અંક સાપ્તાહિક રાશિફળ : 08 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર 2024

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)

મુલાંક 1 ના લોકો માટે આ અઠવાડિયું બહુ સારું રહેશે જે તમારા માટે સફળતા લઈને આવશે.આ દરમિયાન તમે મુશ્કિલ થી મુશ્કિલ કામો ને પુરી રીતે સારી રીતે કરશો.

પ્રેમ જીવન : મુલાંક 1 ના લોકો સબંધ માં પોતાના પાર્ટનર પ્રત્ય વફાદાર રહેશે અને એવા માં,સાથી ની નજર માં તમારા માટે માન-સમ્માન વધશે.

શિક્ષણ : શિક્ષણ ના દ્રષ્ટિકોણ થી,આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેશે કારણકે તમે ટોંચ ઉપર પોહ્ચવામાં સફળ થશો.એની સાથે,તમે તમારા લક્ષ્ય ને મેળવા માટે કડી મેહનત કરતા જોવા મળશે.

વ્યાવસાયિક જીવન: વ્યાવસાયિક જીવન ની વાત કરીએ,તો તમારા કાર્યક્ષેત્ર માં માહોલ સકારાત્મક બનેલો રહેશે.આ લોકોને નોકરીના નવા મોકા મળશે જેનાથી તમે સંતુષ્ટ નજર આવશો.

આરોગ્ય : મુલાંક 1 ના લોકો આ અઠવાડિયે શારીરિક રૂપથી ફિટ રહેશે જે તમારી અંદર ની ઉર્જા અને ઉત્સાહ નું પરિણામ હશે.

ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)

મુલાંક 2 વાળા આ અઠવાડિયે કોઈ મોટો નિર્ણય લઈને ભ્રમિત મહેસુસ કરી શકે છે જેના કારણે અસ્થિરતા થવાની આશંકા છે એટલે સફળતા મેળવા માટે તમારે યોજના બનાવીને આગળ વધવું પડશે.

પ્રેમ જીવન : આ લોકો પાર્ટનર ની સામે પોતાની નાખુશી બોલી શકે છે અને તમારું આ પગલું સબંધો ને સારા બનાવા ના રસ્તા માં સમસ્યા ઉભી કરી શકે છે.

શિક્ષણ : મુલાંક 2 ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં સારા નંબર મેળવા માટે બહુ મેહનત કરવાની જરૂરત હશે.એની સાથે,કામ અને અભ્યાસ બંને તમારે મન લગાડીને કરવા જોઈએ.

વ્યાવસાયિક જીવન: આ લોકોએ આ અઠવાડિયે કામમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમે કામને સમય ઉપર પુરુ કરવામાં અસમર્થ રહી શકો છો.એની સાથે,વરિષ્ઠ ની સાથે થોડો ઉતાર-ચડાવ થી પરેશાન થવું પડી શકે છે.

આરોગ્ય: મુલાંક 2 વાળા આ અઠવાડિયે શરદી-ખાંસી ના શિકાર થઇ શકે છે જેના કારણે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્સન થઇ શકે છે પરંતુ,તમારું કમજોર આરોગ્ય નબળી રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોઈ શકે છે એટલે તમારા આરોગ્ય ઉપર ધ્યાન દેવું તમારા માટે જરૂરી રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ ચંદ્રાય નમઃ” નો 20 વાર જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)

મુલાંક 3 ના લોકોની સોચ ખુલ્લા વિચાર વાળી હશે જેની ઝલક એમના નિર્ણયો માં દેખાશે.આ સમયગાળા માં આ લોકો ની રુચિ અધીયાત્મ પ્રત્ય હશે જે તમને સફળતા ના રસ્તે લઈને જશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં તમે પાર્ટનર પ્રત્ય પોતાના પ્યાર નો ઇજહાર કરશો અને આના કારણે તમારા સબંધ મજબુત થશે.

શિક્ષણ : મુલાંક 3 ના વિદ્યાર્થી મન લગાડીને અભ્યાસ કરશે અને ઉચ્ચ શિક્ષણ ના સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં સક્ષમ હશે.જે વિદ્યાર્થી બિઝનેસ સ્ટેટેસ્ટિક,લોજિસ્ટિક્સ અને ઇકોનોમિક્સ વગેરે વિષય નો અભ્યાસ કરી રહ્યા છે,એ લોકો સારા નંબર મેળવી શકશે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમને તમારી પસંદ મુજબ નોકરીના નવા મોકા મળશે.જે લોકો નો પોતાનો ધંધો છે,એ લોકો સારો નફો કમાશે.

આરોગ્ય : આ મુલાંક ના લોકો ઉત્સાહ થી ભરેલા રહેશે જેની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર થશે.

ઉપાય : દરરોજ “ઓમ બૃહસ્પતેય નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)

મુલાંક 4 ના લોકો હદ કરતા વધારે જુંનુની હશે અને આના કારણે તમારી પાસે જે પણ પૈસા હશે,તમે એને પણ ગુમાવી દેશો.આ દરમિયાન સુખ-સુવિધાઓ તરફ આકર્ષિત હશે.

પ્રેમ જીવન : આ લોકોમાં ધૈર્ય ની કમી જોવા મળી શકે છે અને એવા માં,તમારે સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

શિક્ષણ : શિક્ષણ માં આ લોકો નું મન અભ્યાસ માંથી ભટકી શકે છે અને એના કારણે તમે શિક્ષણ માં તરક્કી મેળવા માં અસફળ રેહશો જેનું કારણ એકાગ્રતા ની કમી હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 4 ના નોકરિયાત લોકો પર આ અઠવાડિયે કામ નો બોજ બહુ વધારે હોય શકે છે.જો તમારો પોતાનો ધંધો છે,તો વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાના કારણે તમને લાભ નહિ થવાની આશંકા છે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને આ અઠવાડિયે પાચન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે એટલે તમને ભોજન સમય ઉપર કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેઠા નિષ્ણાત પૂજારી પાસેથી કરાવો તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)

મુલાંક 5 ના લોકો બુદ્ધિમાન હોય છે અને આ લોકો જે પણ કામ કરે છે એમાં તર્ક શોધી લ્યે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ મુલાંક ના લોકો સાથી સાથે પોતાના સબંધો સારા બનાવી રાખવામાં સક્ષમ હશે અને આવું એટલા માટે થશે કારણકે તમારા મનમાં પાર્ટનર માટે બહુ પ્રેમ હશે.

શિક્ષણ : જો તમે રિસર્ચ કે ડોક્ટર નો અભ્યાસ કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમે આ વિષય માં ઉત્કૃષ્ટતા મેળવા ની સાથે સાથે સારું પ્રદશન કરી શકશો.

વ્યાવસાયિક જીવન : મુલાંક 5 ના નોકરિયાત લોકો આ અઠવાડિયે કાર્યક્ષેત્ર માં પોતાની આવડત અને યોગ્યતાઓ નું પ્રદશન કરી શકશે.ત્યાં,જો તમારો સબંધ વેપાર સાથે છે તો તમને મલ્ટીલેવલ નેટવર્ક નો બિઝનેશ કરવાનો મોકો મળશે.

આરોગ્ય : મુલાંક 5 વાળા નું આરોગ્ય આ અઠવાડિયે સારું બની રહેશે જેના કારણે આ લોકોની અંદર ની સકારાત્મકતા અને આત્મવિશ્વાસ હશે.

ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)

મુલાંક 6 ના લોકોમાં રચનાત્મકતા કુટી-કુટી ને ભરેલી હોય છે જે એમને ઉપર લઇ જવામાં મદદ કરશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ,તો મુલાંક 6 ના લોકો સાથી ની સાથે પોતાના વિચારો ને શેર કરવા માં સક્ષમ હશે.એની સાથે,તમે પાર્ટનર ની સાથે,કોઈ જગ્યા એ હરવા-ફરવા કે ટ્રીપ પર જઈ શકો છો.

શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવા ની સાથે સાથે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં પણ સક્ષમ હશે.એવા માં,તમે દુનિયા ની સામે પોતાની આવડત નું પ્રદશન કરી શકશો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 6 ના લોકો માટે આ અઠવાડિયું નોકરીના નવા મોકા લઈને આવશે જેનથી તમે હેરાન નજર આવી શકો છો.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો પોતાના બિઝનેસ ને સારી રીતે સંભાળીને લાભ કમાવા માં સક્ષમ હશે.

આરોગ્ય : આ મુલાંક ના લોકો ઉર્જાવાન બનેલા રહેશે જેનું કારણ તમારો આત્મવિશ્વાસ હશે.આ લોકોનો સ્વભાવ અડગ રહેશે અને એવા માં,આ લોકો એકવાર જે નક્કી કરી લેશે એને પુરુ કરીને જ રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)

મુલાંક 7 વાળા નો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય વધારે રહેશે અને તમારા મનમાં પણ આવાજ વિચાર આવશે.એના ફળસ્વરૂપ,સાંસારિક સુખો થી તમારો મોહ ભંગ થઇ શકે છે અને પુજા પાઠ માં મન લાગી શકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં આ લોકોને પાર્ટનર ની સાથે સબંધ માં આપસી શાંતિ અને તાલમેલ બેસાડવો પડશે કારણકે આ દરમિયાન તમે સાથી ની સાથે બેકાર બહેસ માં પડી શકો છો.

શિક્ષણ : શિક્ષણ ના સબંધ માં આ અઠવાડિયા ને તમારા માટે સારું નથી કહેવામાં આવતું કારણકે તમારી યાદશક્તિ થોડી કમજોર રહી શકે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના લોકોને કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ સાથે વાત કરતી વખતે બહુ સાવધાન રેહવું પડશે કારણકે તમારી એમની સાથે બહેસ થવાની સંભાવના છે.જો તમારો પોતાનો ધંધો છે,તો તમારે નફા વાળી ડીલ કરતી વખતે સાવધાન રેહવું જોઈએ.

આરોગ્ય : આ લોકોને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને વાગવાની આશંકા છે એટલે તમારા આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 41 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)

મુલાંક 8 ના લોકો કારકિર્દી ને લઈને બહુ જાગરૂક હોય છે.આ લોકો કામ માટે વારંવાર પ્રયાસ કરતા નજર આવે છે અને પોતાના કામમાં ઉત્કૃષ્ટતા મેળવે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર ને મનાવતા જોવા મળશો અને એના માટે તમારે ઘણી મેહનત કરવી પડશે.

શિક્ષણ : મુલાંક 8 ના લોકો મન લગાડીને અભ્યાસ કરશે.પરંતુ,વિષય ને સારી રીતે વાંચ્યા પછી તમારે એને યાદ રાખવામાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,આ લોકો પોતાના લક્ષ્ય ને મેળવા માં બાધાઓ નો અનુભવ કરી શકે છે.

વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે,એ લોકો આ અઠવાડિયે નોકરીમાં બદલાવ માટે મજબુત થઇ શકે છે જેનું કારણ સંતુષ્ટિ ની કમી હોવાની આશંકા છે.જો તમારો સબંધ વેપાર સાથે છે તો તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : મુલાંક 8 વાળા લોકોના પગ અને જોડો માં દુખાવો હોઈ શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.એવામાં ધ્યાન અને યોગ કરવું તમારા માટે ફળદાયી રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ શિવાય નમઃ” નો 44 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)

મુલાંક 9 ના લોકો ઉપર સામાન્ય રૂપે ઘણી જીમ્મેદારીઓ હોય છે અને આ લોકોનો સ્વભાવ સાહસિક હોય છે.આ લોકો નીડર હોય છે અને મુશ્કિલ કામો ને પણ આસાનીથી પુરુ કરી લ્યે છે.જણાવી દઈએ કે આ મુલાંક ના લોકો સરકાર અને સેના માં પોતાની જાત ને ચમકાવે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે પાર્ટનર કે પ્રિયજનો ની સાથે સબંધ માં પ્રેમ ની કમી નો અહેસાસ થઇ શકે છે.

શિક્ષણ : શિક્ષણ માં તમે તમારી ઉમ્મીદો ઉપર ખરા ઉત્તરસો જે તમારી એકાગ્રતા અને સમર્પણ ના બળ ઉપર સંભવ છે.જો તમે વેપાર કરો છો તો તમે સારો નફો કરવામાં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના જે લોકો સરકારી નોકરી ની શોધ માં છે એમને ઘણા સારા અને શાનદાર મોકા મળશે.એની સાથે,તમે સારી સફળતા મેળવી શકશો.જો તમારો પોતાનો ધંધો છે,તો તમને ઘણા લાભ મળવાના યોગ બનશે.

स्वास्थ्य: इन जातकों के भीतर का उत्साह आपको स्वस्थ बनाए रखेगा और आप अच्छी सेहत का आनंद लेते हुए दिखाई देंगे।

ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. મુલાંક અને ભાગ્યનક માં શું અંતર છે?

મુલાંક વ્યક્તિની જન્મ તારીખ ને જોડીને બને છે જયારે ભાગ્યનક તમારી આખી જન્મ તારીખ ને જોડવાથી મળે છે.

2. 30 તારીખે જન્મેલા લોકોનો મુલાંક શું છે?

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 30 તારીખે થયો છે,એમનો મુલાંક 3 થશે.

3. 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર નું અઠવાડિયું મુલાંક 2 વાળા ના કારકિર્દી માટે કેવું રહેશે?

સપ્ટેમ્બર નું આ અઠવાડિયું મુલાંક 2 ના લોકો માટે સમસ્યાઓ થી ભરેલું રહી શકે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer