અંક સાપ્તાહિક રાશિફળ : 06 ઓક્ટોમ્બર થી 12 ઓક્ટોમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
મુલાંક 1 ની અંદર જન્મ લેવાવાળા લોકો બહુ દ્રઢ હોય છે અને આ પોતાના જીવનમાં એક વેવસ્થિત રીતે ચાલવાનું પસંદ કરે છે અને આ લોકોની રુચિ તેજી થી આગળ વધવામાં છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકો પાર્ટનર ની સાથે પોતાના સબંધ માં મધુર બનાવી રાખવામાં અસફળ રહી શકે છે.તમારા બંને ની વચ્ચે થી પ્યાર ગાયબ થઇ શકે છે અને એવા માં,આ અઠવાડિયે તમારી વચ્ચે દુરિયાં બનેલી રહેશે.
શિક્ષણ : મુલાંક 1 ના વિદ્યાર્થી નું મન અભ્યાસ માંથી હટી શકે છે અને એના પરિણામસ્વરૂપ,સંભવ છે કે તમે અભ્યાસ માં એટલું ધ્યાન નથી આપી રહ્યા જેટલું તમારે આપવું જોઈએ એટલે તમે સારા નંબર મેળવી શકો.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું થોડું થકાવટ ભરેલું રહી શકે છે કારણકે આ દરમિયાન કાર્યસ્થળ પર તમારી ઉપર કામના બોજ ની સાથે સાથ સમસ્યાઓ વધી શકે છે.જેને સંભાળવી તમારા માટે મુશ્કિલ સાબિત થઇ શકે છે.
આરોગ્ય : મુલાંક 1 ના લોકોને આ અઠવાડિયે પોતાના આરોગ્ય ઉપર ધ્યાન બનાવીને રાખવું પડશે કારણકે તમને ચામડી ને લગતા કોઈપણ સંક્રમણ થવાની આશંકા છે જે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય ; રવિવાર ના દિવસે સુર્ય ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 2 વાળા મહત્વપુર્ણ નિર્ણય લેતા સમયે ભ્રમિત થઇ શકે છે.જેના કારણે તમારા જીવનમાં સ્થિરતા ની કમી હોય શકે છે.એવા માં,તમને શીર્ષ ઉપર પોહ્ચવા માટે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ મુલાંક ના લોકો પાર્ટનર ની સામે પોતાની નાખુશી રજુ કરી શકે છે અને આ તમારા સબંધ ને મધુર બનાવી રાખવાના રસ્તા માં બાધા બની શકે છે.
શિક્ષણ : મુલાંક 2 ના વિદ્યાર્થી ને આ અઠવાડિયે અભ્યાસ માં સારા નંબર મેળવા માટે વધારે મેહનત કરવાની જરૂરત પડશે.એવા માં,તમારે મન લગાડીને અભ્યાસ કરવો પડશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારા વેવસાયિક જીવનમાં સમસ્યાઓ રહી શકે છે અને એના પરિણામસ્વરૂપ તમે કાર્યસ્થળ પર કામો ને પુરા કરવામાં અસફળ રહી શકે છે.આ લોકોને પોતાનો વેપાર છે એમના બિઝનેસ માં વિરોધી પ્રભાવિત કરી શકે છે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ લોકોને આ સમયગાળા માં શરદી-જુકામ જેવી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જે તમારી રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય - દરરોજ “ઓમ સોમાય નમઃ” નો 21 વાર જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
મુલાંક 3 ના લોકો સાહસ થી ભરેલા રહેશે અને એવા માં,તમે કોઈ મોટા નિર્ણય લેતા દેખાશે.આ રીતના નિર્ણય તમારા માટે હિતકારી સાબિત થશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો,મુલાંક 3 ના લોકો પોતાના પાર્ટનર પર પ્યાર નો વરસાદ કરતા નજર આવશે.એની સાથે,તમે બંને એકબીજા ની સાથે પોતાની ભાવનાઓ ને સાજા કરો અને એના ફળસ્વરૂપ તમારા બંને ના સબંધ મજબુત થશે.
શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે.એવા માં,તમે મન લગાડીને સારી રીતે અભ્યાસ કરવામાં સક્ષમ હશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ તો આ અઠવાડિયે મુલાંક 3 વાળા ના નોકરી માટે નવા મોકા મળશે જે તમને પ્રસંન્ન કરવાનું કામ કરી શકે છે.જો તમારો પોતાનો વેપાર છે તો તમે નવા વેપાર ની શુરુઆત કરી શકે છે જેનાથી તમે સારો એવો નફો કમાવા માં સક્ષમ હશે.
આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું અનુકુળ રહેશે અને એવા માં,તમે ઉત્સાહ ને ઉર્જા થી ભરેલું રહેશે.એના ફળસ્વરૂપ તમે સારા આરોગ્ય ને બનાવી રાખવામાં સક્ષમ હશે.
ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
મુલાંક 4 માં જન્મેલા લોકો આ અઠવાડિયે જીવનનો આનંદ લેતા નજર આવશે.પરંતુ,તમે એટલા મજબુત હશો કે પોતાના પ્રયાસો ના બળ ઉપર સફળતા મેળવી શકશો.આ લોકોમાં કોઈ વસ્તુ ને લઈને એક જુનુન જોવા મળી શકે છે.
પ્રેમ જીવન : આ મુલાંક ના લોકો આ સમયગાળા માં પ્રેમ થી ભરેલા રહેશે અને એવા માં,તમે તમારી ભાવનાઓ નું પ્રદશન પાર્ટનર ની સામે પણ કરવામાં સફળ રહેશે.પરંતુ,સબંધ ને આગળ વધારવા માટે જીવનસાથી પ્રત્ય તમારો સ્વભાવ સકારાત્મક બની રહેશે.
શિક્ષણ : મુલાંક 4 ના વિદ્યાર્થી વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર ટેસ્ટિંગ અને મલ્ટીમીડિયા જેવા વિષયો માં પોતાની યોગ્યતા અને આવડતો ને દુનિયા ની સામે રાખવામાં સક્ષમ હશે.એના પરિણામસ્વરૂપ,હવે તમારા ગુણ બધાની સામે ઉજાગર થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે તો એમના માટે આ અઠવાડિયું પગાર વધારો ની સાથે સાથે ઘણી રીતે પૈસા નો લાભ લઈને આવી શકે છે.જો તમારો પોતાનો વેપાર છે,તો તમે મલ્ટી બિઝનેસ માં મળવાવાળા ઓર્ડર થી લાભ મેળવી શકશે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો,આ અઠવાડિયે આ લોકોની અંદર નીડરતા અને સાહસ તમારા આરોગ્ય ને સારું બની રહેશે.પરંતુ,તમને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
મુલાંક 5 ના લોકોનો ઝુકાવ વેપારમાં હશે કારણકે આમનો દ્રષ્ટિકોણ બિઝનેસ માટે ઉત્તમ હોય છે.એની સાથે,તમને બીજા ની પ્રશંશા મળશે.આ સમયગાળા માં આ લોકો પોતાની આવડતો નું પ્રદશન બધાની સામે કરવામાં સક્ષમ હશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો,મુલાંક 5 વાળા નું સેન્સ ઓફ હ્યુમર આ અઠવાડિયે બહુ સારું રહેશે જેના કારણે સાથી ની નજર માં તમારી એક સારી છબી બનશે.એના પરિણામસવરૂપ,તમારા બંને ના સબંધ મજબુત થશે.
શિક્ષણ : જયારે વાત આવે છે શિક્ષણ ની,તો મુલાંક 5 ના જે વિદ્યાર્થી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ,કાસ્ટિંગ અને ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છે એ એમાં પોતાનું શાનદાર પ્રદશન દેખાડવાની સ્થિતિ માં રહેશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો આ મુલાંક ના લોકો માટે આ અઠવાડિયે કારકિર્દી માં વિદેશ જવાના મોકા લઈને આવી શકે છે.એના સિવાય,મુલાંક 5 ના વેપાર કરવાવાળા લોકો બિઝનેસ માં પોતાની ચમક બિખેરશે અને એવા માં,એ વિરોધીઓ ને પાછળ છોડી દેશે.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી આ અઠવાડિયું તમારા માટે સારું કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત બનેલી રહેશે.એવા માં,તમે ફિટ અને સ્વસ્થ દેખાઈ દેશો.આ લોકો દ્વારા સંતુલિત ભોજન નું સેવન કરવું ફળદાયી રહેશે.
ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 14 વાર જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)
મુલાંક 6 વાળા લોકોને મોજ મસ્તી બહુ પસંદ હોય છે અને આ લોકોની રુચિ ટ્રાવેલ માં વધારે હોય છે.આ લોકો બહુ રચનાત્મક હોય છે જેનું પ્રદશન ફાઈન આર્ટસ જેવા રચનાત્મક વિષયો માં કરી શકે છે.એની સાથે,પેન્ટિંગ ના માધ્યમ થી પોતાની આવડતો ને દુનિયા ની સામે દેખાડી શકે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો મુલાંક 6 ના લોકો આ અઠવાડિયે પાર્ટનર ની સાથે સબંધ માં પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવામાં સક્ષમ હોય છે.એવા માં,તમે સાથી ની સાથે દિલ ખોલીને વાત કરવી અને પોતાના વિચારો ને સાજા કરતા નજર આવશો.
શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 6 ના વિદ્યાર્થી પોતાના ખાસ ગુણો ની મદદ થી વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર એન્જીનીયરીંગ વગેરે વિષયો માં ટોપ પર પોહ્ચવામાં સફળ થશે.એવા માં,સાથી વિદ્યાર્થી દ્વારા તમારા વખાણ કરવામાં આવશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો આ મુલાંક ના નોકરી કરતા લોકોને નવા મોકા મળવાની સંભાવના છે.આ રીતના મોકા તમારી ઈચ્છાઓ ને પુરુ કરવાનું કામ કરશે.વેપારમાં તમે પોતાની જગ્યા બનાવા અને લાભ કમાવા માં સક્ષમ હસો.આ લોકોની આવડતો તમને વધારેમાં વધારે કમાવા માં મદદ કરશે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો મુલાંક 6 વાળા ને આ અઠવાડિયે કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે,પરંતુ,તમને ચામડીને લગતા રોગ પરેશાન કરી શકે છે એટલે તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 24 વાર જાપ કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)
મુલાંક 7 ના લોકોનો ઝુકાવ અધીયાત્મ તરફ વધારે રહે છે અને એના કારણે તમારું મન ભૌતિક વસ્તુઓ માંથી હટી શકે છે.પરંતુ,આ લોકો સર્વગુણ સંપન્ન હોય છે અને પોતાના જીવનમાં સફળતા મેળવા માટે આ ગુણો નો સાચો ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : આ લોકોના સબંધ માં આકર્ષણ ની કમી જોવા મળે છે.એવા માં,તમારી રિલેશનશિપ માં પ્રેમ,આકર્ષણ અને ખુશીઓ નો અભાવ ની અસર તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ અને સમજણ ઉપર પડી શકે છે.
શિક્ષણ : જયારે વાત આવે છે શિક્ષણ ની,તો મુલાંક 7 ના વિદ્યાર્થી નું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે જે શિક્ષણ ના સબંધ માં વધુ સારા નંબર મેળવા ના રસ્તામાં સમસ્યાઓ ઉભી કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે,ખાસ રૂપથી તમારા કાર્યક્ષેત્ર નું વાતાવરણ.આ લોકો ઉપર કામ નો બોજ વધી શકે છે જેના કારણે તમારાથી કામમાં ભુલો થઇ શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો બિઝનેસ માં જુની નીતિઓ માં ચાલવાના કારણે વિરોધીઓ ને ટક્કર દેવામાં અસમર્થ રહી શકે છે.
આરોગ્ય : મુલાંક 7 વાળા ને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે ચામડીને લગતી સમસ્યાઓ રહી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ ગં ગણપતેય નમઃ: નો 43 વાર જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)
મુલાંક 8 ની અંદર જન્મેલા લોકો કારકિર્દી ને લઈને બહુ સજગ હોય છે.આ લોકો પોતાના કામમાં સફળતા મેળવા માટે હંમેશા પ્રયાસ કરતા નજર આવે છે અને એમાં ઉત્કૃષ્ટતા મેળવા ની કોશિશ માં રહેશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન મુલાંક 8 ના લોકો પોતાના સાથી ને કોઈ વાત ને લઈને મનાતા નજર આવી શકે છે અને એવા માં,તમારે મેહનત કરવી પડી શકે છે.પરંતુ,તમને થોડી સફળતા મળવાની સંભાવના છે.
શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી પુરા મન થી અભ્યાસ કરતા નજર આવશે.પરંતુ,આશંકા છે કે ભલે તમે બધુજ વાંચી લો અને યાદ કરી લો,પરંતુ તમે સમય ઉપર એનો ઉપયોગ નહિ કરી શકો.એવા માં,તમને શિક્ષણ માં નક્કી કરેલા લક્ષ્ય ને પુરો કરવામાં સમસ્યાઓ આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે,એમને આ અઠવાડિયે નોકરી બદલવા માટે મજબુર કરી શકે છે જેના કારણે એ લોકો ચાલુ નોકરીમાં સંતુષ્ટિ ની કમી કે પછી વરિષ્ઠ ની સાથે મતભેદ થવું કરી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકોને આ સમયે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : મુલાંક 8 વાળા લોકોના પગ માં દુખાવો અને ચામડીને લગતા રોગ પરેશાન કરી શકે છે.એના પરિણામસ્વરૂપ,આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે તમારે સમય ઉપર દવા લેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)
મુલાંક 9 ના લોકો ઉપર જીમ્મેદારીઓ બહુ વધારે હોય છે.પરંતુ,આ લોકો બહુ નીડર અને સાહસી હોય છે.એની સાથે,આ મુલાંક ના લોકો મોટામાં મોટા લક્ષ્ય ને બહુ આસાનીથી પુરો કરી લ્યે છે.
પ્રેમ જીવન : આ લોકોને આ આખું અઠવાડિયું જીવનસાથી અને પ્રિયજનો ની સાથે સબંધો માં દુરી નો અનુભવ થઇ શકે છે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો મુલાંક 9 વાળા વિદ્યાર્થી પુરી એકાગ્રતા ની સાથે અભ્યાસ કરતા દેખાઈ દેશે જે તમારા સમર્પણ અને મેહનત નું પરિણામ હશે.
વ્યાવસાયિક જીવન: જો તમે સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો,તો એમને આ સબંધ માં સારા મોકા મળી શકે છે.એવા માં,તમે ઘણી બધી સફળતા મેળવા માં સક્ષમ હસો.જે લોકોનો જૂડાવ વેપાર સાથે છે એમને આ સમયે નફો કે સફળતા બંને મળશે.
આરોગ્ય : આ લોકો ના અંદર ની ઉર્જા અને સકારાત્મક દ્રષ્ટિકોણ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.એની સાથે,તમે ફિટ રહેવા માટે યોગ અને ધ્યાન કરી શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 2 નો સ્વામી કોણ છે?
અંક જ્યોતિષ માં મુલાંક 2 નો સ્વામી ચંદ્ર ગ્રહ ને માનવામાં આવે છે.
2. મુલાંક 5 ના લોકો માટે ઓક્ટોમ્બર નું આ અઠવાડિયું કેવું રહેશે?
મુલાંક 5 વાળા માટે આ અઠવાડિયું કારકિર્દી ની દ્રષ્ટિ થી સારું રહેશે.
3. મુલાંક શું હોય છે?
અંક જ્યોતિષ મુજબ,કોઈ વ્યક્તિ ની જન્મ તારીખ ને જોડીને મળવાવાળો અંક ને મુલાંક કહે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025