સમય આપો અને તંદુરસ્ત રહેવા માટે પ્રયાસ કરો.
ઉપાય : શનિવાર ના દિવસે પીપળ ના ઝાડ ની નીચે સરસો તેલ નો દીવો સળગાવો અને શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.
કન્યા રાશિ
- તમે જેટલી મેહનત કરશો,તમને તમારા કાર્યક્ષેત્ર માં એટલી સફળતા મળશે પરંતુ એક વાત નું ધ્યાન રાખવું પડશે કે કોઈને પણ કઈ આડુંહવડુ નહિ બોલો કારણકે આની અસર તમારી કારકિર્દી ઉપર પડી શકે છે.
- આ મહિનો પારિવારિક જીવનમાં થોડી ખુશીઓ લઈને આવી શકે છે.સસુરાલ માં પણ સારા સબંધ રહેશે અને એ લોકો ને તમારા પરિવાર કરતા પણ વધારે શાંતિ લાગશે જેનાથી તમારા પરિવારમાં ખુશી રહેશે.
- આ સમય તમારી અને તમારા જીવનસાથી માટે સૌથી રોમેન્ટિક સમય હશે.પોતાના સબંધ ને પ્યાર થી સંભાળવા માટે તમારા માટે સારું રહેશે.જો તમે શાદીશુદા છો,તો મહિનાની શુરુઆત સારી રહેશે.અને તમારા જીવનસાથી સાથે તમારું બધીજ સારું ચાલશે આ સમયે
- આર્થિક જીવન સારું રહેશે.વેપાર થી પણ સારો લાભ થશે અને એનાથી તમે લાભવંચિત રેહશો.જો તમે નોકરી કરો છો,તો તમારે થોડી રાહ જોવી પડશે પરંતુ તમને બચત યોજનાઓ નો લાભ મળી શકે છે.
- આ મહિનો આરોગ્યુના દ્રષ્ટિકોણ થી ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.આ મહિને તમારી પાચન શક્તિ થોડી નબળી રહી શકે છે જેનાથી તમારું પેટ ખરાબ થઇ શકે છે.આના સિવાય લોહીને લગતી કોઈ સમસ્યા જેમકે તમારે અનિયમિત બ્લડ પ્રેશર અથવા લોહીની અશુદ્ધિ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દક્ષિણ દિશા માં મોઢું રાખીને પોતાના પુર્વજો જે યાદ કરો અને એમને પ્રણામ કરો.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
તુલા રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો અનુકુળ રહેવાનો છે.નોકરી કરતા લોકોને સારા પરિણામ મળશે.તમે તમારા કાર્યક્ષેત્ર માં સૌથી અલગ પ્રતિભા માટે ઓળખાશો.
- આ મહિનો પારિવારિક દ્રષ્ટિકોણ થી સારો રહેશે.તમે કોઈ નવી ગાડી કે સંપત્તિ ખરીદી શકો છો.જે પરિવારમાં ખુશીઓ લઈને આવશે.એવા માં,ઘરમાં કોઈ કાર્યક્રમ પણ થઇ શકે છે જેમાં પરિવારમાં લોકોનું આવવાનું જવાનું પણ થશે અને પરિવારના લોકો અંદર અંદર પ્રેમભાવ થી રહેશે.
- પ્રેમ સબંધો ની વાત કરીએ તો મહિનાની શુરુઆત થોડી કમજોર રહેશે.તમારી વચ્ચે નો તાલમેલ બહુ સારો રહેશે.તમારો પ્રેમ વધશે.રોમાન્સ પણ થશે અને એકબીજા સાથે જોઈ જગ્યા એ ફરવા પણ જઈ શકો છો.
- આર્થિક દ્રષ્ટિકોણ થી પણ મહિનાની શુરુઆત બહુ સારી રહેશે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024આનાથી એક કરતા વધારે જગ્યા એ થી તમને પૈસા ની પ્રાપ્તિ થશે.શેર બાઝાર માં રોકાણ થી પણ તમે સારા પૈસા કમાય શકો છો પરંતુ સલાહકાર ની સલાહ લઈને આગળ વધવું તમારા માટે સારું રહેશે.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો નબળો રહી શકે છે.તમને ગેસ, એસિડિટી, અપચો અને પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો.ઘણા લોકોની આંખ માં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમને શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને પગે લાગીને આર્શિવાદ લેવા જોઈએ.
વૃશ્ચિક રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી જોઈએ તો થોડી ચુનોતીઓ તમારી રાહ જોઈ રહી છે.કાર્યક્ષેત્ર માં તમારે તમારું વર્ચસ્વ વધારવા માટે તમારે કામની ગતિ ને વધારવી પડશે.
- આ મહિનો પારિવારિક જીવનમાં કહાસુની ને દેખાડે છે.તમારી અને તમારા પરિજનો વચ્ચે તણાવ વધી શકે છે.માતાજી નું આરોગ્ય બગડી શકે છે એટલા માટે એમના આરોગ્ય નું સારી રીતે ધ્યાન રાખો.
- જો તમારા પ્રેમ સબંધ ની વાત કરીએ તો તમે તમારા પ્રેમ સબંધ માં કોઈની પણ પરવા નહિ કરો.તમે તમારા પ્યાર સાથે ખુશ રેહશો અને તમારા જીવનસાથી ને ખુશ રાખવા માટે દરેક કામ કરશો અને તમારા પરિવારના લોકો વચ્ચે ની દુરીઓ ઓછી થશે.
- આ મહિને શુરુઆત માં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.તમને એક કરતા વધારે જગ્યાએ થી પૈસા ની પ્રાપ્તિ થઇ શકે છે.તમે જેટલી ઉમ્મીદ નહિ કરી હતી એના કરતા વધારે પૈસા તમને આ સમયે મળી શકે છે.
- આરોગ્યના દ્રષ્ટિકોણ થી અમુક હદ સુધી અનુકુળ રેહવાની સંભાવના છે.તમારી જીવન શક્તિ વધશે.તમારી રોગપ્રતિરોધક આવડત નો વિકાસ થશે જેનાથી તમે નાની બીમારીઓ થી છુટકારો મેળવશો અને કોઈપણ બીમારી તમને પરેશાન નહિ કરે.
ઉપાય : એક સારી ગુણવતા વાળો મૂંગા પથ્થર તાંબા ની વીંટી માં બનાવીને અનામિકા આંગળીમાં મંગળવાર ના દિવસે પહેરો.
ધનુ રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી જોઈએ તો તમારી સાથે કામ કરતા તમારા સહકર્મીઓ સાથે તમારો સબંધ બહુ મહત્વપુર્ણ રહેશે કારણકે જો એની સાથે તમારી કહાસુની થશે તો એ લોકો તમારી વિરુદ્ધ કામ કરી શકે છે અને કાર્યક્ષેત્ર માં તમારા માટે મુસીબત બની શકે છે.
- આ મહિનો પારિવારિક રૂપે થોડો ચૂનૌતીપુર્ણ રહી શકે છે.તમે તમારા કામમાં બહુ વધારે વ્યસ્ત રેહશો એટલા માટે પરિવારને સમય ઓછો આપી શકશો.તમારો આ સ્વભાવ પરિવારના લોકોને પરેશાનીમાં નાખી શકે છે.
- આ મહિને તમને તમારા પ્રેમ ને આગળ વધારવાનો મોકો મળશે અને માન્યતાઓ ની સાથે આગળ વધવામાં તમને સફળતા મળશે.તમારી વાત થી એ જાણી શકાશે પરંતુ આનાથી વાત બનવાની જગ્યાએ બગડી પણ શકે છે.
- આર્થિક દ્રષ્ટિકોણ થી આ મહિનો સારો સાબિત થશે.તમે કોઈ પ્રોપર્ટી ખરીદવામાં રોકાણ કરી શકો છો.આ તમારા માટે ફાયદા નો સોદો સાબિત થઇ શકે છે.કોઈપણ સંપત્તિમાં રોકાણ કરતા પેહલા એમના કાનુની પક્ષ નો વિચાર જરૂર કરજો.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઠીક થાક રહેશે.તમારી જીવન ઉર્જા અને પરાક્રમ વધશે.તમે ચુનોતીઓ નો સામનો કરવા માટે તૈયાર રેહશો.માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત બનશો.
ઉપાય : તમારે રવિવાર ના દિવસે ગાય માતા ને ઘઉંનો સુકો લોટ ખવડાવો જોઈએ.
મકર રાશિ
- કારકિર્દીના દ્રષ્ટિકોણ થી જોઈએ તો કાર્યક્ષેત્ર માં તમારો દબદબો બની રહેશે.તમે તમારા કામને પુરી મેહનત સાથે કરશો.આનાથી કાર્યક્ષેત્ર માં તમને પ્રસંશા મળશે.તમારું પ્રદશન વખાણ કરવાને લાયક રહેશે.
- આપસી સમજણ સારી રહેશે પરંતુ તમારા બીજા ભાવમાં સુર્ય,શનિ અને બુધ ના રહેવાથી વાદ-વિવાદ થઇ શકે છે.જુબાની લડાઈ પરિવારના લોકો વચ્ચે થઇ શકે છે જે પરેશાની નું કારણ બની શકે છે.
- મહિનાની શુરુઆત બહુ રોમેંટિક અંદાજ માં થશે.તમે સાચા દિલ થી તમારા જીવનસાથી ને પ્રેમ કરશો અને આ વાત એમને પણ બહુ સારી રીતે સમજમાં આવશે.તમારી વચ્ચે ની સમજણ બહુ સારી રહેશે અને એવા માં,નજદીકીયાં વધશે અને દુરીયો ઓછી થશે.
- મહિનાની શુરુઆત માં તમારા માટે આર્થિક લાભના યોગ બનશે.તમને પૈસા ની બચત કરવામાં સફળતા મળશે.તમારું બેંક બેલેન્સ વધશે અને આર્થિક રીતે તમે મજબુત બનશો.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી સામાન્ય રહેશે.તમને આંખ,દાંત અને વાળ ને લગતી ઘણી સમસ્યા પરેશાન કરી શકે છે.તમારી ચામડી નું ધય્ન રાખો અને તડકા માં બહાર નહિ નીકળો.આનાથી તમારા મોઢા ઉપર સનબર્ન પણ થઇ શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે કોઈ મંદિર માં ત્રિકોણ ધજા ચડાવો.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક?પ્રેમ રાશિફળ 2024 જણાવશે જવાબ
કુંભ રાશિ
- કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી મહિનાની શુરુઆત માં તમને વિદેશ માં જવાનો મોકો મળી શકે છે.કામકાજ માટે લાંબી યાત્રા કરવાથી તમને લાભ થશે.તમે ઘણા વ્યસ્ત પણ રેહશો.
- આ મહિનો પારિવારિક રૂપથી સામાન્ય રહેશે.તમે તમારી વાતો થી બીજાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરશો.પરંતુ આનાથી ઘણીવાર સમસ્યા સુલજી પણ જશે પરંતુ ફરીથી બગડી પણ શકે છે.પોતાની આ આદત ઉપર ધ્યાન આપો.
- તમે તમારા પ્રેમ સબંધ ને ખુલીને સ્વીકાર કરશો અને એની ઉપર મન ખોલીને વાત કરશો.તમે નીડર રેહશો અને પોતાના પ્રેમ જીવન ને લઈને બહુ વધારે મજ્બુતમ મહેસુસ કરશો.તમે જેને પ્યાર કરો છો,એને પોતાના દિલ નો વિચાર સ્પષ્ટ રૂપે કરશો.
- તમારા ખર્ચા બહુ વધારે થઇ શકે છે.તમે દિલ ખોલીને ખુશી થી પૈસા ખર્ચ કરશો અને બંને હાથથી પૈસા ઉડાડશો.આનાથી તમારે આર્થિક સંકટ નો સામનો કરવો પડી શકે છે.તમને વિદેશ જવામાં પણ સફળતા મળી શકે છે એટલા માટે વિદેશ યાત્રા પર પણ ઘણા પૈસા ખર્ચ થઇ શકે છે.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો નબળો રહી શકે છે.તમારા આરોગ્યમાં થોડી ગિરાવટ આવી શકે છે.તમને બહુ જોર થી તાવ,માથાનો દુખાવો,બદન નો દુખાવો કે જોડા ના દુખાવાની શિકાયત આવી શકે છે.
ઉપાય : રાતે સોતી વખતે પોતાના માથા પાસે તાંબા ના લોટ માં થોડું પાણી રાખો અને સવારે ઉઠીને એને કોઈ લાલ ફુલ વાળા છોડ પર ચડાવી દ્યો.
મીન રાશિ
- કારકિર્દીના દ્રષ્ટિકોણ થી જોવાથી આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.તમને કારકિર્દી માં વધારે પરેશાની નહિ જોવા મળે.કાર્યક્ષેત્ર માં તમારું મહત્વ બની રહેશે અને તમે તમારા મેહનત નો અનુભવ ઉપર ભરોસો રાખીને કામ કરતા જોવા મળશો.
- આ મહિનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાનો છે.મહિનાની શુરુઆત માં થોડી સમસ્યા સામે આવશે.એના કારણે પરિવારમાં ઝગડા પણ થઇ શકે છે.
- સંબંધોમાં પ્રેમ પ્રત્યે વિશેષ આકર્ષણ વધશે. તમે તમારા પ્રિયતમના હૃદયની નજીક રહેશો અને તમારા બંને વચ્ચે સારું આકર્ષણ રહેશે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024આનાથી સંપૂર્ણ રોમાંસની શક્યતાઓ ઊભી થશે. તમે એકબીજા સાથે શક્ય તેટલો સમય પસાર કરવા માંગો છો.
- આર્થિક દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે શાનદાર રહેશે.તમે જે પણ મેહનત કરશો,એનાથી તમને સારો નફો થશે.નોકરીમાં પણ સારી ઉન્નતિ થવાના યોગ બની રહ્યા છે.
- આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી નબળો રેહવાની સંભાવના છે.તમારું આરોગ્ય બગડી શકે છે અને તમારે આરોગ્ય ઉપર પૈસા પણ ખર્ચ કરવા પડી શકે છે.પોતાના આરોગ્યને ઠીક રાખવા માટે હંમેશા પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપો.
ઉપાય : દરરોજ શ્રી બજરંગબાણ નો પાઠ કરવો તમારા માટે લાભદાયક રહેશે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025