કેતુ ગોચર 2024 (Ketu Gochar 2024)

કેતુ ગોચર 2024 માટે તમે જાણી શકો છો કે વર્ષ 2024 માં કેતુ ગોચર નો તમારા જીવન ઉપર શું પ્રભાવ પડશે.30 ઓક્ટોમ્બર,2023 ના બપોરે 02 વાગીને 13 મિનિટ પર કેતુ પ્રવેશ કરશે અને આ રાશિમાં એ 2024 સુધી રહેશે.કેતુ ના આ મહત્વપૂર્ણ ગોચર થી રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ ઉપર પ્રભાવ પડવાનો છે.એસ્ટ્રોસેજ ના આ લેખમાં તમને જાણી શકો છો કે કેતુ નો ગોચર તમારા માટે સકારાત્મક ફળ લઈને આવશે કે પછી તમને આ ગોચરકાળ માં નકારાત્મક પ્રભાવ નો સામનો કરવો પડશે.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો કેટી ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

કેતુ એક આધ્યાત્મિક ગ્રહ છે અને આ ગ્રહના પ્રભાવ થી વ્યક્તિ બધાજ પ્રકારના સાંસારિક અને ભૌતિક સુખો ને દૂર કરી લ્યે છે.કેતુ એક એવો ગ્રહ છે જે વ્યક્તિ નું ઘણું બધું લઇ લ્યે છે અને એના પ્રભાવ થી વ્યક્તિના વિકાશ માં પણ રુકાવટ આવવાની સંભાવના છે.વર્ષ 2024 માં કેતુ ના કારણે લોકોને ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.30 ઓક્ટોમ્બર, 2023 ના રોજ કેતુ, કન્યા માં પ્રવેશ કરશેજેનાથી આ ગોચર દરમિયાન વર્ષ 2024 માં લોકો પોતાના જ્ઞાન અને સંચાર કૌશલ એટલે કે વાતચીત કરવાના તરીકા થી સારું કરવાનો પ્રયાસ કરશે.આ સમયે એમની વિચારવાની શક્તિ બહુ વધી જશે અને એ સફળતા ના વિષય માં ઊંચાઈ ને અડી લેશે.કન્યા રાશિમાં ગોચર કરવાથી કેતુ બધીજ રાશિને કેવી રીતે પ્રભાવિત કરે છે,એ દર મહિને બુધના ગોચર કરવા ઉપર નિર્ભર કરે છે.તમને કેતુ ગોચર 2024 દરમિયાન મિશ્રણ પરિણામ મળશે.ક્યારેક તમને સકારાત્મક ફળ જોવા મળશે,તો ક્યારેક તમને નકારાત્મક પરિણામ મળી શકે છે.કેતુ હંમેશા ઉંધી ચાલ એટલે કે પાછળ ની બાજુ માં ચાલે છે એટલા માટે આ ગ્રહ કોઈપણ વક્રી સ્થિતિ માં નથી હોતો અને છાયા ગ્રહ હોવાના કારણે કેતુ ક્યારેક અસ્ત અને ઉદય પણ નથી થતો.આના સિવાય લોકો ની કુંડળી માં કેતુ ની સ્થિતિ ના આધાર ઉપર લોકો ને કેતુ ગોચર 2024 ના ફળ મળશે.કેતુ નો પ્રભાવ જાણવા માટે લોકો ની કુંડળી માં કેતુ ની સ્થિતિ ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

To Read in English Click Here: Ketu Transit 2024

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

મેષ રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા છથા ભાવ માં રહેશે એટલા માટે આ ગોચર મેષ રાશિના લોકો માટે ફળદાયક સાબિત થશે.તમને તમારા પ્રયાસો માં સફળતા મળશે.કેતુ ના છથા ભાવમાં હોવાના કારણે તમને તમારી કારકિર્દી માં શાનદાર સફળતા મળવાના યોગ છે.ત્યાં આ ગોચરકાળ માં તમને નોકરીના નવા મોકા પણ મળી શકે છે જેને મેળવીને તમે ઘણા સંતુષ્ટ મેહસૂસ કરશો.

કેતુ ના છથા ભાવમાં હોવાથી તમારા સાહસ માં વધારો થશે અને તમે દ્રઢ નિશ્ચયી બનશો.તમારે આ સમયે તમારા ખાવાપીવા ની આદતો ઉપર નિયંત્રણ રાખવું પડશે.મે,2024 પછી ગુરુ ના ગોચર કરવાથી ગુરુ ની દ્રષ્ટિ કેતુ ઉપર રહેશે જેનાથી તમને સારા પરિણામ મળવાના ચાલુ થઇ જશે.આ તમારા માટે એક સારો સંકેત છે અને તમને આ સમયે શુભ પરિણામ મળશે.તમને તમારી કારકિર્દી માં પ્રગતિ મળશે અને તમારા પૈસા અને આવકમાં વધારો થશે.એની સાથેજ તમારા જીવનનો તરીકો પણ સારો થશે.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

કેતુ ના પાંચમા ભાવમાં હોવાના કારણે તમને કેતુ ગોચર 2024 દરમિયાન સામાન્ય પરિણામ મળશે.તમને તમારા પ્રયાસો માં સામાન્ય સફળતા મળવાના સંકેત છે.કેતુ ના ગોચર અને એના પાંચમા ભાવમાં હાજર હોવાના કારણે તમને તમારી કારકિર્દી માં વધારે સફળતા નહિ મળે.

પરંતુ,કેતુ ના પાંચમા ભાવમાં હોવાથી તમારી અધિયતમાં તરફ રુચિ વધશે અને તમે ઈશ્વર ની ભક્તિમાં લીન અને સમર્પિત થશો.ઈશ્વર ની ભક્તિ થી તમે ઘણા આનંદિત મેહસૂસ કરશો અને જો તમે અધિયાત્મિક રસ્તા પર છો,તો આ ક્ષેત્ર માં તમને બહુ વધારે સફળતા મળશે.પાંચમા ભાવમાં હોવાથી કેતુ તમને ખોટા નિર્ણય લેવા માટે ઉફ્સાવાનું કામ કરી શકે છે.આ ખોટા નિર્ણય તમને કોઈ મુશ્કેલી માં નાખી શકે છે એટલા માટે તમે આ સમયે થોડા સંભાળીને ચાલો.

કેતુ પાંચમા ભાવમાં હાજર હોવાના કારણે તમે તમારા બાળક ના વિકાશ અને ખુશાલી ને લઈને ખાલી ખોટા ચિંતામાં મુકાય શકો છો.ત્યાં બહુ વધારે તણાવ લેવાના કારણે તમને વધારે માથાનો દુખાવો વગેરે ની શિકાયત પણ થઇ શકે છે.પરંતુ,આ ગોચર દરમિયાન તમારી બુદ્ધિમાં વધારો થશે.

વૃષભ રાશિફળ 2024

મિથુન રાશિ

કેતુના ચોથા ભાવમાં હોવાના કારણે મિથુન રાશિના લોકો માટે કેતુ નો ગોચર વધારે ફળદાયક નથી રહેવાનો.આ ગોચર દરમિયાન તમારી સુખ સુવિધાઓ માં કમી આવવાની આશંકા છે.તમારા ઘરમાં થોડી પરેશાનીઓ અને કલેશ થઇ શકે છે જેના કારણે તમને ખુશ નહિ રહો.પારિવારિક કલેશ અને સમસ્યાઓ ના કારણે તમારી અને તમારા ઘર ની શાંતિ ભંગ થવાના સંકેત છે.

આના સિવાય કેતુ ગોચર 2024 દરમિયાન તમે કોઈ કાનૂની કેશ માં પણ ફસાઈ શકો છો.આને લઈને તમારી ઘણી પરેશાની થવાની આશંકા છે.તમે આ સમયે નવા નિવેશ જેમ કે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય નહિ લ્યો.કેતુ ના ચોથા ભાવમાં હોવાથી તમારા જોશ અને શક્તિમાં કમી જોવા મળશે.કેતુ ના ચોથા ભાવમાં હોવાના કારણે તમારી મુશ્કેલીઓ એટલી વધી શકે છે કે તમારે તમારું ઘર પણ બદલવું પડી શકે છે.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કેતુ ગોચર 2024 દરમિયાન કેતુના ત્રીજા ભાવમાં હોવાના કારણે આ ગોચર કાળ તમારા માટે ફળદાયક અને લાભકારી સાબિત થશે.તમને તમારા પ્રયાસો માં સારી સફળતા મળવાની સંભાવના છે.કેતુ ના આ ગોચર અને કેતુ ના ત્રીજા ભાવમાં હોવાથી તમને તમારી કારકિર્દી માં શાનદાર સફળતા મળશે.તમે જે પણ પ્રયાસ કરશો,જેમાં તમને નિશ્ચયી સફળતા મળશે.

આ ગોચર દરમિયાન તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ અવસર તમારા વિકાશ ને પ્રોત્સાહન દેવાનું કામ કરી શકે છે.કેતુ ના કન્યા રાશિમાં ગોચર કરવાથી તમને નોકરીના નવા અવસર પણ મળી શકે છે અને આ અવસરો ને મેળવીને તમે ઘણા સંતુષ્ટ મેહસૂસ કરશો.કેતુ ના ત્રીજા ભાવમાં હોવાના કારણે તમે ઘણા સાહસી,નીડર અને દ્રઢ નિશ્ચયી બનસો.

મે,2024 પછી ગુરુ ગોચર કરશે અને એમની દ્રષ્ટિ કેતુ ઉપર રેહવાની છે.આનાથી તમને મે ના મહિના પછી સારા પરિણામ મળવાના ચાલુ થઇ જશે.તમારા જીવનમાં કોઈ સકારાત્મક બદલાવ આવવાની પણ સંભાવના છે.આ ગોચર ના પ્રભાવ થી તમને તમારી કારકિર્દી માં પણ પ્રગતિ જોવા મળશે અને તમારી આવકમાં પણ વધારો થશે.આના સિવાય તમારો જીવવાનો તરીકો પણ સારો થશે.

કર્ક રાશિફળ 2024

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો.

સિંહ રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા બીજા ભાવમાં રહેશે એટલા માટે આ ગોચર તમારા માટે વધારે શુભ નથી રહેવાનો.વધારે જીમ્મેદારીઓ ના કારણે તમને આર્થિક પરેશાનીઓ થવાની આશંકા છે.પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે તમે જે લોન લીધી છે,જેના કારણે તમારી ઉપર આર્થિક બોજ વધી શકે છે.પરિવાર ના સભ્યો,મિત્રો અને જીવનસાથી સાથે તમારા સબંધ માં ભાવનાત્મક રૂપથી ઉતાર ચડાવ આવી શકે છે.આના કારણે તમારા જીવનમાં તણાવ વધવો અને તમારી ખુશીઓ માં કમી આવવાની આશંકા બનેલી છે.પરંતુ,વાતચીત ના કારણે તમે તમારી ઘણી પરેશાનીઓ ને હલ કરી શકો છો એટલા માટે તમારા નજીકના લોકો સાથે વાત કરો અને તમારી વચ્ચે ની સમસ્યા ને પુરી કરવાની કોશિશ કરો.અધિયાત્મિક રસ્તા ઉપર ચાલવાથી તમે આનંદિત મેહસૂસ કરશો.

મે 2024 પછી ગુરુ ના ગોચર દરમિયાન ગુરુ ની દ્રષ્ટિ કેતુ ઉપર રેહવાની છે એટલા માટે મે મહિના પછી પરિસ્થિતિઓ માં સુધારો આવવાનું ચાલુ થઇ જશે.તમને આ સમયે સામાન્ય પરિણામ મળશે પરંતુ એની સાથેજ તમારી કારકિર્દી માં થોડી અડચણો નો સામનો કરવો પડી શકે છે.કેતુ ગોચર 2024 દરમિયાન જો તમે સારા ભવિષ્ય માટે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તમને એમાં પણ દિક્કત જોવા મળી શકે છે.

કેતુ ના બીજા ભાવમાં હોવાના કારણે તમારા ખર્ચા ઘણા વધી શકે છે અને આ ખર્ચા ને પુરા કરવા માટે તમારી સામે લોન લેવાની નોબત પણ આવી શકે છે.આરોગ્ય ની વાત કરીએ,તો તમારા દાંત અને આંખોમાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે એટલા માટે તમે આ સમયે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા પેહલા ભાવમાં રહેશે જેનાથી આ ગોચર તમારા માટે ફળદાયક નહિ રહેવાનો છે.તમને આ સમયે પાચન અને ચામડી ને લગતી સમસ્યા થવાની આશંકા છે એટલા માટે તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપો.કેતુ ગોચર 2024 દરમિયાન કેતુ ના પેહલા ભાવમાં હોવાના કારણે તમારી રુચિ ભગવાન તરફ વધશે અને તમારી અધિયાત્મિક પ્રગતિ ને લઈને તમારે વધારે યાત્રાઓ પણ કરવી પડી શકે છે.

કેતુ ના પેહલા ભાવમાં હોવાના કારણે તમારું ભૌતિક વસ્તુઓમાંથી મન ઉઠી શકે છે.મે,2024 પછી ગુરુ ગોચર દરમિયાન ગુરુ ની દ્રષ્ટિ કેતુ ઉપર રહેશે જેનાથી તમને આ મહિને સારા પરિણામ મળવાના ચાલુ થઇ જશે.હવે તમને લાભ પણ મળવાનો ચાલુ થઇ જશે.મે,2024 પછી તમારી કારકિર્દી અને આર્થિક જીવન બધીજ જગ્યાએ લાભ થશે.ત્યાં મે મહિનાથી તમારા આરોગ્યમાં સુધારો આવવાનો પણ ચાલુ થઇ જશે.આ રીતે વર્ષ 2024 ની બીજી છમાહી માં તમને કેતુ ગોચર 2024 ના સારા પરિણામ મળશે.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની વધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

કેતુ તમારા બારમા ભાવમાં હાજર છે એટલા માટે તમારે આ ગોચર માટે વધારે ફળદાયી પરિણામ મેળવા માટે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.કેતુ ના ગોચર દરમિયાન તમને ઓછી સફળતા મળવાની સંભાવના છે.ત્યાં તમારા ખર્ચા પણ ઘણા વધી જશે અને આ વસ્તુ તમને ઘણા સમય માટે બરબાદ કરી શકે છે.ત્યાં બીજી બાજુ,તમે પહેલાથીજ સારી અને ખરાબ ઘટનાઓ વિશે અંદાજો લગાવી શકશો.કેતુ ના બારમા ભાવમાં હોવાથી તમારી એકાગ્રતા માં કમી આવી શકે છે જે તમારા રસ્તામાં એક મોટી રુકાવટ ઉભી કરવાનું કામ કરી શકે છે.

કેતુ ગોચર 2024 દરમિયાન બની શકે છે કે તમે આ સમયે પોતાની ઉપર કોઈ નિયંત્રણ નહિ રાખી શકો.કેતુ ના ગોચર દરમિયાન તમને મે ના મહિના થી આર્થિક જીવન અને આરોગ્યના વિષય માં પેહલા કરતા વધારે પરેશાનીઓ જોવી પડી શકે છે.જો તમે ખાવાપીવામા લાપરવાહી રાખો છો અને સંતુલિત ભોજન નથી લેતા,તો આનાથી તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.કેતુ ના ગોચરકાળમાં તમને પિતૃ સંપત્તિ અને કોઈ અનપેક્ષિત સ્ત્રોત થી ધન લાભ ઠાવના સંકેત છે.આ સમયે તમે ભવિષ્ય અને પ્રગતિ ને લઈને ચિંતામાં રહી શકો છો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા અગિયારમા ભાવ માં છે એટલા માટે કેતુ ગોચર 2024 તમારા માટે બહુ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે.તમને તમારા બધાજ પ્રયાન્તો માં સફળતા મળશે અને આ સમયે તમે તમારી સમજદારી અને બુદ્ધિમાની થી નિર્ણય લેવામાં સક્ષમ થશો.તમે આ ગોચર દરમિયાન પોતાના હુનર અને કાબિલિયત ને ઓળખી શકશો.કેતુ ના ગોચર કરવાથી તમે પૈસા ના નિવેશ જેમકે કોઈ મોટી નિવેશ કરી શકો છો.આ સમયે લેવામાં આવેલા નિર્ણય થી વધારે લાભ મળવાની સંભાવના છે.

આ સમયગાળા માં તમારા ખર્ચા માં કમી આવશે અને તમે વધારે પૈસા ની બચત કરી શકશો.હવે તમે તમારા મન ની અવાજ સાંભળી શકશો.તમે તમારી અંદર છુપાયેલા હુનર અને પ્રતિભા ને ઓળખવામાં સક્ષમ હશો.ત્યાં મે,2024 પછી ગુરુ નો ગોચર થશે જેનાથી તમે સફળતા મેળવા વધારે સમર્પિત થશો.મે મહિના પછી તમને ઘણા નવા મિત્રો બનાવાનો પણ મોકો મળશે.ત્યાં વેપારીઓ ને પોતાના ક્ષેત્ર માં સારા પરિણામ મળશે અને આ એક લીડર ના રૂપમાં ઉભરીને આવશે.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા દસમા ભાવમાં રહેશે અને ધનુ રાશિના લોકો ને કેતુ ગોચર 2024 ના સામાન્ય ફળ મળશે.આ ગોચર દરમિયાન તમારું બધુજ ધ્યાન કારકિર્દી માં આગળ વધવા અને સફળતા મેળવામાં રહેશે અને તમે તમારી કારકિર્દી માં નવા મોકા નો રાહ માં રહેવાના છો

તમારી કારકિર્દી માં આ ગોચર દરમિયાન સારા બદલાવ આવવાના આસાર છે.કેતુ ના ગોચર દરમિયાન તમને વિદેશ માં નવી નોકરી મળવાના સંકેત છે અને આ અવસર તમારી કારકિર્દી ને એક નવી દિશા આપવાનું કામ કરશે.તમે નવી વસ્તુઓ શીખશો અને તમારું બધુજ ધ્યાન પોતાને વિકસિત કરવામાં રહેશે.આ ગોચર દરમિયાન તમારા પરિવાર માં ઘણા પ્રકારની પરેશાનીઓ આવવાની સંભાવના છે.આ સમયે તમારી તમારા પરિવાર ના લોકો સાથે અનબન થઇ શકે છે.ત્યાં તમને તમારા બાળકો ની તરક્કી અને એમના ભવિષ્ય ની ચિંતા પરેશાન કરી શકે છે.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

કેતુ ના નવમા ભાવમાં હોવાના કારણે આ ગોચર તમારા માટે વધારે ફળદાયી નથી રહેવાના.આ ગોચરકાળ દરમિયાન તમને તમારા પિતા અને પરિવાર ના મોટા સભ્યો ના આરોગ્ય ની ચિંતા પરેશાન કરી શકે છે.પિતા ની સારવાર માં તમારે થોડા પૈસા પણ ખર્ચવા પડી શકે છે.કેતુ ગોચર 2024 મુજબ આ ગોચર દરમિયાન મકર રાશિના લોકો ની પોતાના પરિવાર ના સભ્યો સાથે અનબન થવાની સંભાવના છે.

મે,2024 પછી ગુરુ નો ગોચર થવાથી તમને સારા પરિણામ મળવાના ચાલુ થઇ જશે.કેતુ અને નવમા ભાવમાં ગોચર કરવાથી તમારી અધિયાત્મિક્તા ના કામોમાં રુચિ વધશે.તમારે કોઈ દૂર જગ્યાએ ધાર્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા આઠમા ભાવમાં રહેશે અને કેતુ નો આ ગોચર તમારા માટે વધારે ફળદાયી નથી રહેવાનો.તમે આ સમયે જે પ્રયાસ કરી રહ્યા છો,તેમાં તમને અડચણો અને નિરાશા નો સામનો કરવો પડી શકે છે.તમને કેતુ ગોચર 2024 દરમિયાન તમને તમારા આરોગ્ય નો ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.તમને કેતુ ગોચર 2024 દરમિયાન સલાહ દેવમાં આવે છે કારણકે આ સમયે તમને આંખો અને દાંતો ને લગતી સમસ્યા થવાનો ડર છે.જો તમે પાચન સબંધી સમસ્યા થી બચવા માંગો છો,તો એકજ રીત ની ડાઈટ લેવા ઉપર ધ્યાન રાખો.

મે,2024 પછી પરિવાર ના સદસ્ય સાથે પ્રોપર્ટી ને લઈને તમારો વિવાદ થઇ શકે છે.ત્યાં મમ્મી ની સારવાર માં તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ વાત થી તમે થોડા પરેશાન રહી શકો છો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

ચંદ્ર રાશિ મુજબ કેતુ તમારા સાતમા ભાવમાં છે અને આ ગોચર તમારા માટે વધારે સારો નથી રહેવાનો.કુંડળી નો સાતમો ભાવ જીવનસાથી,મિત્રો અને વેપારીઓ ના સબંધ નો કારક છે એટલા માટે કેતુ ના સાતમા ભાવમાં ગોચર કરવાથી આ સબંધો માં અડચણો અને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.

કેતુ ગોચર 2024 દરમિયાન જો તમે ભાગીદારી માં બિઝનેશ કરો છો,તો તમારા અને તમારા બિઝનેશ ભાગીદાર સાથે ઘણી પરેશાનીઓ ઉભી થવાના સંકેત છે.મે,2024 પછી તમારા અધિયાત્મિક રસ્તા ને લઈને તમારા જીવનમાં ઘણા બદલાવ આવશે અને તમારા માટે ધાર્મિક યાત્રા ના યોગ પણ બની રહ્યા છે.મે મહિના પછી તમારા ખર્ચા માં વધારો થશે.

કુંભ રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer