અંક સાપ્તાહિક રાશિફળ : 03 નવેમ્બર થી 09 નવેમ્બર 2024

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (3 નવેમ્બર - 09 નવેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 1

( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 ના લોકો બહુ વેવસાયિક અને પ્રબંધન માં બહુ સારા હોય છે.એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાની આવડત ના બળ ઉપર ટોંચ માં જવા માટે સક્ષમ હોય છે જેના માટે આ લોકો મેહનત કરે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ લોકો સબંધ માં પોતાના સાથી પ્રત્ય વફાદાર રહેશે અને તમારા આ પ્રકારના વેવહાર થી સાથી ખુશ જોવા મળશે.એની સાથે,તમે એના વખાણ કરશો અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : મુલાંક 1 ના જે વિદ્યાર્થી ના સબંધ આર્ટસ,લિટરેચર અને મેનેજમેન્ટ વગેરે સાથે છે એ લોકો આ અઠવાડિયે શાનદાર પ્રદશન કરશે.પરંતુ,અભ્યાસ ને તમે પુરી એકાગ્રતા સાથે વેવસાયિક રીતે કામ કરશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો કાર્યક્ષેત્ર માં તમારા વરિષ્ઠ પાસેથી વખાણ મળવાની સંભાવના છે.એની સાથે,તમે તમારી અલગ ઓળખાણ બનાવી શકશો.આ લોકોમાં નેતૃત્વ ની આવડત હાજર હશે.બીજી બાજુ,જે લોકોનો પોતાનો ધંધો છે એ લોકો આ દરમિયાન પોતાની નીતિઓ ના બળ ઉપર ઘણી નફો કરી શકશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ સમયગાળા માં મુલાંક 1 વાળા ઉર્જાવાન રહેશે અને એવા માં,તમારું આરોગ્ય સારું બની રહેશે.આ લોકોનો મજબુત આત્મવિશ્વાસ તમને ઘણો યશ દેવડાવશે.

ઉપાય : દરરોજ “ઓમ સુર્યાય નમઃ” નો 19 વાર જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 ની અંદર જન્મ લેવાવાળા લોકો મન-મસ્તક માં ભ્રમ ની સ્થિતિ ઉભી કરી શકે છે અને એવા માં,તમે એ નિર્ણયો ને રહેવા માં અસફળ રહી શકો છો જે તમારા માટે ફળદાયી સાબિત થશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ અઠવાડિયે મુલાંક 2 ના લોકો પાર્ટનર સાથે બહેસ કે વિવાદ થવાના કારણે નાખુશ દેખાઈ શકે છે.એની સાથે,આ સમયે ઘર-પરિવાર માં ચાલી રહેલા મતભેદ તમને પરેશાન કરવાનું કામ કરી શકે છે.એની સાથે,તમારી અને સાથી વચ્ચે થોડી દુરીઓ આવી શકે છે.

શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી ને મન લગાડીને અભ્યાસ કરવાની જરૂરત છે જે પોતાના આત્મવિશ્વાસ ને મજબુત કરવાનું કામ કરી શકે છે.એવા માં,જો તમે અભ્યાસ માં સફળતા મેળવા માંગો છો,તો તમારે મેહનત કરવી પડશે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 2 ના નોકરિયાત લોકોએ પોતાનું કામ ધ્યાન થી કરવું પડશે અને આ લોકોએ પોતાની સંભાવનાઓ ને દાયરા માં વધવું પડશે.જો તમારો પોતાનો ધંધો છે,તો તમે તમારા લક્ષ્ય મેળવા ની સાથે સાથે લાભ મેળવા માં અસફળ રહી શકો છો.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો મુલાંક 2 વાળા ને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.આનું કારણ તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.

ઉપાય : સોમવાર થી લઈને આગળ ના છ મહિના સુધી ચંદ્ર દેવ ની પુજા કરો.

કારકિર્દી ની થઇ રહી છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 માં જન્મેલા લોકો સ્વભાવ થી ધાર્મિક હોય છે અને પોતાનો વધારે પડતો સમય ધર્મ-કર્મ ના કામો માં કરે છે.આ રીતના કામો તમને સકારાત્મક પરિણામ અને સફળતા મેળવા માં માર્ગદર્શન કરે છે.પરંતુ,આ લોકો ખુલ્લા વિચાર વાળા હોય છે.

પ્રેમ જીવન : મુલાંક 3 વાળા આ અઠવાડિયે સાથી ની સાથે સબંધ માં સાચા અને ઈમાનદાર રહેશે.તમારા આજ સ્વભાવ ના કારણે તમારા બંને ના સબંધ માં ખુશીઓ બનેલી રહેશે અને આપસી તાલમેલ મજબુત થશે.

શિક્ષણ : જે લોકો બિઝનેસ અડ્મિનિસ્ટ્રેશન,મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને કાસ્ટિંગ જેવા વિષયો નો અભ્યાસ કરી રહ્યા છે તો એ આમાં સારી એવી સફળતા મેળવી શકશે.આ દરમિયાન તમે વેવસાયિક રીતે અભ્યાસ કરતા નજર આવશો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 3 ના નોકરી કરવાવાળા લોકો કારકિર્દી ના સબંધ માં ઓનસાઇટ નોકરીના મોકા મળી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.આ રીતના મોકા તમારા માટે સફળતા લાવવાની સાથે સાથે તરત જ પરિણામ દેવાનું કામ કરે છે.જે લોકોનો પોતાનો ધંધો છે એ લોકો લાભ ના માધ્યમ થી વધારે રિટર્ન મેળવી શકશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો મુલાંક 3 વાળા નું આરોગ્ય આ અઠવાડિયે બહુ સારું રહેશે જે તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત અને આત્મવિશ્વાસ નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

જે લોકો મુલાંક 4 માં જન્મેલા છે એ લોકો પોતાના જીવનના મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે બહુ જૂનુની રહે છે.એની સાથે,આ સમય તમારી પાસે લાંબી દુરી ની યાત્રા કરાવી શકે છે જેનાથી તમને કોઈ પરેશાની નહિ થાય કારણકે તમેહરવા ફરવા માં રુચિ રાખશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 4 વાળા ના સબંધ પાર્ટનર ની સાથે મધુર નહિ રેહવાની આશંકા છે અને એનું કારણ તમારી અંદર ની અસુરક્ષા ની ભાવના હોય શકે છે.તમારા મનમાં હાજર આ ભાવનાઓ ના કારણે તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે.

શિક્ષણ : આ સમયગાળા માં વિદ્યાર્થીઓ ના અભ્યાસ માં ભુલ થઇ શકે છે જેના કારણે તમારા હાથ માંથી સફળતા મેળવા ના ઘણા સારા મોકા નીકળી શકે છે.એની સાથે,આ અઠવાડિયે તમારા શિક્ષણ ના સબંધ માં મોટા નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 4 ના નોકરી કરવાવાળા લોકોની ઉપર કામનું દબાણ વધી શકે છે જેના કારણે તમે તણાવ માં નજર આવી શકે છે.એવા માં,આ લોકો ઉપર કામનો બોજ બહુ વધારે હોવાની સંભાવના છે.ત્યાં,આ મુલાંક ના જે લોકો વેપાર કરે છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે.

આરોગ્ય : આ અઠવાડિયું મુલાંક 4 ના લોકો માટે કમજોર રહી શકે છે કારણકે આ દરમિયાન તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર રહી શકે છે.એવા માં,કોઈપણ પ્રકરની એલર્જી ના કારણે તમારે આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એનાથી બચવા માટે તમારો આત્મવિશ્વાસ મજબુત કરવો પડશે.

ઉપાય : દરરોજ “ૐ રાહવે નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય)

મુલાંક 5 ના લોકોનો દ્રષ્ટિકોણ આ અઠવાડિયે તાર્કિક રહેશે અને એના ફળસ્વરૂપ,તમે કામો માં જે પ્રયાસ કરશો એમાં તમને સફળતા મળશે.એની સાથે,આ લોકોનું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકોએ પાર્ટનર સાથે સબંધ ને મધુર અને સૌંદર્ય થી પુર્ણ બનાવા માટે અભિમાન થી બચવું પડશે,નહીતો તમે તમારા માટે સમસ્યાઓ ઉભી કરવાનું કામ કરી શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે મુલાંક 5 ના જે વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ નો અભ્યાસ કરી રહ્યા છે કે પછી કોઈ કંપની માં સેક્રટરી તરીકે કામ કરે છે એ લોકો આ અઠવાડિયે પોતાને સમસ્યાઓ માં જોઈ શકે છે.આ સમયે તમારે પુરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવો પડશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ મુલાંક વાળા ને કાર્યક્ષેત્ર માં પોતાના સહકર્મીઓ ની સાથે સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે અને એના કારણે એમના મનમાં તમારી તરક્કી પ્રત્ય બળવાની ભાવના ઉભી થાય છે.જો તમે વેપાર કરો છો,તો તમારે લાભ કરવા માટે થોડો વધારે પ્રયાસ કરવો પડશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો આ લોકોને તાંત્રિક તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે અને એવા માં,તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.એની સાથે,તમારી ફિટનેસ માં ગિરાવટ જોવા મળી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 ની અંદર જન્મ લેવાવાળા લોકો ની રુચિ રચનાત્મક કામો માં હોય છે.એની સાથે,આ લોકો પોતાના પરિવાર ની સાથે કોઈ લાંબી દુરી ની યાત્રા ઉપર જઈ શકે છે.પરંતુ,આ લોકો સંગીત અને પિક્ચર માં વિશેષયજ્ઞતા મેળવશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન મુલાંક 6 ના લોકો સબંધ માં પાર્ટનર ઉપર પ્રેમ નો વરસાદ કરતા નજર આવશે.એવા માં,તમે સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં સક્ષમ હસો.તમારા સકારાત્મક વેવહાર ના કારણે સાથી ની સાથે તમારા સબંધ મજબુત થશે.

શિક્ષણ : સંભવ છે કે શિક્ષણ ના મામલો માં તમે એ વ્યક્તિ નું સમ્માન નહિ કરો જે અભ્યાસ માં તમારી મદદ અને માર્ગદર્શન કરે છે.એના ફળસ્વરૂપ,તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એની સાથે,તમારી બદનામી થઇ શકે છે એટલે તમારે સાવધાની થી આગળ વધવું જોઈએ.

વ્યાવસાયિક જીવન: મુલાંક 6 ના જે લોકો નોકરી કરે છે એમના હાથ માંથી આ સમયે કામમાં વખાણ અને પ્રસિદ્ધિ મેળવા ના સારા મોકા નીકળી શકે છે.ત્યાં,સંભવ હોય તો વેપાર કરવાવાળા લોકો બિઝનેસ સાથે જોડાયેલા મોટા નિર્ણય લેતી વખતે સાવધાન નહિ રહે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ મુલાંક ના લોકોને પોતાની જાત ને ફિટ કે તંદુરસ્ત રાખવા માટે ખાવા-પીવા નું ધ્યાન રાખવું જોઈએ.આ સમયે તમારે પોતાને સ્વસ્થ રાખવું જરૂરી છે.

ઉપાય : દરરોજ “ઓમ લક્ષ્મીભયો નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 ના લોકોની રુચિ ફિલોસોફી,ગૂઢ વિજ્ઞાન અને ધર્મ વગેરે માં હોય શકે છે.એવા માં,આ લોકો પોતાના ઝુકાવ ને ચાલુ રાખીને આગળ વધવું અને સફળતા મેળવા માં સક્ષમ હશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ અઠવાડિયે તમારે પાર્ટનર ની સાથે કોઈપણ કારણ વગર ની વાતો પર બહેસ માં પડવાથી બચવું પડશે અને એની સાથે,આ લોકોએ પોતાના સબંધ માં સૌંદર્ય અને પ્રેમ બનાવી રાખવા માટે વિચાર નો દાયરો વધારવો પડશે.

શિક્ષણ : મુલાંક 7 ના વિદ્યાર્થી આ અઠવાડિયે અભ્યાસ માં પાછળ રહી શકે છે જેનાથી તમારે બચવાની જરૂરત છે.બીજી બાજુ,શિક્ષણ નું પ્રદશન સારું કરવા માટે તમારે કડી મેહનત કરવી પડશે.એની સાથે,તમારે બહુ ધ્યાન થી આગળ વધવું જોઈએ.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી ની વાત કરીએ તો આ મુલાંક ના નોકરિયાત લોકોનું નામ કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ ની સામે ખરાબ થઇ શકે છે જેનાથી તમારે બચવાની જરૂરત છે.એનાથી ઉલટું,જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો નવા વેપારમાં પ્રવેશ કરવા નો મોકો ગુમાવી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે આ લોકોની કમજોર રોગ પ્રતિરોધક આવડત ના કારણે સ્કિન બળવાની સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,તમને કોઈ એલર્જી પણ થવાની સંભાવના છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

કાળસર્પ દોષ રિપોર્ટ-કાળસર્પ યોગ કેલ્ક્યુલેટર

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મેલા લોકોનું બધુજ ધ્યાન કામ ઉપર કેન્દ્રિત હોય છે અને એના કારણે આ લોકો હંમેશા જીવનમાં બીજી જગ્યા ઉપર ધ્યાન નથી આપી શકતા.એના ફળસ્વરૂપ આ લોકોના આકર્ષણ માં કમી આવે છે.

પ્રેમ જીવન : મુલાંક 8 વાળા ના સબંધ માં સાથી ની સાથે નાની મોટી વાતો ઉપર અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારી ખુશીઓ માં કમી આવી શકે છે એટલે તમારા સબંધ સારા બનાવા ના પ્રયાસ કરવા પડશે.

શિક્ષણ : શિક્ષણ માં દરેક અઠવાડિયે તમારા પ્રદશનમાં ગિરાવટ જોવા મળી શકે છે કારણકે તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે.એવા માં,તમારે અભ્યાસ માં સારી રીતે આગળ વધવું પડશે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 8 ના નોકરિયાત લોકોને કાર્યસ્થળ ઉપર મોડા સમય સુધી કામ કરવું પડી શકે છે જેના કારણે તમે થકાવટ મહેસુસ કરી શકો છો.જો તમારો પોતાનો ધંધો છે તો તમારી બિઝનેસ કરવાની આવડત સામાન્ય રહી શકે છે અને લાભ ના મોકા પણ ઓછા રહી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી આ અઠવાડિયું તમારા માટે કમર અને પગ નો દુખાવો લઈને આવી શકે છેજેનું કારણ તણાવ હોય શકે છે.એવા માં,આ લોકોને તણાવ થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ/હવન કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 ની અંદર જન્મેલા લોકો દરેક સમયે કોઈના કોઈ કામ કરતા જોવા મળે છે એટલે હંમેશા વ્યસ્ત રહે છે કારણકે એમનું મોડું પસંદ નથી.

પ્રેમ જીવન : આ લોકોનું પ્રેમ જીવન સાથી ની સાથે સુગમતા થી આગળ વધશે જે પાર્ટનર પ્રત્ય તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ નું પરિણામ હશે.એવા માં,તમારા બંને ના સબંધ મજબુત હશે.

શિક્ષણ : આ અઠવાડિયે શિક્ષણ માં મુલાંક 9 ના વિદ્યાર્થી પોતાની ચમક બિખરસે.આ દરમિયાન સારી રીતે યોજના નું નિર્માણ કરીને તમે ઉચ્ચ નંબર મેળવી શકશો જેના કારણે તમે સફળતા મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો આ સમયગાળા માં તમે વેવસાયિક રીતે આગળ વધશો.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,એ વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે અને આ તમારી અંદર રહેલી શક્તિ નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. અંક 9 નો સ્વામી કોણ છે?

અંક જ્યોતિષ માં મંગળ ગ્રહ ને અંક 9 નો સ્વામી માનવામાં આવે છે.

2. પોતાનો મુલાંક કેવી રીતે જાણવો?

તમારે તમારી જન્મ તારીખ ને જોડવાથી જે અંક મળે છે એને તમારો મુલાંક કહેવામાં આવે છે.

3. અંક જ્યોતિષ થી તમારું ભવિષ્ય કેવી રીતે જાણી શકશો?

અંક શાસ્ત્ર માં દરેક અંક એક ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે અને એવા માં,તમે તમારા મુલાંક અને ભાગ્યનક ની મદદ થી પોતાનું ભવિષ્ય જાણી શકો છો.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer