અંક સાપ્તાહિક રાશિફળ : 28 જાન્યુઆરી થી 03 ફેબ્રુઆરી 2024
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મુલાંક નું બહુ મોટું મહત્વ હોય છે.મુલાંક ને લોકોના જીવનનું મહત્વપુર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એને તમારા મુલાંક તરીકે ઓળખવામાં આવે છે.મુલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ જોઈ શકે છે,ઉદાહરણ તરીકે-તમારો જન્મ કોઈ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (28 જાન્યુઆરી થી 03 ફેબ્રુઆરી, 2024)
અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંક નો અમારી જન્મ તારીખ સાથે સીધો સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મુલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.
જેમકે મુલાંક 1 પર સુર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મુલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિ દેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવે છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં અલગ અલગ પ્રકારના પરિવર્તન આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોના ઘરમાં વૈભવ વધશે અને એમનો સ્વભાવ સામાન્ય રહેવાનો છે.કાર્યક્ષેત્ર માં તમે એક અનોખો રસ્તો અપનાવાના છો.તમે મુશ્કિલ કામો ને પણ આસાનીથી કરી શકશો અને પુરા આત્મવિશ્વાસ સાથે આગળ વધશો.આ અઠવાડિયે તમે તમારા પ્રશાસનિક ગુણો ની મદદ થી મુશ્કિલ પરિસ્થિતિઓ થી નિપટવા માં સક્ષમ રેહશો અને પોતાની સકારાત્મકતા ના કારણે અઘરા નિર્ણય લેવામાં સફળ થશો.
પ્રેમ જીવન : તમારે તમારા પરિવાર માં થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને પાર્ટનર સાથે સબંધ માં ગલતફેમીઓ ઉભી થવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારે વસ્તુઓ ને પોતાના પક્ષ માં કરવા માટે પાર્ટનર સાથે શાંતિથી બેસવાની જરૂરત છે.તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થઇ શકે છે એટલા માટે તમે તમારા પાર્ટનર સાથે વાત કરતી વખતે ધીરજપુર્વક કામ કરો.સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમારે થોડી હિમ્મત રાખવી પડશે.
શિક્ષણ : અભ્યાસ માં તમારી રુચિ ઓછી હોવાથી અને ધ્યાન ભટકવાના કારણે તમારી ધ્યાન લગાવાની ક્ષમતા નબળી થઇ શકે છે.બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ અને કોસ્ટિંગ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો તમને ચુનૌતીપુર્ણ લાગી શકે છે.સામાન્ય વિષયો જેમકે અંગ્રેજી,ફિજીક્સ અને કેમેસ્ટ્રી ની વાત કરીએ,તો આમાં તમે સારા નંબર મેળવશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોથી કામમાં કંઈક ભુલ થવાની આશંકા છે.આના કારણે તમારા કામને પણ ઓળખ નહિ મળવાના સંકેત છે.તમારી હાલ ની નોકરી પણ જઈ શકે છે અને તમે નોકરીના નવા મોકા શોધી શકો છો જો કે તમારા માટે સારા સાબિત થશે.બની શકે છે કે તમને આ સમયે તમારા બિઝનેશ માં નહીતો નફો થતો જોવા મળશે અને નહીતો નુકસાન થાય.આના કારણે તમે થોડા અસંતુષ્ટ રહી શકો છો.વેપારમાં પુરી રીતે સક્ષમ થવા માટે તમારી રણનીતિઓ માં કમી આવી શકે છે જેના કારણે તમારા સફળતા ના રસ્તા માં રુકાવટ આવવાના સંકેત છે.
આરોગ્ય : તમને આ અઠવાડિયે ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે બહુ માથાનો દુખાવો અને શરદી થવાની આશંકા છે.આરોગ્યને સારું રાખવા માટે તમે ઠંડા ખાવા ની વસ્તુઓ નહિ ખાવો.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોને આ અઠવાડિયે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.તમે કંઈક અલગ મેળવાની કોશિશ કરશો અને આમાં તમને સફળતા પણ મળશે.તમે આ સમયે સોચ-વિચાર કરવામાં લિન રેહશો અને કોઈ નવો વેપાર ચાલુ કરી શકો છો.આ અઠવાડિયે તમે તમારા પરિવાર ના વિકાસ ઉપર ધ્યાન આપશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા પાર્ટનર સાથે સબંધ મજબુત થશે.તમે તમારા પ્રેમી માટે ખુબ પ્રેમ દેખાડશો.આના સિવાય આ અઠવાડિયે તમે તમારા સબંધ માં કંઈક નૈતિક મુલ્ય સ્થાપિત કરશો.
શિક્ષણ : અભ્યાસ માટે આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે.તમે બહુ સારું પ્રદશન કરશો અને ઉચ્ચ અંક લઈને આવશો.તમે પ્રતિયોગી પરીક્ષા માં પણ બહુ સારા નંબર લાવવાની સંભાવના છે.જો તમે ફાયનાન્સ, એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ સ્ટડીઝ જેવા વિષય નો અભ્યાસ કરી ,તો એમાં પણ તમને ઉત્તમ પરિણામ મળવાની સંભાવના છે.
વ્યાવસાયિક જીવન : નોકરીમાં આ અઠવાડિયે તમને સકારાત્મક પરિણામ મળવાના છે.કાર્યક્ષેત્ર માં તમે તમારા કામમાં જે મેહનત કરી છે,હવે એને ઓળખ મળવાનો સમય આવી ગયો છે.તમને નોકરીના નવા મોકા પણ મળી શકે છે અને આ મોકા તમારા માટે બહુ ફાયદામંદ સાબિત થશે અને આ મોકાના કારણે તમે તમારા કામમાં પોતાને સાબિત કરી શકશો.જો તમે વેપાર કરો છો,તો તમને બહુ સારો નફો થવાની ઉમ્મીદ છે.ત્યાં તમે કોઈ નવો બિઝનેસ પણ ચાલુ કરી શકો છો અને પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં પણ સક્ષમ હસો.
આરોગ્ય : તમને આ સમયે ચામડી માં બળવાની શિકાયત આવી શકે છે.આના સિવાય તમને નસો ને લગતી સમસ્યા પણ થવાના સંકેત છે.આના કારણે તમારી ફિટનેસ અને ખુશીઓ પણ કમી આવી શકે છે.
ઉપાય : રોજ 21 વાર ‘ઓમ સોમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોની રુચિ અધિયાત્મિક કામ તરફ વધી શકે છે.આ લોકો ભગવાન માં વિશ્વાસ રાખવાવાળા હોય છે અને આના કારણેજ આ લોકો જીવનમાં બહુ સારું પ્રદશન કરી શકે છે.અધિયાત્મિક કામમાં લિન રહેવાથી તમારો સારો વિકાસ થવાની ઉમ્મીદ છે.આ લોકો ખુલા વિચાર વાળા હોય છે અને એમના આ સ્વભાવના કારણે આ લોકો પોતાના મિત્રો ઉપર ગહેરો પ્રભાવ મુકે છે.તમે હંમેશા પ્રયાસ કરતા રેહશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા સબંધ ને લઈને પાર્ટનર સાથે વધારે સંતુષ્ટ રેહશો.તમે તમારા સબંધ માં વધારે આકર્ષણ ઉભું કરવાનું પ્રયાસ કરશો.આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને તમે બંને આનો બહુ આનંદ લેશો.
શિક્ષણ : તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા વિષયો માં વિષેસતા મેળવશો.શિક્ષણ ક્ષેત્ર માં તમે જગ્યા બનાવામાં સફળ થસો અને પોતાના સાથી વિદ્યાર્થી સાથે સારી સ્પર્ધા કરવામાં એક ઉદાહરણ રજુ કરશો.તમે અભ્યાસ માં સારી રીતે ધ્યાન લગાવી શકશો અને આનાથી તમને અભ્યાસ માં પોતાના કૌશલ ને વિકસિત કરવાનું માર્ગદર્શન મળશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા કામમાં બહુ વ્યસ્ત રહેવાના છો અને આનાથી તમને સારા પરિણામ મળશે.જો તમે વેપાર કરો છો,તો તમારા વેપાર નો વિસ્તાર કરવા માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે.તમે નવી ભાગીદારી માં પણ કામ ચાલુ કરી શકો છો અને આનાથી તમારે તમારા વેપારને લઈને લાંબી દુરીની યાત્રા પણ કરવી પડી શકે છે.
આરોગ્ય : આરોગ્યના વિષય માટે આ અઠવાડિયું તમારા મારે બહુ શાનદાર સાબિત થશે અને તમે એકદમ ફિટ મહેસુસ કરશો.તમને આ સમયે નાની નાની આરોગ્ય સમસ્યા પણ પરેશાન નહિ કરે.તમે આ અઠવાડિયે ઉત્સાહ થી ભરપુર રેહશો જેનાથી તમને તમારા આરોગ્ય ને પણ તંદુરસ્ત રાખવામાં મદદ મળશે.
ઉપાય : રોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકોને થોડી પરેશાનીઓ કે તણાવ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમયે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે તમે મૂંઝવણ માં રાશિ શકો છો.આના કારણે તમારે બહુ સોચ વિચાર કરીનેજ પગલું ભરવું જોઈએ એટલા માટે કોઈપણ પ્રકારની ભુલ નહિ થાય.તમને આ અઠવાડિયે લાંબી દુરી ની યાત્રા નહિ કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારા માટે આ યાત્રાઓ વિફળ થવી કે કોઈ પરિણામ નહિ મળવાના સંકેત છે.
પ્રેમ જીવન : તમને તમારા જીવનસાથી સાથે સબંધ ને જાળવી રાખવામાં દિક્કત આવી શકે છે અને આના કારણે આ અઠવાડિયે પાર્ટનર સાથે સબંધ ને લઈને વધારે ફળદાયક સાબિત નહિ થાય.સબંધ માં આપસી તાલમેલ અને ખુશીઓ બનાવી રાખવા માટે તમારે તમારી તરફ થી શાંતિ રાખવી જોઈએ.જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો અત્યારના માટે એને કેન્સલ કરી દ્યો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ આ અઠવાડિયે પોતાના અભ્યાસ ને લઈને અને વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.આ અઠવાડિયું અભ્યાસ ના મામલા માં વધારે ફળદાયી નથી રહેવાનું. જો તમે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને વેબ ડિઝાઇનિંગ નો અભ્યાસ કરી રહ્યા છો,તો તમારે વધુ વધારે મેહનત કરવી અને ધ્યાન દેવાની જરૂરત છે.અભ્યાસ કરતી વખતે તમારું ધ્યાન ભટકવાની આશંકા છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને કામનું દબાણ ઉઠાવું પડી શકે છે અને આના કારણે આ લોકો પરેશાન રહી શકે છે.તમને એવું મહેસુસ થઇ શકે છે કે કામને લઈને તમારી કાર્યક્ષમતા ઓછી થઇ ગઈ છે.તમારા વરિષ્ઠ અધિકારી પણ તમારાથી નાખુશ રહી શકે છે.આવી સ્થિતિ માં તમારે યોજના બનાવીને ચાલવું પડશે.ત્યાં વેપારીઓ એ પોતાના વિરોધી પાસેથી કડી ટક્કર જોવા મળી શકે છે અને આ તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
આરોગ્ય : સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આવું નહિ કરો,તો તમને પાચન સબંધી સમસ્યા થવાની આશંકા છે અને આના કારણે તમારી શક્તિ માં કમી આવશે.તમે વધારે મસાલેદાર ખાવાનું નહિ ખાવ અને બહુ વધારે પાણી પીવો.
ઉપાય : રોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
વર્ષ 20245 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)
મુલાંક 5 વાળા લોકોને આ અઠવાડિયે જીવનના અલગ અલગ પહેલુઓ માં વધારે સારા પરિણામ નહિ મળવાની સંભાવના છે.આ સમયે તમારો આત્મવિશ્વાસ ઓછો થઇ શકે છે અને આ વસ્તુ તમારા સંપુર્ણ વિકાસ ના રસ્તામાં રુકાવટ નું કારણ બની શકે છે.લોપન મહત્વપુર્ણ નિર્ણય લેવો કે મોટા સ્તર ઉપર કોઈ નવું રોકાણ કરવા માટે આ અઠવાડિયું ઉચિત નથી.
પ્રેમ જીવન : પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ અને જીવનસાથી સાથે આપસી સમજણ ની કમી ના કારણે સબંધ માં પ્યાર ઓછો થઇ શકે છે.તમારા અને તમારા પાર્ટનર ના સબંધ પણ કમજોર પડી શકે છે અને આની તમારા સબંધ ઉપર ગેહરી અસર પડી શકે છે.આ સ્થિતિ માં તમારે તમારી તરફ થી શાંતિથી બેસવાની કોશિશ કરવી જોઈએ.પોતાના પ્રેમ જીવનમાં ખુશીઓ ના લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આ એક સાચો તરીકો છે.
શિક્ષણ : જો તમે એન્જિનિયરિંગ અને સોફ્ટવેર જેવા વિષયો નો અભ્યાસ કરી રહ્યા છો,તો તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.આની સાથે આ વિષયો માં પોતાના કૌશલ નો ઉપયોગ કરવો પણ તમારે માટે દિક્કત આવી શકે છે.તમારી શીખવાની આવડત ઓછી હોવાના કારણે તમને આ રીતની પરેશાની આવી શકે છે.આના કારણે તમને શિક્ષણ માં ઉચ્ચ પ્રગતિ નહિ મળવાની સંભાવના છે.જો તમે શિક્ષણ ક્ષેત્ર માં ટોંચ ઉપર પોહ્ચવા અને સારું પ્રદશન કરવા માંગો છો,તો પેહલા પોતાનું આંકલન કરો.
વ્યાવસાયિક જીવન: તમારા સહકર્મી અને વરિષ્ઠ અધિકારી તમારા કામમાં થોડી પરેશાની ઉભી કરી શકે છે અને આના કારણે તમારા હાથમાં પોતાના કૌશલ ને દેખાડવાની કિંમતી અવસર છૂટી શકે છે.આના સિવાય તમારા વરિષ્ઠ અધિકારી તમારી સામે થોડી ચુનોતીઓ રજુ કરી શકે છે જેમકે તમારી ઉપર કામનું દબાણ વધારી શકે છે.તમને તમારી ઈચ્છા કે પસંદ ની વિરુદ્ધ જઈને નોકરી બદલવી પડી શકે છે.આ અઠવાડિયે વેપાર કરતા લોકો નું પ્રદશન બહુ કમજોર રહેવાનું છે બની શકે છે કે આ અઠવાડિયે આ લોકોને પોતાની ઉમ્મીદ હિસાબે નફો નહિ મળે.આ સમયે તમારી સામે એવી પણ સ્થિતિ આવી શકે છે જેમાં તમને નહીતો નફો થાય અને નહીતો નુકસાન થાય.બિઝનેસ માં આવી સ્થિતિ તમને પરેશાન કરી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તણાવ ના કારણે તમારા પગ અને પીઠ નો દુખાવો થઇ શકે છે.સારું રહેશે કે તમે પોતાની ઉપર વધારે બોજ નહિ નાખો.આના સિવાય આ અઠવાડિયે બહુ માથાનો દુખાવો થવાની આશંકા છે.સ્વસ્થ રહેવા માટે તમને યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : બુધવાર ના દિવસે બિધ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે )
આ અઠવાડિયે મુલાંક 6 વાળા લોકોની અંદરૂની આવડત માં વધારો થશે.આના કારણે તમે તમારા રચનાત્મક ગુણો ને વધારવા માટે સક્ષમ હસો અને આ વસ્તુ તમને ટોંચ ઉપર પોહ્ચાડવા માં માર્ગદર્શન આપશે.કામમાં તમારી બુદ્ધિમાની ના કારણે તમારા વખાણ થઇ શકે છે.આ અઠવાડિયે ઘણું બધું સારું થવાના કારણે તમે બહુ વધારે ઉર્જાવાન મહેસુસ કરશો.
પ્રેમ જીવન : જીવનસાથી સાથે તમારો આપસી તાલમેલ બહુ સારો રહેવાનો છે.મહત્વપુર્ણ નિર્ણય લેવા તમારી અને તમારા પાર્ટનર ના વિચાર એકબીજા સાથે ઘણા મળતા જોવા મળશે.એવું લાગશે કે તમે બંને એકબીજા માટે બનેલા છો.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને તમે બંને આ મોકા નો ખુબ આનંદ ઉઠાવશો.
શિક્ષણ : આ સમયે તમે ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં કુશળ અને સક્ષમ રેહશો.તમારી અંદર છુપાયેલી કોઈ કાબિલિયત કે હુનુર તમને અભ્યાસ માં ટોંચ ઉપર લઇ જવામાં મદદ કરશે.તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.વિદેશ જવાનો આ મોકો તમને સારા પરિણામ આપશે અને તમે તમારા વાદા ને પુરા કરી શકશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાથી તમે પ્રસન્ન રેહશો.તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને આ મોકા થી તમને સારો નફો મળશે.આના સિવાય નવી નોકરીમાં તમને પ્રમોશન પણ મળવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ પોતાની સ્થિતિ ને સુધારવા અને વધારે નફો કમાવા માં સફળ થશે.
આરોગ્ય : આ સમયે આત્મવિશ્વાસ વધવાના કારણે તમે ઉર્જા થી ભરપુર રેહશો.આનાથી તમારી આરોગ્ય બહુ વધારે સારું રહેવાનું છે.આ અઠવાડિયે તમારા સાહસ માં બહુ વધારો થશે અને તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર રેહશો.આ સમયે તમે દ્રઢ નિશ્ચય રેહશો અને આ રવૈયા ના કારણે તમારું રિરીક આરોગ્ય સંતુલિત રહેશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભૈરવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)
આ સમયે મુલાંક 7 વાળા લોકો કામમાં લાપરવાહી કરી શકે છે એટલા માટે આ અઠવાડિયે તમને તમારા કામો પર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.આની અસર તમને મળવાવાળા પરિણામ ઉપર પણ જોવા મળશે.આ અઠવાડિયે તમારી અધિયાત્મિક કામોમાં રુચિ વધશે.તમારે આ સમયે નાની નાની વસ્તુઓ ને લઈને પણ સોચ-વિચાર કરવાની જરૂરત છે.કઈ પણ કાર્ય પેહલા વિચારો,યોજના બનાવો અને પછી એના ઉપર કામ કરો.પોતાને તૈયાર કરવા માટે તમને ધાર્મિક કામમાં લિન રેહવાની સલાહ આપવામાં આવે છે.
પ્રેમ જીવન : તમારે તમારા પાર્ટનર સાથે સબંધ માં થોડો તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે કોઈપણ કારણ વગર બહેસ થઇ શકે છે અને આનાથી તમારા સબંધ માં સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે.તમારા પ્રેમ સબંધ માં સુખ-શાંતિ જાળવી રાખવા માટે તમને શાંત રહીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.જો તમે તમારા જીવનસાથી સાથે ખુશ રહેવા માંગો છો,તો તમે તમારા પાર્ટનર સાથે થોડી શાંતિ જાળવી રાખો.આ સમયે આ વસ્તુ ની બહુ જરૂરત છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમારી શીખવાની આવડત નબળી થઇ શકે છે અને આના કારણે તમે અભ્યાસ માં સારું પ્રદશન નહિ કરી શકો.અભ્યાસમાં આ અઠવાડિયું તમારા માટે વધારે ફળદાયી નથી રહેવાનું.આના સિવાય ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માટે પણ આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારા વરિષ્ઠ અધિકારી સાથે વાત કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરત છે.કારણકે તમારી સાથે તમારી આશંકા બનવાની છે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવી શકો છો અને તેના કારણે તમને તકલીફ થઈ શકે છે. તમે તમારા પ્રતિષ્ઠાને આગળ તમારા પ્રતિષ્ઠાને રાખવા માટે આ પરિસ્થિતિને ગંભીરતાથી લો અને તમારા દરેક કાર્ય પર સંપૂર્ણ રીતે નિયંત્રણ રાખવાની જરૂર છે. તેં વ્યાપાર કરવાવાળા લોકો માટે પણ તે ખૂબ જ મુશ્કેલ છે. બિઝનેસમાં પરિસ્થિતિ તમારા નિયંત્રણથી બહાર આવી શકે છે, તેથી તમે મુનાફેની કોઈ ડીલ કરે છે.
આરોગ્ય : તમારે વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ કારણકે તમે વાગી શકે છે.આ અઠવાડિયે તમે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.આના સિવાય તમારી ઈમ્યૂનિટી ખરાબ હોવાના કારણે તમારું પેટ ખરાબ થવાની પણ આશંકા છે.તમારે પાચન સમસ્યા પણ થઇ શકે છે અને આના કારણે તમારી ચિંતા અને પરેશાની વધી શકે છે.
ઉપાય : રોજ 41 વાર ‘ઓમ કેતવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો નું ધૈર્ય છૂટી શકે છે અને તમે સફળતા ના રસ્તામાં પાછળ રહી શકો છો.યાત્રા દરમિયાન તમારી કોઈ કિંમતી અને મૂલ્યવાન વસ્તુ ખોવાય જવાની આશંકા છે અને આ વાત ને લઈને તમે પરેશાન રહી શકો છો.સારું રહેશે કે તમે યાત્રા દરમિયાન થોડી સાવધાની રાખો અને વેવસ્થિત યોજના બનાવીને ચાલો.આ સમયે તમારી ધાર્મિક કામમાં રુચિ વધશે અને તમે તમારા ધર્મશાસ્ત્ર ને વધારવા માટે કોઈ જગ્યાએ યાત્રા પર જઈ શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પારિવારિક સમસ્યા ના કારણે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે દુરીઓ વધી શકે છે.પોતાના પાર્ટનર ની સાથે આપસી તાલમેલ બનાવા માં અસફળ થવાના કારણે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.આની સાથે આપસી તાલમેલ માં કમી ના કારણે તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં ઈમાનદારી રાખવામાં પણ અસફળ રહી શકો છો.આના કારણે તમારા સબંધ માં ખુશીઓ ઓછી થઇ શકે છે અને તમને એવું લાગી શકે છે કે તમે તમારું બધુજ ખોય નાખ્યું છે.સારું રહેશે કે તમે તમારા પાર્ટનર સાથે શાંતિ બનાવીને ચાલો અને આનંદમય સબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
શિક્ષણ : આ અઠવાડિયે તમારી પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવાની સંભાવના છે પરંતુ તમને આ પરીક્ષા મુશ્કિલ લાગી શકે છે.પરીક્ષા માં વધુ સારા નંબર લાવવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે.અભ્યાસમાં તમે સારું પ્રદશન કરવામાં બહુ પાછળ રહી શકો છો.આ અઠવાડિયે તમારા સાથી વિદ્યાર્થીઓ તમારાથી વધુ નંબર લાવીને તમારાથી આગળ નીકળી શકે છે.
વ્યાવસાયિક જીવન: સંતુષ્ટિ નહીં મળવાના કારણે તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો અને આ વાત તમારા મનને પરેશાન કરી શકે છે.ક્યારેક ક્યારેક તમારા કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરવા છતાં પણ પાછળ રહી શકો છો અને આની અસર તમારા કામની ગુણવતા ઉપર પણ પડશે.જો તમે બિઝનેસ કરો છો,તો તમને નફો કમાવા માં દિક્કત નો સામનો કરવો પડી શકે છે.તમારે ઓછા રોકાણમાં પણ તમારો બિઝનેસ ચલાવો પડી શકે છે અને તમને નુકસાન થવાની પણ આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગમાં દુખાવો અને જોડો માં અકળાન ની શિકાયત થઇ શકે છે.સારું આરોગ્ય મેળવા માટે તમારે સારો ઉપચાર લેવાની જરૂરત છે.પોતાને ફિટ રાખવા માટે તમે યોગા અને ધ્યાન પણ કરો.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો વસ્તુઓ ને પોતાના પક્ષ માં કરવા માટે સંતુલિત સ્થિતિ માંરહેશે.તમારી જિંદગી માં આકર્ષણ ની કોઈ કમી નથી રેહવાની.તમારી અંદર પોતાના હિતો મુજબ મહત્વપુર્ણ અને નવા નિર્ણય લેવાનો સાહસ વધશે.તમારે આ અઠવાડિયે વધુ યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આનંદ અને શાંતિપુર્ણ સબંધ રહેશે.જો તમે પ્રેમ સબંધ માં છો,તો તમારા પાર્ટનર સાથે સુખી રેહશો.ત્યાં શાદીશુદા લોકોને પણ પોતાના જીવનસાથીય સાથે કંઈક સારો સમય પસાર કરવાનો મોકો મળશે.તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી સમજણ સારી હોવાના કારણે તમે પ્રેમ નો ભરપુર આનંદ ઉઠાવી શકશો.
શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે અને તમે વધારે નંબર મેળવા માં સક્ષમ હસો.ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કેમિસ્ટ્રી વગેરે જેવા વિષયો માં તમે શાનદાર પ્રદશન કરશો.જો તમે મરીન એન્જિનિયરિંગ, વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં ઉચ્ચ વ્યાવસાયિક અભ્યાસ કરી રહ્યા છો,તો તમે પુરી નિષ્ટ સાથે અભ્યાસ કરશો અને ટોંચ ઉપર પોહ્ચવામાં સફળ થશો.શિક્ષણ માં તમે તમારી એક ખાસ જગ્યા બનાવી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યાં છો,તો તમને આ સમયે શનદાર અવસર મળવાની સંભાવના છે.તમને રક્ષા,સેના કે નૌસેના જેવા વિભાગમાં નોકરી મળી શકે છે અને આ નોકરીમાં તમે તમારી એક મજબુત ઓળખ બનાવા માં સક્ષમ થશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.ઉર્જાનું સ્તર વધવું અને આત્મવિશ્વાસ થી ભરપુર રહેવાના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે.આ અઠવાડિયે તમને કોઈ સમસ્યા થવાના સંકેત નથી.તમને મામુલી આરોગ્ય સમસ્યા જેમકે માથાનો દુખાવો અને શરદી થઇ શકે છે.
ઉપાય : મંગળ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025